પોતાના જમાનાની જાણીતી એક્ટ્રેસ અને ડાન્સર હેલન (Helen)એ પોતાનો 81મો જન્મદિવસ ઉજવ્યો હતો. હેલન બૉલીવુડના દબંગ સ્ટાર સલમાન ખાનની સાવકી માતા છે. એટલે આ દિવસે ખાન પરિવાર ઘણા ધૂમ-ધામથી બર્થ-ડે સેલિબ્રેટ કરતા દેખાઈ રહ્યા છે. પોતાની મૉમના બર્થ-ડે પર સલમાન ખાને અલગ અંદાજમાં એન્ટ્રી મારી હતી. ત્યાં ગર્લફ્રેન્ડ યુલિયા વન્ટૂર પણ નજર આવી હતી. આ પાર્ટીમાં સોહેલ ખાન અને અર્પિતા ખાન પણ હાજર રહ્યા હતા. તો આવો આ ખાસ પાર્ટીની કેટલીક સુંદર તસવીરો પર કરીએ નજર... PC: યોગેન શાહ
22 November, 2019 05:38 IST