MNS Beats D-Mart Staff: 25 માર્ચે બનેલી આ ઘટનાએ મરાઠીને લઈને એક નવા વિવાદને જન્મ આપ્યો છે. રાજ ઠાકરેની આગેવાની હેઠળની પાર્ટી મનસેના કાર્યકરોએ મુંબઈના એક અગ્રણી સુપરમાર્કેટ સ્ટોરના કર્મચારીને મરાઠીમાં ન બોલવા બદલ કથિત રીતે થપ્પડ મારી હતી.
ટુર્નામેન્ટના શ્રેષ્ઠ ખેલાડી અને શ્રેષ્ઠ બૅટ્સમૅન જીગર પરમાર, શ્રેષ્ઠ બોલર કીર્તન પરમાર, શ્રેષ્ઠ ફીલ્ડર પ્રથમ પરમાર તથા ઇમર્જિંગ ખેલાડી દેવાંશુ દરજી જાહેર થયા હતા
મહાશિવરાત્રીનો પાવન અવસર નજીકમાં છે ત્યારે આજે અંધેરીના આદર્શ નગર વિસ્તારમાં આવેલ `કરુણેશ્વર મહાદેવ મંદિર` વિશે વાત કરવી છે. ભક્તોની આસ્થાના પાયા પર ઉભેલ આ મંદિર ખરેખર ભગવાન શિવજીની કરુણાને પ્રતાપે જ લોકોની આસ્થાનું એડ્રેસ બન્યું છે.
માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્ર્સ’ જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો.
18 February, 2025 10:01 IST | Mumbai | Dharmik Parmar
મુંબઈમાં આઝાદ નગર, અંધેરી (વેસ્ટ) ખાતે શાહજી રાજે ભોસલે ક્રિડા કોમ્પ્લેક્સમાં રિટર્નિંગ ઓફિસર અને રાજકીય પક્ષના એજન્ટો હેઠળ મત ગણતરી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. (તમામ તસવીરો - સતેજ શિંદે)
ભલે નવરાત્રિ હોય કે ન હોય બેઠા ગરબા તો એવરગ્રીન હોય છે. તાજતેરમાં જ સમદર્શન સેવા પરિવાર દ્વારા બેઠા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી નાગર મંડળ અંધેરીની નાગરણીઓએ બેઠા ગરબા પ્રસ્તુત કર્યા હતા.
14 November, 2024 02:42 IST | Mumbai | Dharmik Parmar
મુંબઈમાં અંધેરી રેલ્વે સ્ટેશન પાસે પાંચ કલાકના જમ્બો બ્લોક દરમિયાન પશ્ચિમ રેલવેના અધિકારીઓએ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની કામગીરી હાથ ધરી હતી. (તમામ તસવીરો- સતેજ શિંદે)
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી ૨૦૨૪ની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. દરેક પાર્ઠી પ્રચારમાં વ્યસ્ત છે. ત્યારે રવિવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે અંધેરી (પૂર્વ)માં શિવસેનાના ઉમેદવારો મુરજી પટેલ અને મનીષા વાયકર માટે પ્રચાર કર્યો હતો. આ રેલીમાં અનેક સમર્થકો જોડાયા હતા.
(તસવીરોઃ આશિષ રાજે)
MUMO મુંબઈ મોમ્સ, UNIMO યુનિવર્સ ઑફ મૉમ્સનો ભાગ છે, જે વિશ્વની સૌથી મોટી માતાઓની કમ્યુનિટી છે અને 6.5 લાખથી વધુ સભ્યો ધરાવે છે, તેણે તાજેતરમાં શગુનના 10 વર્ષની ઉજવણી ભવ્ય રીતે યોજી હતી. 280થી વધુ લોકોની હાજરી સાથે આ દિવસ યાદગાર બની ગયો.
22 October, 2024 04:01 IST | Mumbai | Shilpa Bhanushali
ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરીની કાવ્યસંપદા શ્રેણી તેમજ આપણું આંગણું બ્લૉગ અને કવિશા હૉલીડેના સંયુક્ત ઉપક્રમે શ્રી નાગર મંડળ, અંધેરી દ્વારા નાગરોમાં ગવાતાં પારંપરિક અને મૂળ સ્વરૂપના બેઠા ગરબાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. મુંબઇમાં આ પ્રકારનો પ્રયોગ થવો એ ખૂબ જ મોટી વાત છે. વળી, દર્શકોએ પણ આ કાર્યક્રમ માણ્યો અને બિરદાવ્યો હતો. આવો તસવીરો થકી આ કાર્યક્રમની ઝાંખી કરીએ
15 October, 2024 11:43 IST | Mumbai | Dharmik Parmar
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK