Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


America

લેખ

ફાઇલ તસવીર

આગામી ત્રણ-ચાર વર્ષ સુધી અમેરિકામાં ભણવા આવશો નહીં

અમેરિકામાં ભણતા ભારતીય સ્ટુડન્ટની સલાહ સોશ્યલ મીડિયામાં જબરદસ્ત વાઇરલ થઈ છે

31 March, 2025 08:21 IST | Washington | Gujarati Mid-day Correspondent
અમેરિકા

અમેરિકામાં અનેક વિદ્યાર્થીઓને અચાનક આંચકો

રાતોરાત વીઝા રદ : સેંકડો સ્ટુડન્ટ્સને સેલ્ફ ડિપૉર્ટેશન દ્વારા દેશ છોડવાની ઈ-મેઇલ મળી: ભારતીય વિદ્યાર્થીઓનો પણ સમાવેશ

31 March, 2025 07:07 IST | Washington | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી, ડોનલ્ડ ટ્રમ્પ

ભારત-અમેરિકા વેપારકરાર પર વાતચીત પૂરી, ટ્રમ્પે નરેન્દ્ર મોદીને સ્માર્ટ ગણાવ્યા

ભારત અને અન્ય દેશો દ્વારા અમેરિકન ચીજવસ્તુઓ પર લાદવામાં આવતી ડ્યુટીના મામલે ટ્રમ્પ સતત ટીકા કરી રહ્યા છે.

30 March, 2025 03:37 IST | Washington | Gujarati Mid-day Correspondent
પેઇન્ટિંગ ૧૦૨૬ રૂપિયામાં ખરીદેલું એની કિંમત ૮ કરોડથી વધુની નીકળી

જે પેઇન્ટિંગ ૧૦૨૬ રૂપિયામાં ખરીદેલું એની કિંમત ૮ કરોડથી વધુની નીકળી

બ્રિટનના સૌથી મોટા ઑક્શન હાઉસ સૉધબીએ પણ આની પ્રમાણભૂતતા તપાસી છે અને એની અંદાજિત કિંમત ૮ કરોડ રૂપિયાથી વધુની હોવાનું કહ્યું છે.

30 March, 2025 02:53 IST | Washington | Gujarati Mid-day Correspondent

ફોટા

કીર સ્ટાર્મર અને યુક્રેનના વડાપ્રધાન વોલોદિમીર ઝેલેન્સ્કી વચ્ચેની મુલાકાત

યુક્રેનને યુકેનો સાથ: કીર સ્ટાર્મરને મળ્યા યુક્રેનના વડાપ્રધાન ઝેલેન્સ્કી, જુઓ..

બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીનું 10 ડાઉનિંગ સ્ટ્રીટ પર સ્વાગત કર્યું હતું અને તેમને યુકે પાસેથી સતત સમર્થન મળશે એવી ખાતરી આપી હતી.  (તમામ તસવીરો- એએફપી)

03 March, 2025 07:07 IST | London | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતની તસવીરી ઝલક (સૌજન્ય - પીએમઓ)

આતંકવાદ.. અદાણી.. બાંગ્લાદેશ.. ! મોદી-ટ્રમ્પની મુલાકાતમાં ચર્ચાયા આ મુદ્દાઓ

pm modi and trump meeting: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતની રાહ ભારતીય શેર બજાર, રાજકારણના નિષ્ણાતો અને બન્ને દેશોના રાજકીય અધિકારિઓ જોઈ રહ્યા હતા. કહેવામાં આવતી આ જાહેર મુલાકાતમાં પડદા પાછળ ઘણી ચર્ચાઓ થતી હોય છે. વાટાઘાટોના આ પરસ્પર સંબંધમાં બન્ને દેશો માટે કયા ફાયદા , કેવા નિયમો , ટ્રેડ વોર થશે કે નહીં જેવા ઘણા સવાલોનો જવાબ લગભગ મળી આવ્યો છે. આવો, સમજીએ આ ઔપચારિક છતાં મહત્વની મુલાકાતને સંક્ષિપ્તમાં (pm modi and trump meeting)

15 February, 2025 07:27 IST | Washington | Manav Desai
વડા પ્રધાન મોદીએ પૅરિસ કરી સફળ બેઠક (તસવીરો: મિડ-ડે)

PM મોદી પૅરિસમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના પરિવારને મળ્યા

વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે પૅરિસમાં એઆઈ ઍક્શન સમિટ દરમિયાન અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ તેમના ભારતીય મૂળના પત્ની ઉષા અને તેમના બે નાના બાળકોને મળ્યા હતા. (તસવીરો: મિડ-ડે)

13 February, 2025 07:03 IST | Paris | Gujarati Mid-day Online Correspondent
આજનાં વન્ડર વુમન છે સ્વાતિ સાવે (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)

Wonder Woman: દુનિયાભરમાં વિજ્ઞાન અને ટેક્નોલૉજી ક્ષેત્રે સ્વાતિ સાવેએ કરી કમાલ

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે `વન્ડર વુમન`ની ખાસ રજૂઆત. આમ તો સમાજની દરેક મહિલા પોતાના `સ્ત્રીત્વ`ના બળે જીવનમાં ઊંચાઈને પામે છે. વળી, આપણી આસપાસ પણ એવી અનેક મહિલાઓ છે, જેમના સમર્પણ, જુસ્સા અને અડગ નિશ્ચયે તેમને નવા મુકામ આપ્યા છે! એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે? નિર્દોષ, નિષ્કામ ને નિરાભિમાની નજર વડે જોશો તો પુરુષ સમોવડી થયેલી અનેક સ્ત્રીઓના પ્રેરણાદાયી ઉદાહરણો તમને સાંપડશે. મોટી ઉંમરના ઉંબરાને પણ સહજતાથી ઠેંકીને સ્ત્રી પોતાના શોખને જીવંત કરતી હોય છે. અહીં અમે એવી જ પ્રેરક મહિલાઓની વાત માંડીશું જેઓએ ધીરજ અને આત્મવિશ્વાસની આંગળી પકડીને જીવનમાં નવેસરથી ડગ ભર્યાં છે. ન માત્ર પોતાના કે પોતાના પરિવાર માટે કિન્તુ સમાજના બળબળતાં પ્રશ્નો સામે ઝઝૂમવા માટે મીટ માંડી છે. બેચલરની ડિગ્રી હોય, બિઝનેસ હોય કે પછી હોય બોક્સિંગ! આ પ્રેરણાદાયી મહિલા તો સમાજની સૌ સ્ત્રી માટે અજવાળું બની છે. આજનાં આપણાં વન્ડર વુમન છે સ્વાતિ સાવે. જેમણે માત્ર મુંબઈ, મહારાષ્ટ્ર અને ભારતમાં જ નહીં પણ વિદેશની ધરતી પર કામ કરીને ત્યાં પણ મેળવ્યું છે આગવું સ્થાન.

13 February, 2025 07:02 IST | Mumbai | Shilpa Bhanushali

વિડિઓઝ

પીટ હેગસેથે ચીન સાથેના સંઘર્ષ પર ભાર મૂક્યો

પીટ હેગસેથે ચીન સાથેના સંઘર્ષ પર ભાર મૂક્યો

અમેરિકાના રક્ષામંત્રી પીટ હેગસેથે પેસિફિક પ્રદેશમાં ચીન સાથેના સંઘર્ષને અટકાવવા માટે યુનાઇટેડ સ્ટેટ્સની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરી. તેમણે સૈન્ય ક્ષમતાઓમાં વૃદ્ધિ કરવાના મહત્ત્વ વિશે વાત કરી. હેગસેથે કહ્યું કે ક્ષેત્રીય સ્થિરતા જાળવી રાખવા અને સંભાવિત આક્રમણોને રોકવા માટે મજબૂત સંરક્ષણ સ્થિતિ આવશ્યક છે.

27 March, 2025 07:20 IST | Washington
યમન યુદ્ધ યોજનાઓ લીક થયા બાદ  ડોનાલ્ડ ટ્રમ્પે એનએસએ માઇક વોલ્ટ્ઝનો ‘બચાવ’ કર્યો

યમન યુદ્ધ યોજનાઓ લીક થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એનએસએ માઇક વોલ્ટ્ઝનો ‘બચાવ’ કર્યો

ટ્રમ્પ વહીવટીતંત્રે 25 માર્ચે એક મેગેઝિનના પત્રકાર દ્વારા અત્યંત સંવેદનશીલ યુદ્ધ યોજનાઓની ગુપ્ત જૂથ ચર્ચામાં અજાણતામાં સામેલ થયાનો ખુલાસો કર્યા બાદ પરિણામને રોકવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે ડેમોક્રેટ્સે સુરક્ષા ઘટના પર ટોચના અધિકારીઓને રાજીનામું આપવા હાકલ કરી હતી. 25 માર્ચે વ્હાઇટ હાઉસ ખાતે એક કાર્યક્રમમાં, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ટોચના યુ.એસ. રાષ્ટ્રીય સુરક્ષા અધિકારીઓની ગુપ્ત જૂથ ચેટમાં કોઈ વર્ગીકૃત માહિતી જાહેર કરવામાં આવી નથી જેમાં એક મેગેઝિનના પત્રકારનો પણ સમાવેશ થાય છે. વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઇક વોલ્ટ્ઝે એમ પણ કહ્યું હતું કે યમનમાં હુથી હુમલાઓ પહેલા એટલાન્ટિક મેગેઝિનના સંપાદક જેફરી ગોલ્ડબર્ગને અત્યંત સંવેદનશીલ યુદ્ધ યોજનાઓની ગુપ્ત જૂથ ચર્ચામાં જોડાવા માટે કેવી રીતે આમંત્રણ આપવામાં આવ્યું હતું તેની તપાસ ચાલી રહી છે.

26 March, 2025 05:28 IST | Washington
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની ચૂંટણી પ્રક્રિયાને `સમર્થન` આપ્યું

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની ચૂંટણી પ્રક્રિયાને `સમર્થન` આપ્યું

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 26 માર્ચે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા જેનો હેતુ યુનાઇટેડ સ્ટેટ્સ મતદાન કેવી રીતે કરે છે તેમાં ફેરફાર કરવાનો હતો. આ ઓર્ડરમાં ખાસ કરીને ભારત અને બ્રાઝિલનો ઉલ્લેખ એવા દેશો તરીકે કરવામાં આવ્યો છે જેમણે અદ્યતન મતદાર ઓળખ પ્રણાલીઓ લાગુ કરી છે. 47મા રાષ્ટ્રપતિએ દાવો કર્યો કે યુનાઇટેડ સ્ટેટ્સ "મૂળભૂત અને જરૂરી ચૂંટણી સુરક્ષા લાગુ કરવામાં નિષ્ફળ ગયું છે".

26 March, 2025 05:23 IST | Washington
વ્હાઇટ હાઉસ ખાતે 2015 પેરિસ ટ્રેન હુમલાના હીરો એલેક સ્કાર્લાટોસનું સન્માન કર્યું

વ્હાઇટ હાઉસ ખાતે 2015 પેરિસ ટ્રેન હુમલાના હીરો એલેક સ્કાર્લાટોસનું સન્માન કર્યું

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીક સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે 2015 માં પેરિસ જતી ટ્રેન પર આતંકવાદી હુમલો અટકાવનાર નાયકોમાંના એક એલેક સ્કાર્લાટોસનું વ્હાઇટ હાઉસમાં સ્વાગત કર્યું.

25 March, 2025 05:09 IST | Washington

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK