લોકસભા ચૂંટણી ૨૦૨૪ (Lok Sabha Election 2024)નું રણશિંગું ફૂંકાઇ ગયું છે. ત્યારે ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણના રાજકારણમાં જોડાવવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. તો આજે આપણે એવા ભારતીય ક્રિકેટરોએ વિશે જાણીએ જેમણે ક્રિકેટના મેદાનમાં તો બાઉન્ડ્રી મારી જ છે પણ સાથે રાજકારણમાં પણ ચોગ્ગા-છગ્ગા ફટકાર્યા છે.
21 March, 2024 01:52 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent