Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Amravati

લેખ

જળગાવ જિલ્લામાં ગઈ કાલે સવારે ફાટક કુદાવીને પાટા પર ફસાઈ ગયેલી ટ્રક સાથે મુંબઈ-અમરાવતી એક્સપ્રેસની ટક્કર થઈ હતી

જળગાવમાં ફાટક કુદાવીને પાટા પર ફસાઈ ગયેલી ટ્રક સાથે ટ્રેનની ટક્કર થઈ

જળગાવ જિલ્લાના બોડવાડ સ્ટેશન પાસે પરોઢિયે ૪.૩૦ વાગ્યે આ ઘટના બની હતી. ટ્રક ચલાવી રહેલા ડ્રાઇવરે કન્ટ્રોલ ગુમાવતાં ટ્રક ફાટક વટાવી પાટા પર જઈને એમાં ફસાઈ ગઈ હતી

16 March, 2025 07:13 IST | Jalgaon | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મહારાષ્ટ્ર: સેન્ટ્રલ બૅન્કમાં ભયાનક આગ, લાખોની રોકડ અને દસ્તાવેજો બળીને રાખ

Amravati Central Bank Fire: બૅન્ક ખુલ્યાના થોડા સમય પછી ઍર કન્ડીશનર (એસી)માં શોર્ટ સર્કિટ થયો હતો જેને કારણે આગ લાગી હોવાની આશંકા છે. આગ એટલી ભીષણ હતી કે તેણે આખા બૅન્કમાં તે ફેલાઈ ગઈ હતી. આગ લાગતાની સાથે જ બૅન્કના કર્મચારીઓ ગભરાઈને બહાર દોડી ગયા.

16 March, 2025 07:10 IST | Amravati | Gujarati Mid-day Online Correspondent
ટ્રકે મુંબઈ-અમરાવતી એક્સપ્રેસને ટક્કર મારી (તસવીર સૌજન્ય: મિડ-ડે)

જળગાવમાં ભયાનક અકસ્માત: ટ્રકે મુંબઈ-અમરાવતી એક્સપ્રેસને મારી ટક્કર, જાનહાનિ નહીં

Truck crashes Mumbai-Amravati Express in Jalgaon: જળગાવના બોડવાડ સ્ટેશન પર ટ્રકે બંધ ક્રોસિંગ પાર કરતા ટ્રેનને ટક્કર મારી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી અને યાત્રીઓ સુરક્ષિત રહ્યા હતા. આ ઘટના બોડવાડ સ્ટેશન નજીક બની હતી.

15 March, 2025 07:14 IST | Jalgaon | Rajendra B Aklekar
પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રમાં મોટી ઉંમરે બર્થ સર્ટિફિકેટ મેળવવા માટે જેણે અરજી કરી તેને હોલ્ડ પર

બંગલાદેશ અને રોહિંગ્યા મુસ્લિમોના બોગસ ડૉક્યુમેન્ટ્સ બાબતે સરકારે લીધો મહત્ત્વનો નિર્ણય

25 January, 2025 03:22 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

વિડિઓઝ

ભાજપમાં જોડાતાં જ ઉમેદવાર નવનીત કૌર રાણાએ પીએમ મોદીના વખાણ કર્યા

ભાજપમાં જોડાતાં જ ઉમેદવાર નવનીત કૌર રાણાએ પીએમ મોદીના વખાણ કર્યા

Lok Sabha Election 2024: આગામી લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે બીજેપીના ઉમેદવાર નવનીત કૌર રાણાને અમરાવતી મતવિસ્તારમાંથી મેદાનમાં ઉતારવા બદલ તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પક્ષના વરિષ્ઠ નેતાઓનો આભાર માન્યો હતો. મીડિયાકર્મીઓ સાથે વાત કરતા ભાજપના ઉમેદવારે કહ્યું કે તે છેલ્લા 12-13 વર્ષથી ભાજપના નેતાઓની વિચારધારા પર કામ કરી રહ્યાં છે. 

28 March, 2024 02:53 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK