૧૫ દિવસમાં આ ડિમાન્ડ માનવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી મરાઠી એકીકરણ સમિતિએ : આની સામે વેપારીઓનું કહેવું છે કે ગ્રાહક જે ભાષા સમજે છે એ ભાષાનો અમે ઉપયોગ કરીએ છીએ, બાકી APMC સાથેનો તમામ વ્યવહાર મરાઠીમાં જ કરવામાં આવે છે
મુંબઈ પોલીસે શહેરમાં ભૂખ હડતાળની પરવાનગી નકારી હોવા છતાં મરાઠા ક્વોટા નેતા મનોજ જરાંગે અસંખ્ય સમર્થકો સાથે નવી મુંબઈ પહોંચ્યા છે. ( તમામ તસવીરો: સૈયદ સમીર આબેદી)
અયોધ્યા રામ મંદિરમાં આજે શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવાયો હોવાથી આજનો દિવસ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે નોંધાશે. આની સાથે જ દેશ આખામાં આજે જાણે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે એવામાં મુંબઈની દાણા બજાર જેને અનાજનું હબ માનવામાં આવે છે તેવી નવી મુંબઈની એપીએમસી દાણા માર્કેટમાં નીલકંઠેશ્વર મહાદેવના પ્રાંગણમાં આજે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું તેમ જ આ પ્રસંગની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.
Waterlogged APMC Market : મુંબઈમાં આજે 21 જુલાઈએ સતત ત્રીજો દિવસ છે જ્યારે વરસાદ એકધારી પોતાની મહેર વરસાવી રહ્યો છે. જેને કારણે મુંબઈકર્સને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે શાળાઓમાં રજા પણ આપી દેવામાં આવી છે. (તસવીર સૌજન્ય દિલીપ ભાનુશાલી)
21 July, 2023 09:16 IST | Mumbai | Shilpa Bhanushali
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK