બાવીસ માર્ચે ડિફેન્ડિંગ ચૅમ્પિયન્સ કલકત્તા નાઇટ રાઇડર્સ અને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર વચ્ચેની ટક્કરથી IPLની શરૂઆત થશે.
16 March, 2025 07:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondentજોકે મૅચ દરમ્યાન અનુષ્કાએ એક નાનકડી ઝપકી મારી લીધી હતી
07 March, 2025 09:55 IST | Dubai | Gujarati Mid-day Correspondentમૅચમાં બે કૅચ પકડનાર ગ્લેન ફિલિપ્સે ચૅમ્પિયન્સ ટ્રોફી 2025ની ઓપનિંગ મૅચમાં પાકિસ્તાન સામે કૅપ્ટન મોહમ્મદ રિઝવાનને પણ આ જ રીતે ડાઇવ લગાવીને પકડેલા કૅચથી આઉટ કર્યો હતો.
04 March, 2025 06:51 IST | Dubai | Gujarati Mid-day Correspondentજો તમે દરેક પ્રસંગમાં હજી પણ સ્ટડ્સ કે લટકણિયાં પહેરતા હો તો હવે તમારા જ્વેલરી બૉક્સને અપડેટ કરવાનો સમય આવી ગયો છે
31 January, 2025 01:21 IST | Mumbai | Rajul Bhanushaliપ્રેમાનંદ મહારાજ સમક્ષ ભક્તો તેમના મનની મૂંઝવણ જણાવતા હોય છે અને મહારાજ એનો ઉપાય સૂચવતા હોય છે
31 January, 2025 12:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondentવિડિયો કોહલી અને અનુષ્કાએ વૃંદાવનમાં પ્રેમાનંદજી મહારાજની મુલાકાત લીધાના થોડા દિવસો પછી સામે આવ્યો છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં કોહલી અને અનુષ્કા ઘણી વાર આધ્યાત્મિક સ્થળોની મુલાકાત લેતાં જોવા મળ્યાં છે.
16 January, 2025 11:47 IST | Vrindavan | Gujarati Mid-day Correspondentઅનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલી છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. હાલમાં બન્નેએ બે બાળકો સાથે પ્રેમાનંદ મહારાજની મુલાકાત લીધી હતી એના વિડિયો અને ફોટો વાઇરલ થયા હતા.
14 January, 2025 09:55 IST | Mumbai | Gujarati Mid-day CorrespondentVirat Kohli, Anushka Sharma In Vrindavan: પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પહોંચ્યા બાળકો સાથે, હાથ જોડીને કર્યા પ્રણામ
10 January, 2025 02:58 IST | Vrindavan | Gujarati Mid-day Online Correspondentદુબઈમાં ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 જીતીને ભારતે ૧૨ વર્ષ લાંબી વન-ડે ટાઇટલના દુકાળનો અંત આણ્યો હતો. બે વન-ડે વર્લ્ડ કપ, બે T20 વર્લ્ડ કપ અને ત્રણ ચૅમ્પિયન્સ ટ્રોફી ટાઇટલ સાથે ટીમ ઇન્ડિયા (૭) ઑસ્ટ્રેલિયા (૧૦) બાદ સૌથી વધુ ICC ટાઇટલ જીતનાર ટીમ છે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમે ઑલમોસ્ટ આઠ મહિનાની અંદર બે ICC ટાઇટલ (T20 વર્લ્ડ કપ ૨૦૨૪ અને ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫) જીત્યાં છે. ભારતીય ટીમ સતત ICC ટાઇટલ જીતનારી ક્રિકેટ ઇતિહાસની ત્રીજી ટીમ પણ બની છે. ભારત પહેલાં આ દુર્લભ સિદ્ધિ વેસ્ટ ઇન્ડીઝ (૧૯૭૫ અને ૧૯૭૯ વર્લ્ડ કપ) અને ઑસ્ટ્રેલિયાએ જ મેળવી છે. ઑસ્ટ્રેલિયાએ બે વાર આ સિદ્ધિ મેળવી છે, ૨૦૦૬માં ચૅમ્પિયન્સ ટ્રોફી અને ૨૦૦૭માં વન-ડે વર્લ્ડ કપ જીત્યો હતો અને ત્યાર બાદ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ૨૦૨૩ની ફાઇનલ અને ૨૦૨૩માં વન-ડે વર્લ્ડ કપ જીતીને આ સિદ્ધિનું પુનરાવર્તન કર્યું હતું. ભારતની આ ઐતિહાસિક જીત બાદ ૩૦ વર્ષના શ્રેયસ ઐયરથી લઈને ૭૫ વર્ષના સુનીલ ગાવસકર સુધી તમામ ભારતીય ઝૂમી ઊઠ્યા હતા. શ્રેયસ ઐયરે લોકપ્રિય સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના ઐયર નામના પાત્રનો આઇકૉનિક ડાન્સ દુબઈમાં કર્યો હતો. ભારતીય ટીમે જ્યારે પોડિયમ પર જીતની ઉજવણી કરી ત્યારે સુનીલ ગાવસકર પણ નાના બાળકની જેમ દુબઈના મેદાન પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. કૉમેન્ટેટર નવજોત સિંહ સિધુએ હેડ કોચ ગૌતમ ગંભીર અને ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા સાથે ભાંગડા ડાન્સ પણ કર્યો હતો. ઉજવણી સમયે ભારતીય પ્લેયર્સનો દાંડિયા અને ગંગનમ સ્ટાઇલ ડાન્સ પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો.
11 March, 2025 02:23 IST | Dubai | Gujarati Mid-day Correspondentરવિવારે એટલે કે 12 એપ્રિલ 2024ના રોજ દુનિયાભરમાં ‘Mother’s Day’ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. જો મધર્સ ડેના દિવસે તમે પણ તમારી મમ્મી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરીને તમારી વચ્ચેના માતા અને બાળકના બોન્ડને વધુ મજબૂત બનાવવા માગો છો તો એપ્રિલ મહિનાની કાળઝાક ગરમીમાં ઘરની બહાર જવાને બદલે તમારી મમ્મી સાથે આ ફિલ્મો જોઈને આનંદના પળો માણી શકો છો. (તસવીર સૌજન્ય મિડ-ડે)
10 May, 2024 06:34 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentફિલ્મ ‘રબ ને બના દી જોડી’થી અભિનયના ક્ષેત્રે બૉલીવુડમાં આવનારી અનુષ્કા શર્મા હાલ પ્રોડ્યૂસર પણ બની ગઈ છે. અનુષ્કાને આજના સમયમાં બૉલીવુડની સૌથી મોંઘી અભિનેત્રી ગણવામાં આવે છે અને તેમની સુંદરતા અને ખૂબસુરતી લોકોને ઘણી પસંદ પણ આવે છે. ડિસેમ્બર 2017માં અનુષ્કાએ ક્રિકેટર વિરાટ કોહલી સાથે સાત ફેરા લીધા હતા. તેણે ઘણી હિટ ફિલ્મો આપી છે ત્યારે આજે અનુષ્કા શર્મા 34 વર્ષની થઈ છે, તો તેમના જન્મદિવસના દિવસે એમના હિટ ફિલ્મોની સફર પર કરીએ એક નજર
01 May, 2024 08:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentઇન્ડિયન ક્રિકેટર (Indian Cricketer) અને ભુતપુર્વ ભારતીય કૅપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને બૉલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma) મોસ્ટ પૉપ્યુલર સેલિબ્રિટિઝમાંથી એક છે. ફૅન્સની આ ફૅવરેટ જોડી આજે એટલે કે ૧૧ ડિસેમ્બરના રોજ લગ્નની છઠ્ઠી એનિર્વસરી ઉજવી રહ્યાં છે ત્યારે એક નજર તેમની લવ સ્ટોરી પર કરીએ… (તસવીરો : ઇન્સ્ટાગ્રામ)
11 December, 2023 03:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentદેશભરમાં ગણેશચતુર્થીનો તહેવાર ધામધૂમથી ઊજવવામાં આવી રહ્યો છે ત્યારે ક્રિકેટરો પણ કેમ પાછળ રહી જાય?
21 September, 2023 10:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentબૉલિવૂડમાં ઘણાં એવા ભાઈ-બહેનો છે, જેમનો દબદબો હંમેશા રહ્યો છે. પછી તે ચેતન, વિજય અને દેવ આનંદ હોય કે રાજ, શમ્મી અને શશી કપૂર, મેહમૂદ અને મીનુ મુમતાઝ, નરગીસ અને અનવર હુસૈન, અનિલ, બોની અને સંજય કપૂર હોય કે કરિશ્મા અને કરીના કપૂર હોય, હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં પ્રતિષ્ઠિત ભાઈ-બહેનોએ મળીને એક અલગ ચિલો ચિતર્યો છે. આ રક્ષાબંધન પર આપણે જાણીએ ભાઈ-બહેનોની એ જોડીઓ વિશે જેમણે સ્વતંત્ર રીતે અને સાથે મળીને બૉલિવૂડમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે.
29 August, 2023 12:21 IST | Mumbai | Gujarati Mid-day Online CorrespondentIndependence Day 2023: પીવી સિંધુ, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા જેવા ભારતીય સ્પોર્ટ્સ સ્ટાર્સે સોમવારે ટ્વિટર પર ભારતની 75મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે દેશના નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી. તસવીર સૌજન્ય: ટ્વિટર
11 August, 2023 07:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondentબોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma) આજે ૩૫માં જન્મદિવસની ઉજવણી કરી રહી છે. અભિનેત્રીના જન્મદિવસના અવસર પર તેના પતિ અને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી (Virat Kohli)એ અલગ અંદાજમાં શુભેચ્છા પાઠવી છે. સાથે જ વિરાટે અનુષ્કાની કેટલીક અનસીન તસવીરો પણ શૅર કરી છે. આવો જોઈએ… (તસવીર સૌજન્ય : વિરાટ કોહલીનું ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ)
24 July, 2023 12:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentલાંબા સમય પછી, બોલિવૂડ સ્ટાર અનુષ્કા શર્માએ જાહેરમાં હાજરી આપી. બુધવારે, તે લંડનથી મુંબઈ પરત આવી હતી અને એક કાર્યક્રમમાં હાજરી આપી હતી, જ્યાં તેણે તેના ચાહકો અને મીડિયા સાથે ફરી જોડાઈને ખુશી વ્યક્ત કરી હતી. તેના પુત્ર અકાયના જન્મ પછી આ તેણીની પ્રથમ મીડિયા વાતચીત હતી. અનુષ્કાએ સ્ટાઈલમાં ઈવેન્ટમાં હાજરી આપી હતી. માતૃત્વ વિશે વાત કરવાથી લઈને તેની કોલેજની યાદોને યાદ કરવા સુધી, `NH 10` સ્ટારે ઘણા પ્રશ્નોના જવાબો ખુશીથી આપ્યા. તેણીએ તેના કમ્ફર્ટ ફૂડ વિશે પણ વાત કરી જે દાળ ચાવલ અને સૂકી આલૂ કી સબઝી સિવાય બીજું કોઈ નથી.
05 September, 2024 07:18 IST | MumbaiODI World Cup 2023: 14 ઓક્ટોબરના રોજ ICC વર્લ્ડ કપમાં કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર પહેલા, ચાહકો ટીમ ઈન્ડિયાને સમર્થન અને ઉત્સાહ આપતા જોવા મળ્યા હતા. આ દરમિયાન અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સેલિબ્રિટીઓનું આગમન થયું છે.
14 October, 2023 01:28 IST | Ahmedabadજયદીપ અહલાવતની એક્ટિંગની સફર આમ તો ઘણી પહેલાં શરૂ થઇ પણ `ગેંગ્ઝ ઑફ વાસેપુર` ફિલ્મના રોલ પછી તેમને લોકો ઓળખતા થયા. તેમણે કારકિર્દીની શરૂઆત તો ખટ્ટા મીઠા ફિલ્મથી કરી હતી અને ત્યાંથી કમાન્ડો, બાગી, રાઝી જેવી ફિલ્મોમાં તે દમદાર પાત્રોમાં દેખાયા. OTT પ્લેટફોર્મનાં જમાનામાં આજે લોકો સતત વેબસિરીઝનાં દિવાના થઇ રહ્યા છે ત્યારે એમેઝોન પ્રાઇમ પર આવેલી સિરીઝ પાતાલલોક જેનું પ્રોડક્શન અનુષ્કા શર્માનાં પ્રોડક્શન હાઉસે કર્યું છે તેણે સતત ચર્ચામાં છે. પાતાલલોકનું મુખ્યાપાત્ર છે હાથીરામ ચૌધરી, એક એવો અંડરડોગ જેની સાથે કોઇપણ રિલેટ કરી શકે છે. ગુજરાતી મિડ-ડેને આપેલા આ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુમાં જયદીપ અહલાવત માંડીને વાત કરે છે આ પાત્રની અને પછી જયદીપ અહલાવત એક્ટરનાં એક વ્યક્તિ તરીકેનાં લેયર્સ પણ ખુલતાં જાય છે. આ ઇન્ટરવ્યુ મિસ ન કરશો.
07 May, 2021 01:37 IST | Mumbaiશું શાહરુખ ખાનને જોખમ લેતા બીક લાગે છે ? અનુષ્કાએ પોતાના રોલ માટે કેવી રીતે તૈયારી કરી ? પોતાનાથી તદ્દન વિરુદ્ધ પ્રકારના રોલ માટે કેટરીના કૈફને શૂટિંગમાં શું શું મુશ્કેલી પડી ? જ્યારે અબ્રાહમે શાહરુખને બૌઆ તરીકે જોયો ત્યારે તેનું રિએક્શન શું હતું ? આ તમામ સવાલોના જવાબ મેળવવા માટે જુઓ EXCLUSIVE ઈન્ટરવ્યુ
05 November, 2019 07:14 IST |ADVERTISEMENT