Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Aparshakti Khurana

લેખ

માહિરા ખાન સ્ટેજ પર પડી ગઈ હતી (તસવીર: સોશિયલ મીડિયા)

સ્ટેજ પર ચઢતી વખતે ડ્રેસમાં પગ ફસાતા ધપ દઈને પડી આ અભિનેત્રી, વીડિયો વાયરલ

Celebs Viral Video: આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા યુઝર્સ માહિરાની ટીકા કરી રહ્યા છે અને અપારશક્તિ ખુરાનાના વખાણ કરી રહ્યા છે.

05 October, 2024 08:54 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સ્ત્રી 2, ખેલ ખેલ મેં અને વેદાનાં પોસ્ટર્સ

આજે થિયેટરોમાં એકસાથે આવી છે ત્રણ ફિલ્મ

સ્ત્રી 2, ખેલ ખેલ મેં અને વેદા

15 August, 2024 08:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમ્રિતા રાવ

ટોટલ ટાઇમપાસ: જા‍ૅ‍લી LLB 3માં થઈ અમ્રિતા રાવની એન્ટ્રી

ફોટોગ્રાફરનો ફોન કેમ ઝૂંટવી લીધો વરુણે?; નેપાલની સુંદરતાથી મોહિત થઈ તારા સુતરિયા અને વધુ સમાચાર

10 June, 2024 01:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિલજીત દોસંજ , શાહ રૂખ ખાન

ટોટલ ટાઇમપાસ : દિલજિતને દેશનો બેસ્ટ ઍક્ટર કહ્યો શાહરુખે

દિલજિતની કૉન્સર્ટમાં ઝૂમી સેલિબ્રિટીઝ , કરીનાનું ચક્રાસન અને વધુ સમાચાર

15 April, 2024 07:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર: પીઆર

રાજકુમાર રાવ અભિનીત ફિલ્મ ‘સ્ત્રી-૨’ થિયેટર બાદ આ ઓટીટી પ્લેટફોર્મ પર થશે રિલીઝ

બહુમુખી પ્રતિભાશાળી અભિનેતા રાજકુમાર રાવ 2018ની કૉમેડી-હોરર ફિલ્મની સિક્વલ, બહુપ્રતિક્ષિત ફિલ્મ `સ્ત્રી 2` (Stree 2)માં તેના પ્રિય પાત્ર `વિકી` તરીકે પાછા ફરવા માટે તૈયાર છે

19 March, 2024 08:02 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અભિષેક બૅનરજી

‘સ્ત્રી’નું મારું પાત્ર મારી કલ્પના બહાર છે : અભિષેક બૅનરજી

અભિષેક બૅનરજી માટે ‘સ્ત્રી’નુ તેનું પાત્ર તેની કલ્પના બહારનું છે. આ ફિલ્મની રિલીઝને ગઈ કાલે પાંચ વર્ષ થયાં છે. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ, શ્રદ્ધા કપૂર, પંકજ ​ત્રિપાઠી, વિજય રાઝ અને અપારશક્તિ ખુરાના પણ જોવા મળ્યાં હતાં.

01 September, 2023 03:31 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય: ઇન્સ્ટાગ્રામ

‘પહેલીવાર એવું લાગે છે કે...’ પિતાના અવસાન બાદ આયુષ્માને કરી પહેલી પોસ્ટ

બૉલીવૂડના જાણીતા અભિનેતા આયુષ્માન ખુરાના અને અપારશક્તિ ખુરાનાના પિતા પંડિત પી ખુરાનાનું ૧૯ મેએ નિધન થયું હતું, ત્યાર બાદ અભિનેતાએ પહેલી પોસ્ટ કરી છે

25 May, 2023 05:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

આયુષ્માન અને અપારશક્તિ ખુરાનાના પિતા જાણીતા જ્યોતિષ પી ખુરાનાનું નિધન

પંડિત પી ખુરાના જ્યોતિષ શાસ્ત્રના ક્ષેત્રમાં તેમના ગહન જ્ઞાન અને કુશળતા માટે ખૂબ જાણીતા હતા. તેમણે ઘણા પુસ્તકો લખ્યા હતા જેને અસંખ્ય વાચકોનો અપાર પ્રેમ મળ્યો

19 May, 2023 03:39 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

ઝોયા અખ્તર અને ફરહાન અખ્તર તથા આયુષ્માન ખુરાના અને અપારશક્તિ ખુરાના

Raksha Bandhan 2023: આ પ્રતિભાશાળી ભાઈ-બહેનોનો બૉલિવૂડમાં છે દબદબો

બૉલિવૂડમાં ઘણાં એવા ભાઈ-બહેનો છે, જેમનો દબદબો હંમેશા રહ્યો છે. પછી તે ચેતન, વિજય અને દેવ આનંદ હોય કે રાજ, શમ્મી અને શશી કપૂર, મેહમૂદ અને મીનુ મુમતાઝ, નરગીસ અને અનવર હુસૈન, અનિલ, બોની અને સંજય કપૂર હોય કે કરિશ્મા અને કરીના કપૂર હોય, હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં પ્રતિષ્ઠિત ભાઈ-બહેનોએ મળીને એક અલગ ચિલો ચિતર્યો છે. આ રક્ષાબંધન પર આપણે જાણીએ ભાઈ-બહેનોની એ જોડીઓ વિશે જેમણે સ્વતંત્ર રીતે અને સાથે મળીને બૉલિવૂડમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે.

29 August, 2023 12:21 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

Father`s Day 2023: કોઇકને પિતાએ આપ્યો મૂળ મંત્ર, તો કોઈકના પિતા બન્યા માતા

જન્મદાતા તરીકે માતાના દરજ્જો તો સર્વોચ્ચ છે જ, પણ પિતા તે શખ્સ છે, જે જીવનના પથરાળ રસ્તા પર જેની આંગળી પકડીને આપણે ચાલતા શીખીએ છીએ. આજે ફાધર્સ ડે (Father`s Day 2023) નિમિત્તે જાણો જાણીતી હસ્તિઓને તેમના પિતાએ જીવનની કઈ શીખ આપી છે જે તેમને માટે ખૂબ જ મહત્વની છે. આની સાથે જ પિતા તરીકે પોતાના અનુભવોને પણ શૅર કરી રહ્યા છે...

18 June, 2023 06:28 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આયુષમાન ખુરાનાના ઘરે સેલેબ્ઝનો જમાવડો

દિવાળી સેલિબ્રેશન : આયુષમાન ખુરાનાની પાર્ટીમાં સેલેબ્ઝનો જમાવડો, જુઓ તસવીરો

છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે દિવાળી ફિક્કી રહી હતી. એટલે આ વર્ષે સહુ કોઈ પ્રકાશના તહેવારની ઉજવણી કરવા માટે બહુ ઉત્સુક છે. બૉલિવૂડ સેલેબ્ઝે તો દિવાળીની ઉજવણી શરુઆત કરી દીધી છે. આયુષમાન ખુરાનાએ હાલમાં જ તેના ઘરે દિવાળીની પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં બૉલિવૂડ સેલેબ્ઝનો જમાવડો જોવા મળ્યો હતો. ટ્રેડિશનલ અવતારમાં સજ્જ સેલેબ્ઝની તસવીરો સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. આવો જોઈએ આ સ્ટાર-સ્ટડેડ દિવાળી પાર્ટીની તસવીરો. (તસવીર સૌજન્ય : યોગેન શાહ, સોશ્યલ મીડિયા)

18 October, 2022 03:34 IST | Mumbai | Rachana Joshi
સેલેબ્ઝ જેમણે રેડિયો જૉકી (આરજે) તરીકે કામ કર્યું છે

World Radio Day : બૉલિવૂડના આ સેલેબ્ઝને તમે રેડિયો પર સાંભળ્યા જ હશે ને!

દર વર્ષે વિશ્વમાં ૧૩ ફેબ્રુઆરીનો દિવસ ‘વિશ્વ રેડિયો દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. ટીવી, ફિલ્મો અને અન્ય મનોરંજનના માધ્યમની જેમ રેડિયો વર્ષોથી ચાલતુ જુનુ અને જાણીતું મનોરંજનનું માધ્યમ છે. રેડિયો જૉકી (આરજે) તરીકે કારકિર્દીની શરુઆત કરનાર પર્સનાલિટી પછી ધીમે-ધીમે બૉલિવૂડ તરફ પ્રયાણ કરે છે એ હંમેશાથી ચાલતુ આવ્યું છે. પરંતુ હવે બૉલિવૂડ સેલેબ્ઝ રેડિયો જૉકી બને તેનો ટ્રેન્ડ શરુ થયો છે. મોટા પડદા પર ચાહકોના દિલમાં રાજ કર્યા બાદ બૉલિવૂડ સેલેબ્ઝે રેડિયોના માધ્યમથી સ્ટારડમ મેળવવાના માર્ગે ચાલ્યા છે. આજે ‘વિશ્વ રેડિયો દિવસ’ નિમિત્તે અમે તમને જણાવીશું એવા બૉલિવૂડ સેલેબ્ઝ વિશે જેમણે સફળ રેડિયો શો હોસ્ટ કર્યા છે અથવા તો રેડિયો જૉકી તરીકે કામ કર્યું છે.

13 February, 2022 09:00 IST | Mumbai
Aparshakti Khurana: કેરેક્ટર રોલ્સ નિભાવી પોતાના ઓળખ ખડી કરી છે

Aparshakti Khurana: કેરેક્ટર રોલ્સ નિભાવી પોતાના ઓળખ ખડી કરી છે

અપારશક્તિ ખુરાના (Aparshakti Khurana)નો જન્મ 18 નવેમ્બરના રોજ 1987ની સાલમાં થયો. આમ તો આયુષ્યમાન ખુરાનાના ભાઇ તરીકેની ઓળખનું લેબલ છે જ પણ છતાં ય સપોર્ટિંગ રોલ કરીને પણ તેણે પોતાની આગવી ઓળખ ઘડી છે. જોઇએ તસવીરોમાં તેની જર્ની (તસવીરો ઇન્સ્ટાગ્રામ)

18 November, 2020 12:32 IST
હાઉસફુલ 4ની બોલીવુડ સિતારાઓ માટેની ખાસ સ્ક્રીનિંગ, જુઓ તસવીરો

હાઉસફુલ 4ની બોલીવુડ સિતારાઓ માટેની ખાસ સ્ક્રીનિંગ, જુઓ તસવીરો

નિર્માતાઓએ હાઉસફુલ 4ની સ્પેશિયલ સ્ક્રીનિંગ ઇન્ડસ્ટ્રીના લોકો માટે રાખી હતી જે યશરાજ ફિલ્મ સ્ટુડિયો અંધેરીમાં હતી. આ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં બોલીવુડ અનેક સિતારા હાજર રહ્યા હતા જેમ કે, અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, ચન્કી પાંડે, ડિયાના પાંડે, અનન્યા પાંડે, પૂજા હેગડે, ક્રિતિ સેનન, નુપુર સેનન, ક્રિતી ખરબંદા, પાત્રલેખા, ડેઝી શાહ, સોનાક્ષી સિન્હા, જેકલિન ફર્નાન્ડિઝ, ડેવિડ ધવન, વિકી કૌશલ, અર્શદ વારસી, શનાયા કપૂર, કાર્તિક આર્યન, અપારશક્તિ ખુરાના, સંગીતા બિજલાની, વરધા નડિયાદવાલા અને સાજિદ નડિયાદવાલા વગેરે..... જુઓ તસવીરો

25 October, 2019 03:04 IST
રણબીર કપૂર, અર્જુન કપૂર, અપારશક્તિ ખુરાના જુહુમાં રમ્યા ફૂટબોલ

રણબીર કપૂર, અર્જુન કપૂર, અપારશક્તિ ખુરાના જુહુમાં રમ્યા ફૂટબોલ

રણબીર કપૂર, અર્જુન કપૂર, સચિન જોશી, અપારશક્તિ ખુરાના જુહુમાં ફૂટબોલ રમતા જોવા મળ્યા. અમારી પાસે છે તસવીરો..તસવીર સૌજન્યઃ યોગેન શાહ

27 August, 2019 09:20 IST

વિડિઓઝ

જબ ખુલી કિતાબની કાસ્ટ અપારશક્તિ ખુરાના અને પંકજ કપૂરે IFFI 2024 પ્રીમિયરમાં

જબ ખુલી કિતાબની કાસ્ટ અપારશક્તિ ખુરાના અને પંકજ કપૂરે IFFI 2024 પ્રીમિયરમાં

ફિલ્મ `જબ ખુલી કિતાબ`નું 55માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયા (IFFI)માં ભવ્ય સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. સૌરભ શુક્લા દ્વારા દિગ્દર્શિત અને લખાયેલી, આ ફિલ્મ રમૂજ દ્વારા જટિલ સંબંધોની શોધ કરે છે અને તેમાં પંકજ કપૂર, ડિમ્પલ કાપડિયા, અપારશક્તિ ખુરાના અને માનસી પારેખ સહિતની કલાકારો છે. ફિલ્મની કાસ્ટે પ્રેક્ષકોની પ્રતિક્રિયા વિશે એકસાઈટમેન્ટ અને ગભરાટનું મિશ્રણ વ્યક્ત કર્યું. પહેલી વખત IFFIમાં હાજરી આપનાર માનસી પારેખ પીઢ કલાકારો સાથે કામ કરવા માટે રોમાંચિત હતી. અપારશક્તિ ખુરાના અને પંકજ કપૂર બન્નેએ ફિલ્મના સ્ક્રીનિંગ વિશે તેમનો આનંદ અને ચેતા શૅર કર્યા. સૌરભ શુક્લાએ તેમની ફિલ્મને પ્રથમ વખત પ્રતિષ્ઠિત ફેસ્ટિવલમાં દર્શાવવા બદલ ખુશી વ્યક્ત કરી હતી.

29 November, 2024 05:10 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK