દેશના બે દિગ્ગજ કારોબારી ભાઈઓ મુકેશ અંબાણી (Mukesh Ambani) અને અનિલ અંબાણી (Anil Ambani)ને રિલાયન્સ ઈન્ડસ્ટ્રી (Reliance Industries)નો વારસો મળ્યો. આજે બંને ભાઈ અલગ અલગ પોત પોતાની રીતે પિતા ધીરુભાઈ અંબાણી (Dhirubhai Ambani)ના કારોબારને આગળ ધપાવી રહ્યાં છે. જોકે અનિલ અંબાણીની આર્થિક સ્થિતિ નબળી થઈ રહી છે. પરંતુ મુકેશ અંબાણીએ પોતાના ભાગમાં આવેલા રિલાયન્સના કારોબારને સફળતાના શિખર સુધી પહોંચાડ્યુ છે. આજે મુકેશ અંબાણીનો 66મો જન્મદિવસ( Mukesh Ambani Birthday)છે, ત્યારે જાણીએ કે કેવી રીતે મુકેશ અંબાણી કરતા પાછળ રહી ગયા અનિલ અંબાણી.
19 April, 2023 10:16 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent