Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Amazon

લેખ

ખૌફ, લૉગઆઉટ અને મેરે હસબન્ડ કી બીવીના પોસ્ટર્સ

આ શુક્રવારે OTT પર આવશે ખૌફ, લૉગઆઉટ અને મેરે હસબન્ડ કી બીવી

આ શુક્રવારે OTT પર આવશે મોનિકા પનવાર, રજત કપૂર, અભિષેક ચૌહાણની `ખૌફ`, બાબિલ ખાનની `લૉગઆઉટ` અને રકુલ પ્રીત સિંહ, અર્જુન કપૂર અને ભૂમિ પેડણેકરની `મેરે હસબન્ડ કી બીવી`.

17 April, 2025 01:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અંતરીક્ષમાં જનારી ઑલ-વિમેન ક્રૂ અને તેમને લઈ જતું ન્યુ શેપર્ડ રૉકેટ

૬ મહિલાઓએ રચ્યો ઇતિહાસઃ સ્પેસમાં જઈને પાછી આવી, ટોટલ ૧૪ મિનિટનો પ્રવાસ

બ્લુ ઓરિજિનનું ન્યુ શેપર્ડ રૉકેટ વેસ્ટ ટેક્સસથી ઊપડ્યું અને ૧૦૫ કિલોમીટરની ઊંચાઈ સુધી પહોંચ્યું હતું

15 April, 2025 11:57 IST | Washington | Gujarati Mid-day Correspondent
`ખૌફ` ફિલ્મનું પોસ્ટર

પ્રાઈમ વીડિયોની નવી હૉરર સસ્પેન્સ સિરીઝ ‘ખૌફ’, આ તારીખથી થશે સ્ટ્રીમ

Amazon Prime set to release horror web series Khauf: ભારતના લોકપ્રિય મનોરંજન પ્લેટફોર્મ પ્રાઇમ વીડિયોએ પોતાની નવી સસ્પેન્સ અને હોરર વેબ સિરીઝ ‘ખૌફ’ના પ્રીમિયરની તારીખ જાહેર કરી છે. આ સિરીઝ 18 એપ્રિલે પ્રાઇમ વીડિયો પર રજૂ થશે.

10 April, 2025 07:05 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
છોરી 2નું ટીઝર રિલીઝ

Chhorii 2: ભૂલથી પણ એકલા જોવાની ન કરવી ભૂલ, નુસરત ભરુચા લાવી ફરી એ જ ડર અને આતંક

Chhorii 2 Teaser: સામાજિક મુદ્દા અને લોકકથાઓ પર આધારિત ફિલ્મને દર્શકો અને ક્રિટિક્સે ખૂબ જ વખાણ કર્યા હતા. હવે લાંબા સમયથી રાહ જોયા બાદ છોરીમી સીક્વલ પણ રિલીઝ થવા માટે તૈયાર છે.

26 March, 2025 06:56 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

ટ્રિપલિંગ, `ફોર મોર શોટ્સ પ્લીઝ’ અને કોટા ફેક્ટરીના પોસ્ટરનું કોલાજ

Friendship Day 2024: મિત્ર સાથેના બોન્ડને વધુ મજબૂત બનાવશે આ ફિલ્મ અને વેબ સિરીઝ

ફ્રેન્ડશિપ આવી ગયો છે. ફ્રેન્ડશિપ ડે પર તમારા મિત્રોની સાથે ઉજવણી કરવાનો અને પ્રેમ વરસાવી તમારા જીવનને સમૃદ્ધ બનાવતા બંધનોની ઉજવણી કરવાનો સમય છે. જેથી આ ફ્રેન્ડશિપડે પર તમે ખાતરી કરો કે, તમારા ફ્રેન્ડ્સ સાથે ક્વોલીટી ટાઈમ સ્પેન્ડ કરવો, સ્ટોરીઝ શૅર કરવી અને સારા સમયની યાદ આપવા જેવુ કંઈ જ નથી. જેથી આ ફ્રેન્ડશિપડે પર અમે તમારી માટે લઈને આવ્યા છે એવી વેબ સિરીઝ, મુવીઝ અને શો જે તમારી મેમરેબલ મિત્રતા અને જીવન પર લાંબા સમય સુધી સારી છાપ છોડશે અને તે ક્ષણને તમારી માટે યાદગાર બનાવશે. આ સ્ટોરીઝ તમને હસાવશે, રડાવશે અને તમારા જીવનમાં મહત્ત્વના લોકોને પ્રતિબિંબિત કરશે જેઓ તેમના પ્રેમ, સમર્થન અને અતૂટ વફાદારીથી આપણા જીવનને સમૃદ્ધ બનાવે છે.

03 August, 2024 08:19 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
IMDB પર મોસ્ટ પૉપ્યુલર વેબ-સિરીઝ

IMDB પર મોસ્ટ પૉપ્યુલર વેબ-સિરીઝ

ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ દ્વારા ઇન્ડિયાની ૨૦૨૩ની અત્યાર સુધીની પૉપ્યુલર વેબ-સિરીઝ જાહેર કરવામાં આવી છે.

14 July, 2023 04:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રણય પચૌરી

‘ક્રેશ કોર્સ’ માટે પ્રણય પચૌરીએ આ હૉલિવૂડ અભિનેતા પાસેથી લીધી હતી પ્રેરણા

તાજેતરમાં ઍમેઝૉન પ્રાઇમ (Amazon Prime)ની લીગલ ડ્રામા વેબ સિરીઝ ‘ગિલ્ડી માઇન્ડ્સ’ (Guilty Minds)માં જોવા મળેલ અભિનેતા પ્રણય પચૌરી (Pranay Pachauri) આ જ પ્લેટફોર્મની બીજી ડ્રામા સિરીઝ ‘ક્રેશ કોર્સ’ (Crash Course)માં જોવા મળી રહ્યો છે. વાર્તા કોટાની બે કોચિંગ સંસ્થાઓની આસપાસ ફરે છે, જેમાં તે ભૌતિકશાસ્ત્ર (Physics)ના પ્રોફેસરની ભૂમિકા ભજવી રહ્યો છે. આ સિરીઝના ચારેય તરફ વખાણ થઇ રહ્યા છે ત્યારે અભિનેતા તેને આ રોલ કઇ રીતે મળ્યો તેમજ આ રોલ માટે પ્રેરણા ક્યાંથી લીધી તે વિશે વાત કરે છે.

08 August, 2022 04:00 IST | Mumbai
Year-Ender 2020: બૉબી દેઓલ, સુષ્મિતા અને આ એક્ટર્સે કર્યો ડિજિટલ ડેબ્યૂ

Year-Ender 2020: બૉબી દેઓલ, સુષ્મિતા અને આ એક્ટર્સે કર્યો ડિજિટલ ડેબ્યૂ

જો વર્ષ 2020ને વેબસીરિઝનું વર્ષ કહેવામાં આવે તો તેમાં કોઇ જ અતિશયોક્તિ નથી. કોરોના વાયરસ પેન્ડેમિક અને લૉકડાઉનને કારણે સિનેમા હૉલ્સ બંધ હોવાથી વેબ સીરિઝને સારો વેગ મળ્યો હતો. આપણે જોયું કે સેફ અલી ખાન કેવી રીતે પોતાની ડિજિટલ ડેબ્યૂ વેબસીરિઝ સેક્રેડ ગેમ્સ દ્વારા વર્ષ 2018માં ચર્ચામાં છવાયેલો રહ્યો. તેના પછી અનેક બૉલીવુડ સિતારાઓએ પોતાનો ડિજિટલ ડેબ્યૂ કર્યો છે જેમણે આપણે ભાવુક કર્યા છે, હસાવ્યા, રડાવ્યા અને આપણું મનોરંજન કરાવ્યું. તો અહીં જુઓ એવા કયા સેલેબ્સ છે જેમણે આ વર્ષે કર્યો ડિજિટલ ડેબ્યૂ.

31 December, 2020 02:16 IST

વિડિઓઝ

શું તેમની ઉંમરના કલાકારોને શો બિઝનેસમાં કામ મળે છે?: વરુણ બડોલાએ કર્યો ખુલાસો

શું તેમની ઉંમરના કલાકારોને શો બિઝનેસમાં કામ મળે છે?: વરુણ બડોલાએ કર્યો ખુલાસો

ટેલિવિઝન શો ‘દેસ મેં નિકલા હોગા ચાંદ’માં દેવ મલિકના પાત્રથી ખ્યાતિ મેળવનારા અભિનેતા વરુણ બડોલા હાલમાં એમેઝોન મીનીટીવીના શો ‘જમનાપર’માં જોવા મળ્યા છે. મિડ-ડે સાથે તેની ઉંમરના કલાકારો માટે કામની તકો, તેને તેના પિતા તરફથી મળેલી શ્રેષ્ઠ સલાહ અને વધુ વિશે તેણે વાત કરી હતી. વરુણે ટેલિવિઝન પર `કુટુમ્બ`, `લેડીઝ સ્પેશિયલ`, `મન કી આવાઝ પ્રતિજ્ઞા`, અને `મેરે ડૅડ કી દુલ્હન` જેવા અનેક શો સાથે સ્થિર અભિનય કરીને કારકિર્દી બનાવી હતી. વધુ માટે વીડિયો જુઓ.

10 June, 2024 09:17 IST | Mumbai
પંચાયત સિઝન 3: ગામડામાં રહેવાને લઈને નીના ગુપ્તાએ કર્યા રસપ્રદ ખુલાસા

પંચાયત સિઝન 3: ગામડામાં રહેવાને લઈને નીના ગુપ્તાએ કર્યા રસપ્રદ ખુલાસા

પીઢ અભિનેત્રી નીના ગુપ્તા `પંચાયત`ની ત્રીજી સીઝનમાં મંજુ દેવીની ભૂમિકા સાથે કમબેક કરી રહી છે. `પંચાયત 3`ની રિલીઝની તૈયારીમાં છે, ત્યારે નીના ગુપ્તાએ મેમરી લેન પર લટાર મારી અને સૌથી લોકપ્રિય વેબ શોમાંના એક માટેના શૂટિંગના દિવસોને યાદ કર્યા. નીના ગુપ્તાએ કહ્યું કે, "જ્યારે દિગ્દર્શક દીપક કુમાર મારી પાસે આવ્યા અને સ્ક્રિપ્ટ સંભળાવી ત્યારે હું ખૂબ પ્રભાવિત થયો હતો. મને સ્ક્રિપ્ટ ખરેખર ગમી હતી. વાસ્તવમાં, મને સંવાદો ખૂબ જ રસપ્રદ લાગ્યાં. હું પણ મારા રોલના પ્રેમમાં પડી ગઈ." તેમણે `પંચાયત`ના શૂટિંગ દરમિયાન પડકારોનો સામનો કરવાનો પણ સ્વીકાર કર્યો, જેનું શૂટિંગ મધ્ય પ્રદેશના મહોડિયા ગામમાં થયું હતું. નીના ગુપ્તાએ ઉમેર્યું કે, "પંચાયતમાં કામ કરવું પડકારજનક હતું કારણ કે મારે મારી ભાષા પર કામ કરવાનું હતું."

23 May, 2024 05:10 IST | Mumbai
રિચી મહેતા: પોચર ભારતના સૌથી મોટા હાથીના શિકારના કેસ પર આધારિત છે

રિચી મહેતા: પોચર ભારતના સૌથી મોટા હાથીના શિકારના કેસ પર આધારિત છે

એક મીડિયા વાર્તાલાપમાં, રિચી મહેતાએ કહ્યું, “તે શાબ્દિક રીતે ભારતમાં વાઇલ્ડલાઇફ ક્રાઇમ લડવૈયાઓ વિશે છે.”.જ્યારે ફિલ્મમાં તેમના અભિનય વિશે પૂછવામાં આવ્યું ત્યારે, એક્ટર દિવ્યેન્દુ ભટ્ટાચાર્યએ જવાબ આપ્યો, “અભિનય પણ જીવંત વ્યક્તિ જેવો હોવો જોઈએ. જ્યાં સુધી પાત્રનું લોહી, પરસેવો અને માંસ ન દેખાય ત્યાં સુધી પાત્ર ઉપરછલ્લું લાગે છે. 

17 February, 2024 10:59 IST | Mumbai
વિમાન દુઘટના બાદ એમેઝોનના જંગલમાં છ અઠવાડિયા સુધી આમ જીવ્યા ચાર બાળકો

વિમાન દુઘટના બાદ એમેઝોનના જંગલમાં છ અઠવાડિયા સુધી આમ જીવ્યા ચાર બાળકો

કોલંબિયાના એમેઝોન જંગલમાં પ્લેન ક્રેશમાં બચી ગયેલા અને જંગલમાં 40 દિવસ સુધી પોતાનો બચાવ કર્યા પછી ચાર બાળકો જીવતા મળી આવ્યા છે. કોલંબિયાના કાક્વેટા અને ગુવિયર પ્રાંત વચ્ચેની સરહદ નજીક સૈન્ય દ્વારા ચાર ભાઈ-બહેનોને બચાવી લેવામાં આવ્યા હતા. સર્ચ ડોગ્સ દ્વારા સમર્થિત બચાવકર્તાઓને અગાઉ બાળકોએ ટકી રહેવા માટે ખાધેલા છોડેલા ફળો તેમજ જંગલની વનસ્પતિ સાથે બનાવેલા કામચલાઉ આશ્રયસ્થાનો મળ્યા હતા. કોલંબિયાની સેના અને એરફોર્સના એરોપ્લેન અને હેલિકોપ્ટરોએ બચાવ કામગીરીમાં ભાગ લીધો હતો. કોલંબિયાના પ્રમુખ ગુસ્તાવો પેટ્રોએ 10 જૂનના રોજ એમેઝોન ફોરેસ્ટમાંથી બાળકોના બચાવ અંગે માહિતી આપી હતી. સેસના 206 પ્લેન, 7 મુસાફરોને લઈને, એમેઝોનાસ પ્રાંતના અરારાકુઆરા અને સેન જોસ ડેલ ગ્વાવિયર વચ્ચે 1 મેના રોજ ક્રેશ થયું હતું. એન્જિનની નિષ્ફળતાને પગલે પ્લેને પોતાનું નિયંત્રણ ગુમાવ્યું અને એમેઝોનના જંગલમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં પાઇલટ અને બાળકોની માતા મેગડાલેના મુકુટુય સહિત ત્રણ લોકોના મોત થયા હતા.

11 June, 2023 04:46 IST | Bogota

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK