Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Anil Kumble

લેખ

અનિલ કુંબલે ગઈ કાલે સપરિવાર ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકરને દિલ્હીમાં મળ્યો હતો.

અનિલ કુંબલે દિલ્હીમાં મળ્યો વિદેશપ્રધાનને

ક્રિકેટર અને કોચમાંથી હવે કૉમેન્ટેટર બનેલો અનિલ કુંબલે ગઈ કાલે સપરિવાર ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકરને દિલ્હીમાં મળ્યો હતો.

28 March, 2025 10:45 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિરાટ કોહલી

કોહલી ફૉર્મમાં પાછો ફરવા માટે પોતાના પર ખૂબ પ્રેશર લાવી રહ્યો છે : અનિલ કુંબલે

૨૦૨૩ના વન-ડે વર્લ્ડ કપ પછી સ્ટાર ભારતીય બૅટર વિરાટ કોહલી આ ફૉર્મેટમાં ૬ ઇનિંગ્સમાં ફક્ત ૧૩૭ રન જ બનાવી શક્યો છે, જેમાં એક હાફ-સેન્ચુરીનો સમાવેશ છે.

23 February, 2025 07:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હરભજન સિંહ

સુપરસ્ટાર કલ્ચરથી ટીમ આગળ નહીં વધી શકે, ટીમમાં પસંદગી પ્રદર્શનના આધારે થવી જોઈએ

ભૂતપૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહે BCCIને કરી વિનંતી

07 January, 2025 08:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પહેલી ઇનિંગ્સમાં વિરાટ કોહલીના આઉટ થયા બાદ સૅમ કૉન્સ્ટૅસે દર્શકોને હાથ ઊંચા કરીને ઉજવણી કરવા કહ્યું હતું. ઑસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ્સમાં જસપ્રીત બુમરાહે તેને આઉટ કર્યા બાદ એ જ સ્ટાઇલમાં સેલિબ્રેશન કર્યું હતું.

બુમરાહ ટેસ્ટ-ઇતિહાસમાં ૨૦થી ઓછી ઍવરેજ સાથે ૨૦૦ વિકેટ લેનારો જગતનો પહેલો બોલર

પહેલી વાર ૪૦૦૦થી ઓછા રનમાં ૨૦૦ વિકેટ લેવાની સિદ્ધિ મેળવી, ૮૪૮૪ બૉલમાં ટેસ્ટ-વિકેટની ડબલ સેન્ચુરી કરી બુમરાહે

30 December, 2024 09:27 IST | Melbourne | Gujarati Mid-day Correspondent

ફોટા

અનિલ કુંબલે

HBD Jumbo: મેદાનમાં સિરિયસ દેખાતા અનિલ કુંબલેનો પર્સનલ લાઈફમાં છે આવો અંદાજ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર અને આઈસીસી કમિટીના ચેરમેન અનિલ કુંબલેનો આજે 51મો જન્મદિવસ છે. અનિલ કુંબલેની પહેલી પ્રાથમિકતા તેમનું કુટુંબ છે, જે તેમનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ સાબિત કરે છે. આજના તેમના ખાસ દિવસે જોઈએ તેમના કુટુંબ સાથેની તસવીરો. (તસવીર સૌજન્યઃ અનિલ કુંબલેનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

17 October, 2021 09:16 IST | Mumbai
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK