Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Animal

લેખ

વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ

શું શ્વાનને દીપડાનો ખોરાક બનવા મોકલો છો? કાંદિવલીની સોસાયટી સામે કેસ

Mumbai`s Kandivali Society booked for Dumping Stray Dogs: રવિવારે મુંબઈની કાંદિવલી (પૂર્વ)ની એક હાઉસિંગ સોસાયટીએ આરે જંગલમાં ૨૦ શ્વાન, જેમાં છ નાનાં ગલૂડિયાં પણ સામેલ છે, આરે જંગલમાં છોડી દીધાં હતાં. શું છે સમગ્ર મામલો?

17 April, 2025 06:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઑલિવ રિડલી કાચબા

ઓડિશાથી ૩૫૦૦ કિલોમીટર તરીને કાચબી મહારાષ્ટ્રના બીચ પર આવી અને ૧૨૦ ઈંડાં મૂક્યાં

સંવર્ધન કાર્યક્રમના ભાગરૂપે ઓડિશા, કર્ણાટક, તામિલનાડુ અને મહારાષ્ટ્રના બીચ પર કેટલાક ઑલિવ રિડલી કાચબાઓ પર ટૅગ લગાવવામાં આવ્યો હતો. ઓડિશામાં જે કાચબીને ટૅગ કરવામાં આવેલી એ તાજેતરમાં મહારાષ્ટ્રના કોંકણ તટ પર તરીને આવી હતી.

16 April, 2025 01:41 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

માલિકને બચાવવા વાઘ સાથે બાથ ભીડીને ડૉગીએ પોતાનો જીવ આપી દીધો

વાઘના હુમલામાં ઘાયલ થયેલા બેન્થોએ છેલ્લા શ્વાસ લીધા હતા. શિવમે કહ્યું હતું કે જર્મન શેફર્ડ ડૉગ વફાદાર હોય છે એવું સાંભળ્યું હતું, બેન્થોએ મને બચાવવા તેનો જીવ આપી દીધો હતો.

03 March, 2025 10:54 IST | Bhopal | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

મારું જંગલ ખોવાયું છે

વનમાં રહેતાં પ્રાણીઓ પર છેલ્લા થોડા દાયકાથી ખતરો મંડરાઈ રહ્યો છે. જંગલોની આડેધડ વાઢકાપ કુદરતી સંતુલનને ખોરવી રહી છે. સુધીર પટેલ વાસ્તવિકતા બયાં કરે છે...

02 March, 2025 05:43 IST | Mumbai | Hiten Anandpara

ફોટા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સફારી દરમિયાન સિંહોની કેટલીક તસવીરો પણ પોસ્ટ કરી હતી.

Photos: ગીર જંગલ સફારીમાં PM મોદીએ કર્યા સિંહ દર્શન, જાણો કેવો રહ્યો તેમનો અનુભવ

વર્લ્ડ વાઇલ્ડલાઈફ ડેના અવસરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં ગીર વન્યજીવન અભયારણ્યમાં સિંહ સફારીની મુલાકાત લીધી હતી. આ મુલાકાતની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પીએમ મોદીએ લખ્યું સામૂહિક પ્રયાસોને કારણે એશિયાઈ સિંહોની વસ્તીમાં સતત વધારો જોવા મળ્યો છે. આ સાથે તેમણે એશિયાઈ સિંહોના નિવાસસ્થાનને સાચવવામાં આસપાસના વિસ્તારોમાં રહેતા આદિવાસીઓ અને મહિલાઓના યોગદાનની પ્રશંસા કરી. આ સાથે તેમણે એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. આ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો

04 March, 2025 07:06 IST | Junagadh | Gujarati Mid-day Online Correspondent
જુહુ બીચનું `પૅટ પાર્ક` લોકો અને પ્રાણીઓને સમર્પિત (તસવીર: અમિત સાટમ સોશિયલ મીડિયા)

મુંબઈ: જુહુના પ્રાણી પ્રેમીઓને મળી `પૅટ પાર્ક`ની ખાસ ભેટ, જુઓ ઉદ્ઘાટનની તસવીરો

મુંબઈના જુહુ વિસ્તારમાં રહેતા પ્રાણી પ્રેમીઓ અને જેમની પાસે પાલતુ પ્રાણી છે, તમને પ્રશાસને એક ખાસ ભેટ આપી છે. જુહુમાં રહેવાસીઓ અને પાલતુ પ્રાણીઓના પ્રેમીઓ માટે `પૅટ પાર્ક` શરૂ કરવામાં આવ્યું છે. આ પાર્કને લઈને પ્રાણીઓના માલિકો સાથે પૅટ્સમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. (તસવીર: અમિત સાટમ સોશિયલ મીડિયા)

13 February, 2025 07:02 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કેલિફોર્નિયાની વન્ય સૃષ્ટિનું પ્રતીકાત્મક ચિત્ર - એઆઇ જનરેટેડે

કેલિફોર્નિયાના વન્યજીવનના અદ્ભુત સાહસો: શાનદાર વ્હેલથી લઈને રમતિયાળ ગિબન સુધી

મોજીલી ડોલ્ફિન અને વ્હેલતી માંડીને ઇમર્સિવ સફારીનો અનુભવ અને સાથે કોન્ઝર્વેશન સેન્ટર્સ – આ બધું જ છે કેલિફોર્નિયામાં અને માટે વન્ય જીવનના શોખીનો માટે ત્યાંની ટ્રીપ તો જરૂરી બની જ જાય છે. આ પારિવારિક અનુભવ તમામ વયના લોકો માટે એક અનોખી યાદ બની રહેશે એ ચોક્કસ અને બાળકોમાં પણ જીવદયાના ગુણ વિકસે અને કુદરત સાથે ઐક્ય સાધવાની સમજ કેળવાય. 

22 May, 2024 05:34 IST | Mumbai | Chirantana Bhatt
રણબીર કપૂર અને મુકેશ અંબાણીની તસવીરોનો કૉલાજ

મુકેશ અંબાણીને પોતાના આદર્શ માને છે રણબીર કપૂર, એનિમલ સ્ટારને મળી હતી આ સલાહ

Ranbir Kapoor Idol: બૉલિવૂડ સુપરસ્ટાર રણબીર કપૂર માટે વર્ષ 2023 ખૂબ જ શાનદાર રહ્યું. ફિલ્મ `એનિમલ`ની સફળતાએ રણબીર કપૂરને એક નવી ઊંચાઈએ પહોંચાડી દીધા છે. તાજેતરમાં જ એક એવૉર્ડ શૉમાં રણબીરે પોતાના જીવનના ત્રણ મજબૂત સ્તંભ વિશે વાત કરી હતી. આની સાથે જ તે જીવનમાં કોને પોતાના આદર્શ માને છે અને તેમની પાસેથી રણબીરને શું સલાહ મળી, આ વિશે પણ અભિનેતાએ વાત કરી છે તો જાણો શું કહ્યું?

17 February, 2024 09:25 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

પીએમ મોદીએ વનતારામાં પશુ બચાવ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું

પીએમ મોદીએ વનતારામાં પશુ બચાવ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રાજ્યની મુલાકાત દરમિયાન ગુજરાતના જામનગરમાં વનતારા પશુ બચાવ અને પુનર્વસન કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું. આ કેન્દ્ર રિલાયન્સ જામનગર રિફાઇનરી સંકુલમાં 3000 એકર જમીનને આવરી લે છે અને 1.5 લાખથી વધુ બચાવેલા પ્રાણીઓ અને 2,000 પ્રજાતિઓનું ઘર છે, જેમાંથી ઘણી પ્રજાતિઓ લુપ્તપ્રાય સ્થિતિમાં છે. ત્યાં, પીએમ મોદીએ પુનર્વસિત પ્રાણીઓમાંથી કેટલાક સાથે વાતચીત કરવામાં સમય વિતાવ્યો, તેમના રક્ષણ અને સંભાળ માટેના કેન્દ્રના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો. વધુ વિગતો માટે વિડિઓ જુઓ.

04 March, 2025 05:28 IST | Jamnagar
યુપી વરુનો આતંક:છઠ્ઠા માનવભક્ષી વરુએ ૧૧ વર્ષની બાળકી પર કર્યો હુમલો

યુપી વરુનો આતંક:છઠ્ઠા માનવભક્ષી વરુએ ૧૧ વર્ષની બાળકી પર કર્યો હુમલો

યુપીમાં વરુનો આતંક સ્થાનિક રહેવાસીઓને ડરાવી રહ્યો છે. તાજેતરની ઘટના વન વિભાગે પાંચમા વરુને પકડ્યાના એક દિવસ પછી 11 સપ્ટેમ્બરે બની હતી. છઠ્ઠા વરુએ એક 11 વર્ષની છોકરીને નિશાન બનાવ્યું. છોકરીને ઈજાઓ થઈ પરંતુ તે બચી ગઈ. વન અધિકારીઓ આ પ્રપંચી છઠ્ઠા વરુને પકડવા માટે તેમના પ્રયાસોને વધુ તીવ્ર બનાવી રહ્યા છે, અને જાહેર સલામતી સુનિશ્ચિત કરવા માટે ચોવીસ કલાક કામ કરી રહ્યા છે. હુમલાઓની શ્રેણી સમુદાયમાં અને સત્તાવાળાઓમાં વ્યાપક ભય અને તાકીદનું કારણ બની છે. વન વિભાગ આ સંકટને પહોંચી વળવા પ્રયત્નશીલ છે અને ભાવિ હુમલાને રોકવા અને સ્થાનિક રહેવાસીઓને વધુ નુકસાનથી બચાવવા માટેની વ્યૂહરચનાઓનું પણ મૂલ્યાંકન કરી રહ્યા છે. વધુ માહિતી માટે જુઓ વીડિયો.

11 September, 2024 07:28 IST | Uttar Pradesh
રાષ્ટ્રપતિ ભવનમાં રહસ્યમય પ્રાણી અંગે દિલ્હી પોલીસે સ્પષ્ટતા કરી, કહ્યું તે...

રાષ્ટ્રપતિ ભવનમાં રહસ્યમય પ્રાણી અંગે દિલ્હી પોલીસે સ્પષ્ટતા કરી, કહ્યું તે...

9 જૂનના રોજ પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાંથી એક વાયરલ વીડિયોએ દર્શકોને ચોંકાવી દીધા હતા. આ વીડિયોમાં લટાર મારનું એક પ્રાણી જોવા મળ્યું હતું જેથી હવે આ પ્રાણીની ઓળખ અંગે અટકળો વધ્યો છે. કેટલાક દર્શકોએ તેના કદથી તે મોટી બિલાડી અથવા લાંબી પૂંછડીવાળો ચિત્તો હશે, એવું કહી રહ્યા છે. જો કે, અન્ય લોકોએ દલીલ કરી હતી કે તે તેના વર્તન અને દેખાવને કારણે તે માત્ર ઘરેલું બિલાડી છે. ચર્ચા હોવા છતાં, આ રહસ્યમય બિલાડીએ ઇવેન્ટમાં ષડયંત્રનું એક તત્વ ઉમેર્યું, રાજકીય કાર્યક્રમ વચ્ચે તેના અણધાર્યા મહેમાને દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે.

11 June, 2024 07:20 IST | New Delhi
બોબી દેઓલએ જણાવ્યુ કે તેણે `એનિમલ` માં પોતાનો ભાગ કઈ રીતે મેળવ્યો

બોબી દેઓલએ જણાવ્યુ કે તેણે `એનિમલ` માં પોતાનો ભાગ કઈ રીતે મેળવ્યો

સેલિબ્રિટી ક્રિકેટ લીગની પ્રેસ કોન્ફરન્સમાં, બોબી દેઓલે ખુલાસો કર્યો કે તેને તેની બ્લોકબસ્ટર હિટ ફિલ્મ `એનિમલ` માટે પોતાનો ભાગ કેવી રીતે મળ્યો. બોબી દેઓલે ખુલાસો કર્યો કે સંદીપ રેડ્ડી વાંગા દ્વારા દિગ્દર્શિત `એનિમલ` જેવી ફિલ્મમાં ભૂમિકા ભજવવા માટે તે ભાગ્યશાળી છે. વધુ માટે સંપૂર્ણ વિડિઓ જુઓ!

20 February, 2024 11:47 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK