Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Ahabad

લેખ

દિલ્હી-ઉત્તરાખંડના એક્સપ્રેસવે પર સરોહા પરિવારના આ ઘરને કારણે કામ અટક્યું છે.

આ એક ઘરને કારણે અટકેલો છે ૧૩,૦૦૦ કરોડનો દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસવે પ્રોજેક્ટ

દિલ્હીથી દેહરાદૂન વચ્ચેનો આ માર્ગ ધાર્મિક યાત્રા અને વ્યાપારવ્યવહારની દૃષ્ટિએ મહત્ત્વનો હોવાથી વહેલી તકે આ ગૂંચવણનો નિવેડો આવે એવી આશા સેવાઈ રહી છે.

06 April, 2025 04:12 IST | Dehradun | Aashutosh Desai
જસ્ટિસ યશવંત વર્મા

રોકડાવાળા જજને નવું પોસ્ટિંગ મળ્યું, પણ કામ કરવા પર રોક

જસ્ટિસ યશવંત વર્માએ અલાહાબાદ હાઈ કોર્ટના જજ તરીકે શપથ લીધા, વિવાદના પગલે તેમને કોઈ કામ આપવામાં નહીં આવે

06 April, 2025 12:07 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અલાહાબાદ સુપ્રીમ કોર્ટ

સ્તન પકડવાં એ બળાત્કારનો પ્રયાસ ન કહેવાય એવા અલાહાબાદ HCના ચુકાદા પર SCનો સ્ટે

ચાર મહિના અનામત રાખ્યા પછી આપવામાં આવ્યો હતો, આમ એમાં માઇન્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમે ઉપરોક્ત પૅરેગ્રાફમાં આપવામાં આવેલા અવલોકનોને સ્ટે આપીએ છીએ.

27 March, 2025 10:27 IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
રાહુલ ગાંધી

રાહુલ ગાંધી ભારતની નાગરિકતા ગુમાવશે?

કૉન્ગ્રેસનાનેતાની બેવડી નાગરિકતા મુદ્દે કેન્દ્રને હાઈ કોર્ટે ખખડાવીને કહ્યું કે ૮ નહીં ૪ અઠવાડિયાંમાં નક્કી કરો

26 March, 2025 06:58 IST | Prayagraj | Gujarati Mid-day Correspondent

ફોટા

તસવીરોમાં જુઓ દિવ્ય-ભવ્ય કુંભનો નજારો

તસવીરોમાં જુઓ દિવ્ય-ભવ્ય કુંભનો નજારો

અલાહાબાદમાં પવિત્ર કુંભમેળાનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે નિહાળો પરંપરા અને આસ્થાના કેન્દ્ર એવા કુંભના વિવિધ રંગો આ તસવીરોમાં.

15 January, 2019 09:13 IST

વિડિઓઝ

કુમાર વિશ્વાસને 136માં કોન્વોકેશનમાં અલ્હાબાદ યુનિવર્સિટીનું સર્વોચ્ચ સન્માન

કુમાર વિશ્વાસને 136માં કોન્વોકેશનમાં અલ્હાબાદ યુનિવર્સિટીનું સર્વોચ્ચ સન્માન

અલ્હાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીનો 136મો દીક્ષાંત સમારોહ 27 નવેમ્બરે યોજાયો હતો, જેમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સમારોહ દરમિયાન, પ્રખ્યાત હિન્દી લેખક અને કવિ કુમાર વિશ્વાસને યુનિવર્સિટીના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં બોલતા, કુમાર વિશ્વાસે અલ્હાબાદ યુનિવર્સિટીની સમૃદ્ધ સાહિત્યિક પરંપરાને સ્વીકારીને યુનિવર્સિટીનું સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત કરવા બદલ ગર્વ વ્યક્ત કર્યો. તેમણે ધર્મવીર ભારતી, હરિવંશ રાય બચ્ચન, ફિરાક ગોરખપુરી અને ભાષા વિદ્વાન ડૉ. ધીરેન્દ્ર વર્મા જેવી પ્રતિષ્ઠિત વ્યક્તિઓનો ઉલ્લેખ કરીને કવિતા અને સાહિત્યના વારસામાં યોગદાન આપનારા તેમના પૂર્વજોને માનદ પદવી સમર્પિત કરી. વિશ્વાસે આ સાહિત્યિક દિગ્ગજોની લાંબી પરંપરામાં પોતાને "નાનો અવાજ" તરીકે ઓળખાવ્યો હતો અને તેમના પૂર્વજોને તર્પણના રૂપમાં પદવી અર્પણ કરી હતી, જે આદરનો પ્રતીકાત્મક સંકેત હતો.

28 November, 2024 03:49 IST | Prayagraj

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK