રાષ્ટ્રપતિની ચૂંટણી (Presidential Election) માટે મતદાન સોમવારે શરૂ થયું હતું, જેમાં દ્રૌપદી મુર્મુ (Draupadi Murmu) NDAના ઉમેદવાર છે તો સંયુક્ત વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહા (Yashwant Sinha) આમને-સામને છે. સોમવારે સવારે 10 વાગ્યે મતદાન શરૂ થયું હતું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સૌથી પહેલા મતદાન કરનારાઓમાં સામેલ થયા હતા. મતદાન પ્રક્રિયા સાંજે 5 વાગ્યે પૂર્ણ થઈ હતી. ભારત 15મા રાષ્ટ્રપતિને ચૂંટવા માટે તૈયારી કરી રહ્યું છે, ત્યારે આવો જોઈએ કે ભૂતકાળમાં કોણે-કોણે દેશની સેવ કાજે આ પદ શોભાવ્યું છે. તસવીરો/રાષ્ટ્રપતિ ભવન, એએફપી
18 July, 2022 07:08 IST | Mumbai