આપણા સમાજમાં મોટી ઉંમરે માતા બનવું એ એક ચેલેન્જ છે. તાજેતરમાં જ આવેલી આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'બધાઈ હો'માં પણ આ જ વાત હતી. જો કે કેટલીક મહિલા સેલેબ્સ રિયલ લાઈફમાં 40 વર્ષની ઉંમરે માતા બની ચૂકી છે. સેલિબ્રિટી શેફ પદ્માલક્ષ્મીએ પુત્રીને જન્મ આપ્યો હતો. 40 વર્ષની ઉંમરે તેમને પુત્રીનો જન્મ થયો છે. પદ્મલક્ષ્મીની જેમ જઅન્ય કેટલાક સેલેબ્સ પણ છે, જેઓ 40 વર્ષની ઉંમરે માતા બન્યા. ફરાહ ખાનથી લઈને અમૃતાસિંહ સુધીના બોલીવુડ સેલેબ્સે 40 વર્ષે માતૃત્વ ધારણ કર્યું. જુઓ આવી જ કેટલીક સેલેબ્સની વાત
28 March, 2019 01:58 IST