‘મોતી વેરાણા’ ગીતને જબરદસ્ત પ્રતિસાદ મળ્યા બાદ આ વર્ષે સંગીતકાર અને ગાયક અમિત ત્રિવેદી (Amit Trivedi)એ નવરાત્રી માટે તેમનું સિંગલ ટ્રેક `ઢોલ` રિલીઝ કર્યું હતું. અમિતનું આ ગીત `ઢોલ`માં અસીસ કૌર (Asees Kaur)એ પોતાનો મધુર અવાજ આપ્યો છે. તો જાણીતા ગાયક ઓસમાણ મીરનો પુત્ર આમિર મીર (Aamir Mir) પણ આ ગીતમાં કૉ-સિંગર તરીકે જોડાયો છે. આ ગીતના મેકિંગ અને આ વર્ષની નવરાત્રી વિશે અમિત ત્રિવેદી અને અસીસ કૌરે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે ખાસ વાતચીત કરી હતી અને પોતાના આગામી આયોજનો વિશે પણ કેટલાક રસપ્રદ ખુલાસા કર્યા હતા. તો આવો જાણીએ તેમના જ શબ્દોમાં...
05 October, 2022 07:19 IST | Mumbai | Karan Negandhi