પીઢ અભિનેતા અન્નુ કપૂરે તેમની આગામી ફિલ્મ `હમારે બારહ`ને લગતા વિવાદ વિશે ખુલાસો કર્યો. અન્નુએ કહ્યું કે, "કોઈએ આ ફિલ્મ જોઈ નથી, પરંતુ અમારા કલાકારોને જાનથી મારી નાખવાની ધમકીઓ, દુર્વ્યવહાર અને ટીકાઓ મળી રહી છે.ફિલ્મને સેન્સર બોર્ડે પાસ કરી છે... લોકશાહીમાં કોઈ વસ્તુનો વિરોધ કરવો એ અધિકાર છે, પરંતુ જાનથી મારી નાખવાની ધમકીઓ અને બળાત્કારની ધમકીઓ આપવી આના માટે સજા થવી જોઈએ...પહેલાં ફિલ્મ જુઓ અને પછી અભિપ્રાય આપો... ફિલ્મ માતૃત્વ વિશે, વસ્તી વિશે વાત કરે છે." વધુ જાણવા માટે જુઓ વીડિયો.
30 May, 2024 06:55 IST | Mumbai