Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


U Arjun

લેખ

 અલ્લુ અર્જુનનું બર્થ-ડેનું સેલિબ્રેશન

આ કન્યાને કારણે ભાઈઓ અલ્લુ અર્જુન અને રામચરણ તેજાના સંબંધોમાં છે કડવાશ

અલ્લુ અર્જુનની આઠમી એપ્રિલે ૪૩મી વર્ષગાંઠ હતી. કૌટુંબિક સંબંધોની વાત કરીએ તો તે સાઉથના બીજા સુપરસ્ટાર રામચરણ તેજાનો મામાનો દીકરો છે. જોકે આ બન્ને કઝિન ભાઈઓના સંબંધમાં ૧૮ વર્ષથી ભારે કડવાશ છે અને એની પાછળનું કારણ બહુ ઓછા લોકોને ખબર છે.

10 April, 2025 07:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અલ્લુ અર્જુન અને પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડાનું નક્કી નથી અલ્લુ અર્જુન સાથે આવવાનું

હાલમાં એવા સમાચાર આવ્યા હતા કે અલ્લુ અર્જુન અને ઍટલીની આગામી ફિલ્મમાં પ્રિયંકા ચોપડાને મુખ્ય ભૂમિકા માટે પસંદ કરવામાં આવી છે. પહેલાં ચર્ચા હતી કે આ ફિલ્મમાં બે હીરો હશે, પણ હવે રિપોર્ટ છે કે આ ફિલ્મમાં અલ્લુ અર્જુન ડબલ રોલમાં હશે.

09 April, 2025 06:57 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અલ્લુ અર્જુને પરિવાર સાથે ઉજવ્યો જન્મદિવસ (તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)

અલ્લુ અર્જુને પરિવાર સાથે ઉજવ્યો જન્મદિવસ, પત્ની શૅર કરી તસવીરો

અલ્લુ અર્જુનના જન્મદિવસે શુભેચ્છાઓ આપતાં તેની પત્ની સ્નેહા રેડ્ડીએ સેલિબ્રેશનની તસવીરો તેમના ફેન્સ સાથે શૅર કરી છે

08 April, 2025 03:21 IST | Chennai | Gujarati Mid-day Online Correspondent
અલ્લુ અર્જુન

અલ્લુ અર્જુનને નેક્સ્ટ ફિલ્મ માટે મળી રેકૉર્ડ ફી

ચર્ચા છે કે ફિલ્મમેકર ઍટલીની આગામી ફિલ્મ માટે પુષ્પા 2ના સ્ટારને ૧૭૫ કરોડ રૂપિયા મળશે

25 March, 2025 06:59 IST | Hyderabad | Gujarati Mid-day Correspondent

ફોટા

ભુલ ભુલૈયા 3, સિંઘમ અગેઇન અને કંગુવા સાથે 2024નો અંત; પુષ્પા 2, બેબી જ્હોન અને અન્ય મોટી રીલીઝ રાહ જોઈ રહ્યા છે!

2024-25માં બૉક્સ ઑફિસના અનેક રેકોર્ડ્સ તોડવા આવી રહી છે બૉલિવૂડની આ ફિલ્મો!

2024નું વર્ષ બૉલિવૂડ ફિલ્મ જગત માટે ખૂબ જ ફળ્યું છે. આ વર્ષે અનેક મોટી ફિલ્મો રિલીઝ થઈ છે જેણે દર્શકોને મોટી સંખ્યામાં થિયેટરોમાં આકર્ષ્યા છે. આ વર્ષના અંત સુધી હજી કેટલીક મોટી ફિલ્મો રિલીઝ થવાની છે જે દર્શકોને થિયેટરના જબરદસ્ત અનુભવ સાથે બૉક્સ ઑફિસ પર પણ જોરદાર કલેક્શન કરવામાં સફળ રહી શકે છે. આપણે હવે વર્ષના અંતિમ તબક્કામાં હોવાથી, ચાલો જાણીએ કેટલીક એવી ફિલ્મો વિશે જે આ દિવાળી અને વર્ષના અંતને વધુ યાદગાર બનાવશે.

17 October, 2024 05:22 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મતદાન કરનાર ટોલીવૂડ સેલેબ્ઝ

ટોલીવૂડના સેલેબ્ઝે કરી મતદાનની અપીલ, જુઓ કોણ પહોંચ્યું મત આપવા

તેલંગાણામાં લોકસભાની ૧૭ બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. સિકંદરાબાદ કેન્ટોનમેન્ટ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે પણ મતદાન થઈ રહ્યું છે. ત્યારે ટોલીવૂડના અનેક સ્ટાર્સ મતદાન માટે આગળ આવ્યા હતા. ટોલીવૂડ સ્ટાર્સ કે. ચિરંજીવી, જુનિયર એનટીઆર અને અલ્લુ અર્જુન સોમવારે હૈદરાબાદમાં મતદાન કર્યું હતું.

13 May, 2024 03:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વહીદા રહેમાન અને આલિયા-રણબીર

નૅશનલ અવૉર્ડ મેળવીને હરખાઈ સેલિબ્રિટીઝ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈ કાલે  રાષ્ટ્રપતિ ભવનમાં ૬૯મા નૅશનલ ફિલ્મ અવૉર્ડથી અનેક સેલિબ્રિટીઝને સન્માનિત કર્યા હતા. એ વખતે આલિયા ભટ્ટ, પંકજ ​ત્રિપાઠી, ક્રિતી સૅનન, કરણ જોહર, આર. માધવન, વિવેક અગ્નિહોત્રી અને અલ્લુ અર્જુન પણ હાજર હતાં.

18 October, 2023 04:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અલ્લુ અર્જુન અને નેહા ધૂપિયા

ટોટલ ટાઇમપાસ : દુબઈના મૅડમ ટુસૉમાં લાગશે અલ્લુ અર્જુનનું વૅક્સનું સ્ટૅચ્યુ

અલ્લુ અર્જુનની પૉપ્યુલારિટી દેશ-વિદેશમાં ફેલાયેલી છે. હવે દુબઈના મૅડમ ટુસૉમાં તેનું વૅક્સનું સ્ટૅચ્યુ રાખવામાં આવશે. રણવીર સિંહ મહેન્દ્ર સિંહ ધોનીને મળ્યો હતો. બન્ને એકમેકને મળીને ખુશ થયા હતા. એનો ફોટો રણવીરે શૅર કર્યો હતો. આ સાથે જ વાંચો બૉલિવૂડ જગતના અન્ય સમાચાર એક જ ક્લિકમાં

06 October, 2023 03:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

વિડિઓઝ

અલ્લુ અર્જુને ચંચલગુડા સેન્ટ્રલ જેલમાંથી મુક્ત થયા બાદ મીડિયા સાથે વાત કરી

અલ્લુ અર્જુને ચંચલગુડા સેન્ટ્રલ જેલમાંથી મુક્ત થયા બાદ મીડિયા સાથે વાત કરી

4 ડિસેમ્બરે સંધ્યા થિયેટરમાં `પુષ્પા 2: ધ રૂલ` ફિલ્મના પ્રીમિયર દરમિયાન એક મહિલાના મૃત્યુના સંબંધમાં અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેલંગાણા હાઈકોર્ટે ગઈકાલે તેને રૂ. 50,000ના અંગત બોન્ડ પર વચગાળાના જામીન આપ્યા બાદ તેને આજે ચંચલગુડા સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. પછી અલ્લુ અર્જુન હૈદરાબાદના જ્યુબિલી હિલ્સ ખાતેના તેના નિવાસસ્થાને પહોંચ્યો

14 December, 2024 02:58 IST | Hyderabad
સંધ્યા થિયેટર નાસભાગ મામલે અલ્લુ અર્જુન પહોંચ્યો હૈદરાબાદ પોલીસ સ્ટેશન

સંધ્યા થિયેટર નાસભાગ મામલે અલ્લુ અર્જુન પહોંચ્યો હૈદરાબાદ પોલીસ સ્ટેશન

એક્ટર અલ્લુ અર્જુન 4 ડિસેમ્બરે સંધ્યા થિયેટરમાં થયેલી નાસભાગના સંબંધમાં પૂછપરછ માટે હૈદરાબાદના ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. નાસભાગને કારણે મહિલાઓનું મોત થયું હતું.

13 December, 2024 05:17 IST | Hyderabad
69th National Film Awards: રાષ્ટ્રપતિને હસ્તે સન્માનિત થયાં સેલેબ્રિટીઝ

69th National Film Awards: રાષ્ટ્રપતિને હસ્તે સન્માનિત થયાં સેલેબ્રિટીઝ

69મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર માટે 17મી ઑક્ટોબર, 2023ના રોજ દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે એક સમારોહ યોજાયો હતો. જ્યાં રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતાઓને અન્ય કોઈ નહીં પણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. અગાઉ ઓગસ્ટમાં 69મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર માટે પ્રેસ કોન્ફરન્સમાં વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી. 28 ભાષાઓમાંથી કુલ 280 ફીચર ફિલ્મો અને 23 ભાષાઓમાં 158 નોન-ફીચર ફિલ્મો રાષ્ટ્રીય પુરસ્કાર વિચારણા માટે માહિતી અને પ્રસારણ મંત્રાલયને સબમિટ કરવામાં આવી હતી.

18 October, 2023 12:59 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK