Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Amritsar

લેખ

તસવીર : સતેજ શિંદે

News In Shorts : જુહુ બીચ પર ડૉ. બાબાસાહેબ આંબેડકરનું અદ્ભુત રેતશિલ્પ

શિલ્પ બનાવવાનું આયોજન સાંતાક્રુઝની ભીમવાડા ક્રીડા મંડળ આણિ મહિલા મંડળ દ્વારા બૌદ્ધજન પંચાયત સમિતિના સહયોગથી કરવામાં આવ્યું હતું

14 April, 2025 01:57 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રામતીરથ મંદિર.

અમ્રિતસરના વાલ્મીકિ તીર્થસ્થળ ઓળખાતા રામતીરથ મંદિર,દુર્ગ્યાણા મંદિરમાં કેમ જવું?

અંબરસરની આ પવિત્ર ધરતી પર જ શ્રી રામ-લક્ષ્મણના ઘોડાને તેમના પુત્રોએ એક ઝાડ સાથે બાંધ્યો હતો, એ સ્થળ એટલે અહીંનું દુર્ગ્યાણા મંદિર

06 April, 2025 04:51 IST | Amritsar | Alpa Nirmal
અમૃતસર

પંજાબના પીરબાબાની સમાધિ પર દારૂ ચડાવવાથી મનોકામના પૂરી થાય છે

સામાન્ય રીતે દારૂ એ દૂષણનું મૂળ છે, પરંતુ પંજાબના ભોમા ગામમાં આવેલી બાબા રોડે શાહની સમાધિ પર લોકો દારૂ ચડાવે છે.

25 March, 2025 10:08 IST | Punjab | Gujarati Mid-day Correspondent
દૂધ અભિષેક કરતા સ્વયંસેવકો

શહીદ ભગત સિંહની પ્રતિમા પર થયો દૂધનો અભિષેક

અખિલ ભારતીય હ્યુમન રાઇટ્સ વેલ્ફેર અસોસિએશનના સ્વયંસેવકોએ ભારતીય ક્રાન્તિકારી શહીદ ભગત સિંહના સ્ટૅચ્યુ પર દૂધનો અભિષેક કરીને શહીદોને સ્મરણાંજલિ આપી હતી.

24 March, 2025 07:23 IST | Amritsar | Gujarati Mid-day Correspondent

ફોટા

લુધિયાનામાં દલિત સંગઠનો દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ અવરોધિત કરવામાં આવ્યો હતી, જેને લીધે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. (તસવીરો: પીટીઆઇ)

પંજાબમાં ડૉ આંબેડકરની પ્રતિમા તોડવાની ઘટનાના વિરોધમાં અનેક શહેર બંધ, જુઓ તસવીરો

પંજાબના અમૃતસરમાં પ્રજાસત્તાક દિવસે બંધારણના ઘડવૈયા ડૉ. ભીમ રાવ આંબેડકરની પ્રતિમા તોડવામાં આવી હોવાની ઘટના બની હતી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં એક વ્યક્તિ ડૉ આંબેડકરની મુર્તિને હથોડાથી તોડતો દેખાઈ રહ્યો છે. આ ઘટનાને લઈને દલિત સમુદાયમાં ભારે ગુસ્સો છે. જેના વિરોધમાં  આજે લુધિયાણા, જલંધર, મોગા, ફગવાડા, નવાશહેર અને હોશિયારપુરમાં સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી બંધ જાહેર કરવામાં આવ્યો છે. (તસવીરો: પીટીઆઇ)

28 January, 2025 03:22 IST | Amritsar | Gujarati Mid-day Online Correspondent
સોમનાથ મંદિરમાં વહેલી સવારે યોજાયેલી મહાદેવની આરતી.

નવા વર્ષની ભક્તિમય શરૂઆત- જુઓ ફોટોઝ

નવા વર્ષના પ્રથમ દિને મોટાભાગે લોકો ધાર્મિક સ્થળે જઈને દર્શન કરતાં હોય છે. વર્ષ ૨૦૨૫ના પ્રથમ દિવસે પણ ગુજરાત સહિત સમગ્ર દેશનાં પ્રસિદ્ધ મંદિરોમાં માનવમહેરામણ ઊમટ્યું હતું. અહીં આ તસવીરોમાં ભક્તોની આસ્થાનાં દર્શન કરી શકાય છે.

02 January, 2025 11:12 IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
ભારતભરમાં લોકો ઠેર ઠેર કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન

બંગલાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર સામે દેશભરમાં ઠેરઠેર આક્રોશ

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાઓ અને અત્યાચારનો ભારતમાં પણ સતત વિરોધ થઈ રહ્યો છે. હિન્દુઓ સામે થઈ રહેલા અત્યાચાર અંગે ભારતભરમાં લોકો ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સંતો, મહંતોથી લઈને મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો પણ આ વિરોધમાં જોડાયા છે. દેશના અનેક શહેરોમાં લોકો વિરોધ કરતાં જોવા મળી રહ્યા છે.

11 December, 2024 05:13 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
તસવીર : પીટીઆઈ

Farmers` Delhi Chalo March : ખેડૂતોએ રેલવે ટ્રેક બ્લોક કર્યા, ટ્રેનો ડાયવર્ટ કરી

આજે ખેડૂતોની `દિલ્હી ચલો` કૂચનો ત્રીજો દિવસ છે. `દિલ્હી ચલો` વિરોધીઓ સામે હરિયાણા પોલીસની કાર્યવાહીને લઈને પંજાબમાં ઘણી જગ્યાએ ખેડૂતો ટ્રેક પર બેસી ગયા બાદ ગુરુવારે દિલ્હી-અમૃતસર રૂટ પરની કેટલીક ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી હતી. (તસવીરો : પીટીઆઈ)

15 February, 2024 05:15 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

અમૃતસર બ્લાસ્ટ: ઠાકુરદ્વારા મંદિરમાં બ્લાસ્ટ બાદ અમૃતસર પોલીસ કમિશનરનો દાવો

અમૃતસર બ્લાસ્ટ: ઠાકુરદ્વારા મંદિરમાં બ્લાસ્ટ બાદ અમૃતસર પોલીસ કમિશનરનો દાવો

14 માર્ચે, અમૃતસરના ખંડવાલામાં ઠાકુરદ્વારા મંદિરમાં બે અજાણ્યા બાઇક સવારોએ કથિત રીતે મંદિર પર શંકાસ્પદ વિસ્ફોટક ફેંક્યા બાદ વિસ્ફોટ થયો હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે તેઓએ બન્નેને શંકાસ્પદ વસ્તુ ફેંકતા અને પછી ઘટનાસ્થળેથી ભાગી જતા જોયા હતા. આ ઘટના CCTVમાં કેદ થઈ હતી, અને કોઈને ઈજા થઈ ન હતી, પરંતુ પોલીસ તાત્કાલિક આ મામલાની તપાસ કરવા પહોંચી હતી. “અમને સવારે 2 વાગ્યે માહિતી મળી હતી. અમે તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફોરેન્સિક ટીમને બોલાવવામાં આવી હતી... અમે CCTV તપાસ્યું હતું અને નજીકના લોકો સાથે વાત કરી હતી. વાત એ છે કે પાકિસ્તાનની ISI આપણા યુવાનોને પંજાબમાં અશાંતિ ફેલાવવા માટે લલચાવે છે. અમે થોડા દિવસોમાં આ કેસ શોધીશું અને યોગ્ય કાર્યવાહી કરીશું. હું યુવાનોને ચેતવણી આપું છું કે તેઓ તેમના જીવન બરબાદ ન કરે... અમે ગુનેગારોને જલદી પકડી લઈશું...,” ગુરપ્રીત સિંહ ભુલ્લરે કહ્યું.

15 March, 2025 05:50 IST | Amritsar
અમેરિકાના ડિપોર્ટ કરાયેલા ભારતીયોનું બીજું ગ્રૂપ અમૃતસર પહોંચ્યું...

અમેરિકાના ડિપોર્ટ કરાયેલા ભારતીયોનું બીજું ગ્રૂપ અમૃતસર પહોંચ્યું...

૧૬ ફેબ્રુઆરીના રોજ, ગેરકાયદેસર રીતે અમેરિકા સ્થળાંતર કરનારા ૧૧૯ ભારતીય નાગરિકોના બીજા બૅચને લઈને એક વિમાન અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ પછી ડિપોર્ટીઝનો આ બીજો બૅચ છે. સ્થળાંતર કરનારાઓના સંબંધીઓએ દાવો કર્યો હતો કે તેમને એજન્ટો દ્વારા છેતરવામાં આવ્યા હતા જેમણે તેમને જાણ કરી ન હતી કે તેમને `ડંકી` રૂટ દ્વારા યુએસ અને યુકે મોકલવામાં આવી રહ્યા છે. અગાઉ, ૫ ફેબ્રુઆરીના રોજ, યુએસ એરફોર્સનું એક વિમાન ડિપોર્ટ કરેલા ભારતીય નાગરિકોને અમૃતસર લાવ્યું હતું. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ખાતરી આપી હતી કે ડિપોર્ટીઝ સાથે સારો વ્યવહાર કરવામાં આવશે અને તેમના પરત ફરવા અને રહેવા માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.

16 February, 2025 04:54 IST | Amritsar
સુનીલ શેટ્ટીએ સુવર્ણ મંદિરની મુલાકાત લીધી અને પ્રાર્થના કરી

સુનીલ શેટ્ટીએ સુવર્ણ મંદિરની મુલાકાત લીધી અને પ્રાર્થના કરી

અભિનેતા સુનીલ શેટ્ટીએ 2 જાન્યુઆરીએ પંજાબના અમૃતસરમાં સુવર્ણ મંદિરની મુલાકાત લીધી હતી અને પ્રાર્થના કરી હતી. સુનીલ શેટ્ટીએ કહ્યું, "હું ખૂબ જ ખુશ છું કે મને નવા વર્ષની શરૂઆતમાં સુવર્ણ મંદિરની મુલાકાત લેવાની તક મળી... હું ખૂબ જ ખુશ છું કારણ કે મારા પુત્ર અહાન શેટ્ટીને ફિલ્મ "બોર્ડર 2"માં દિલજીત દોસાંજ સાથે કામ કરવાની તક મળી રહી છે.

03 January, 2025 07:32 IST | Punjab
સુવર્ણ મંદિર ખાતે SAD પ્રમુખ સુખબીર બાદલ પર ધાર્મિક સજા ભોગવતા સમયે ગોળીબાર

સુવર્ણ મંદિર ખાતે SAD પ્રમુખ સુખબીર બાદલ પર ધાર્મિક સજા ભોગવતા સમયે ગોળીબાર

અમૃતસરમાં સુવર્ણ મંદિર પરિસરમાં ગોળીઓ ચલાવવામાં આવી હતી જ્યાં પાર્ટીના વડા સુખબીર સિંહ બાદલ સહિત SAD નેતાઓ 2જી ડિસેમ્બરે શ્રી અકાલ તખ્ત સાહિબ દ્વારા તેમના માટે જાહેર કરાયેલ ધાર્મિક સજાઓ હેઠળ `સેવા`ઓફર કરી રહ્યા છે.

04 December, 2024 03:26 IST | Amritsar

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK