આજે અમરીશ પુરીની જન્મજયંતિ નિમિત્તે વાંચીએ તેમના પૌત્ર વર્ધન પુરીનો એક જુનો ઈન્ટરવ્યુ. જેમાં તેણે દાદા અમરીશ વિશે દિલ ખોલીને વાત કરી છે. તમે જ્યારે વર્ધન પુરીનો (Vardhan Puri) અવાજ પહેલીવાર સાંભળો તે એક ક્ષણ માટે તમને તેમના પડછંદ કદના દાદાની યાદ ચોક્કસ આવી જાય. જાણો વર્ધન પુરી વિશે, શું તે સિંગલ છે કે પછી મિંગલ કરવા માટે ઉતાવળો થઇ રહ્યો છે? ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની વાતચીતમાં તેણે વાત કરી પોતાના દિલની અને કામ અંગેના શિસ્તની.
(તસવીરો : વર્ધન પુરી ઇન્સ્ટાગ્રામ)
22 June, 2023 02:08 IST | Mumbai | Chirantana Bhatt