Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Angad Bedi

લેખ

અંગદ બેદી

અંગદ બેદીની કઈ હરકતથી તેના પિતા ૧૫ વર્ષ રહ્યા નારાજ?

ફિલ્મોમાં આવવા માટે તેણે વાળ કપાવી નાખ્યા હતા. એથી તેના પિતા બિશન સિંહ બેદી એટલા તો નારાજ થયા હતા કે અંગદ સાથે ૧૫ વર્ષ વાત નહોતી કરી

19 August, 2024 11:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બર્થ-ડે પાર્ટી

ટોટલ ટાઈમપાસ : પાર્ટી તો બનતી હૈ...

કરણ જોહરે તેની આગામી ફિલ્મની જાહેરાત ઇન્સ્ટાગ્રામ પર કરી છે.

26 May, 2024 07:29 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હુમા કુરેશી

ટોટલ ટાઇમ પાસ : અમદાવાદમાં ગુલાબીનું શૂટિંગ શરૂ કર્યું હુમાએ અને વધુ સમાચાર

આ ફિલ્મમાં તે રિક્ષા-ડ્રાઇવરના રોલમાં દેખાવાની છે.

16 April, 2024 06:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અંગદ બેદી અને નેહા ધુપિયા (તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)

Angad Bedi Birthday : પતિના જન્મદિવસે રૉમેન્ટિક થઈ નેહા ધુપિયા

Angad Bedi Birthday : પતિ અંગદ બેદીના બર્થ-ડેનું મિડ-નાઇટ સેલિબ્રેશન કર્યું નેહા ધુપિયાએ

06 February, 2024 11:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

અંગદ બેદી

HBD અંગદ બેદી : લગ્ન પહેલા ૭૫ છોકરીઓને ડેટ કરી ચૂક્યો છે એક્ટર

બોલિવૂડ એક્ટર અંગદ બેદી (Angad Bedi) આજે ટલે કે ૬ ફેબ્રુઆરીના રોજ ૪૧મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. અભિનેતા બોલિવૂડ અભિનેત્રી નેહા ધૂપિયા (Neha Dhupia) સાથે સુખી લગ્નજીવન માણી રહ્યો છે. પણ લગ્ન પહેલાં તે ૭૫ છોકરીઓને ડેટ કરી ચૂક્યો છે. આજે અંગદ બેદીના જન્મદિવસે જાણીએ તેના જીવનની કેટલીક ખાસ વાતો. (તસવીર સૌજન્ય : અભિનેતાનું ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

06 February, 2024 08:25 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
Maldives Divas: આ નીલા પાણી સાથે કોની તસવીરો છે બેસ્ટ? તમને કોનો લુક ગમ્યો?

Maldives Divas: આ નીલા પાણી સાથે કોની તસવીરો છે બેસ્ટ? તમને કોનો લુક ગમ્યો?

છેલ્લા કેટલાક સમયથી લૉકડાઉનમાં કંટાળેલા સેલેબ્ઝને મોકો મળ્યો ્ને બધાંએ વેકેશન માણ્યું. લાગે છે કે સેલેબ્ઝનું ફેવરિટ ડેસ્ટિનેશન છે માલદિવ્ઝ. જુઓ કઇ બૉલીવુડ દિવા પહોંચી માલદિવ્ઝ અને બિકીનીમાં મસ્ત ફોટો શૂટ કર્યા. કોણ બહેનપણી સાથે ગયું અને કોણ બૉયફ્રેન્ડ સાથે, તો કોણ ગયું બહેન સાથે અને કોણે વર્ક ટ્રીપ કરી. જાણવા માટે તસવીરો પર નજર કરવાનું ન ભૂલતાં. (તસવીરો ઇન્સ્ટાગ્રામ)

15 February, 2021 10:03 IST
Neha Dhupia: પતિ સાથે આવી રીતે સમય પસાર કરી રહી છે નેહા ધુપિયા

Neha Dhupia: પતિ સાથે આવી રીતે સમય પસાર કરી રહી છે નેહા ધુપિયા

બૉલીવુડ એક્ટ્રેસ નેહા ધુપિયા પોતાના વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢીને પતિન અંગદ બેદી સાથે માલદીવ્સમાં ક્વૉલિટી ટાઈમ પસાર કરી રહી છે. જુઓ તેમની બોલ્ડ અને સુંદ તસવીરો તસવીર સૌજન્ય- નેહા ધુપિયા ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

25 August, 2019 05:22 IST
'India's Most Wanted'ની સ્ક્રીનિંગમાં બૉલીવુડ સેલિબ્રિટીઝનો જમાવડો

'India's Most Wanted'ની સ્ક્રીનિંગમાં બૉલીવુડ સેલિબ્રિટીઝનો જમાવડો

તારા સુતરિયા, ક્રિતી સેનન, નેહા ધુપિયા અને અંગદ બેદી, અર્જુન કપૂર, તાહિર ભસીન, આશુતોષ ગોવારીકર પત્ની સુનિતા સાથે, સિદ્ધાંત ચતુર્વેદી, ડિનો મોર્યા, જેક્કી ભગનાની સહિતના તમામ સેલેબ્સ India's Most Wantedની સ્પશિયલ સ્ક્રીનિંગ પર પહોંચ્યા હતા. જુઓ તસવીરો

23 May, 2019 05:46 IST

વિડિઓઝ

અનન્યા પાંડે, બોબી દેઓલ, વિદ્યા બાલન અને અન્ય કલાકારોની CTRL સ્ક્રીનિંગમાં હાજરી

અનન્યા પાંડે, બોબી દેઓલ, વિદ્યા બાલન અને અન્ય કલાકારોની CTRL સ્ક્રીનિંગમાં હાજરી

અનન્યા પાંડે-સ્ટારર `CTRL` ઓકોબર 4 ના રોજ Netflix પર રિલીઝ થશે. OTT પર ફિલ્મના પ્રીમિયર પહેલા, વિક્રમાદિત્ય મોટવાણેના નિર્દેશનમાં બનેલા નિર્માતાઓએ શહેરમાં એક ખાસ સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું. અનન્યા પાંડે સ્ક્રિનિંગ માટે મોટા કદના હૂડીમાં તેના વાળને બન સાથે બાંધીને પહોંચી હતી. સ્ક્રીનિંગમાં વિદ્યા બાલન, બોબી દેઓલ, રાધિકા મદન, વામિકા ગબ્બી, હર્ષવર્ધન કપૂર, અંગદ બેદી, શોભિતા ધુલીપાલા, શ્રુતિ સેથલી જેવા સેલેબ્સ પણ હાજર હતા.

03 October, 2024 01:53 IST | Mumbai
નેહા ધૂપિયા-અંગદ બેદીની પાર્ટીમાં કાર્તિક આર્યન, કરણ જોહર, અનન્યા પાંડે

નેહા ધૂપિયા-અંગદ બેદીની પાર્ટીમાં કાર્તિક આર્યન, કરણ જોહર, અનન્યા પાંડે

રવિવારે રાત્રે સેલેબ દંપતી નેહા ધૂપિયા અને તેના પતિ અંગદ બેદી દ્વારા આયોજિત હાઉસવોર્મિંગ પાર્ટીમાં હાજરી આપવા માટે બોલિવૂડ સેલેબ્સ એક છત નીચે ભેગા થયા હતા. દંપતીના મિત્રો પાર્ટીના સ્થળે પ્રવેશતા પહેલા બહાર ઊભા રહેલા શટરબગ્સ માટે પોઝ આપતા જોવા મળ્યા હતા. મહેમાનોની યાદીમાં અભિનેતાઓ, ફિલ્મ નિર્માતાઓ અને ક્રિકેટરો પણ સામેલ હતા. અનન્યા પાંડે, કાર્તિક આર્યનથી લઈને કરણ જોહર અને યુવરાજ સિંહ સુધી, નેહાની પાર્ટીમાં સામેલ હતા. 

12 February, 2024 01:16 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK