Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Anand Ahuja

લેખ

સોનમ કપૂર અને આનંદ આહુજા

સોનમ કપૂર અને આનંદ આહુજાએ ૪૭.૮૪ કરોડમાં રિધમ હાઉસ ખરીદ્યું

સોનમ અને આનંદની કંપની ભાને ગ્રુપે આ પ્રૉપર્ટી ખરીદી છે.

24 October, 2024 07:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોનમ કપૂર આહુજા અને તેનો હસબન્ડ આનંદ એસ. આહુજા

હસબન્ડ આનંદ સાથે વિમ્બલ્ડન ફાઇનલ એન્જૉય કરી સોનમે

બન્ને જણ હાથમાં હાથ નાખીને સ્ટેડિયમમાં પહોંચ્યાં હતાં

15 July, 2024 10:21 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમ્રિતા રાવ

ટોટલ ટાઇમપાસ: જા‍ૅ‍લી LLB 3માં થઈ અમ્રિતા રાવની એન્ટ્રી

ફોટોગ્રાફરનો ફોન કેમ ઝૂંટવી લીધો વરુણે?; નેપાલની સુંદરતાથી મોહિત થઈ તારા સુતરિયા અને વધુ સમાચાર

10 June, 2024 01:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

પાર્ટી તો બનતી હૈ

સોનમ કપૂર આહુજા અને તેના હસબન્ડ આનંદ એસ. આહુજાએ ફુટબૉલ આઇકન ડેવિડ બેકહૅમ માટે તેના મુંબઈના ઘરે ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું

17 November, 2023 04:43 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

બેબી શાવરમાં સોનમ જોવા મળી બેબી પિન્ક ડ્રેસમાં

Sonam kapoor: લંડનમાં યોજાયું સોનમ કપૂરનું બેબી શાવર ફંક્શન, જાણો કોણે આપી હાજરી

બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર (Sonam Kapoor)ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે. લંડનમાં સોનમ કપુરની બેબી શાવર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે. બેબી શાવર પાર્ટીમાં પિન્ક ડ્રેસમાં સોનમ ખુબ જ સુંદર દેખાઈ રહી છે.  (તસવીર: સોનમ કપૂર ઈન્સ્ટાગ્રામ)

16 June, 2022 06:08 IST | Mumbai
રાધિકા મર્ચન્ટ નીતા અને મુકેશ અંબાણી સાથે વરલીના NBA ગેમ્સમાં જોવા મળ્યા

રાધિકા મર્ચન્ટ નીતા અને મુકેશ અંબાણી સાથે વરલીના NBA ગેમ્સમાં જોવા મળ્યા

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી પત્ની નીતા અંબાણી, રાધિકા મર્ચન્ટ, સોનમ કપૂર અહુજા સાથે પતિ આનંદ અહુજા મિત્ર કરણ બૂલાની અને અન્ય બધાં ભારતની ઐતિહાસિક NBA ગેમના NSCI Domeમાં જોવા મળ્યા. (તસવીર સૌજન્ય યોગેન શાહ)

07 October, 2019 05:33 IST

વિડિઓઝ

સોનમ કપૂર અને આનંદ આહુજાએ ડેવિડ બેકહામની કરી મહેમાનગતિ

સોનમ કપૂર અને આનંદ આહુજાએ ડેવિડ બેકહામની કરી મહેમાનગતિ

ભૂતપૂર્વ ફૂટબોલર ડેવિડ બેકહામ છેલ્લા કેટલાક દિવસોથી UNICEF સાથેના અધિકૃત વ્યવસાય માટે ભારતમાં છે. આ પ્રવાસ દરમિયાન ડેવિડ બેકહામે 15 નવેમ્બરે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે યોજાનારી ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની મેચ જોવા માટે મુંબઈમાં રોકાણ કર્યું હતું.

16 November, 2023 02:28 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK