Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Ajit Agarkar

લેખ

નૅશનલ ક્રિકેટ ઍકૅડેમીના હેડ કોચ વી.વી.એસ. લક્ષ્મણ અને ભારતીય મેન્સ ટીમના ચીફ સિલેક્ટર અજિત આગરકરે સેમી ફાઇનલ મૅચમાં પ્લેયર્સના પ્રદર્શન પર નજર રાખી હતી.

નૉર્થ સામે સાઉથ ઝોન ૫૦૦ રનની પાર, જગદીસન ડબલ સેન્ચુરી ચૂક્યો

બીજી તરફ ઋતુરાજ ગાયકવાડની ૧૮૪ રનની ઇનિંગ્સ બાદ વધુ બે ફિફટી પ્લસ સ્કોરના આધારે વેસ્ટ ઝોને ૪૩૮ રન કર્યા હતા

06 September, 2025 02:57 IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
અજિત આગરકર

જૂન ૨૦૨૬ સુધી ભારતીય મેન્સ ટીમનો ચીફ સિલેક્ટર રહેશે અજિત આગરકર

અહેવાલ અનુસાર કમિટીમાં હાજર અન્ય સભ્યો અંગે સપ્ટેમ્બરમાં યોજાનારી વાર્ષિક જનરલ મીટિંગમાં નિર્ણય લેવાઈ શકે છે.

23 August, 2025 07:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચીફ સિલેક્ટર અજિત આગરકરની ટીમ સાથે ક્રિકેટ બોર્ડના સચિવ દેવજિત સૈકિયા અને ટીમ ઇન્ડિયાના T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવે પ્લેયર્સને સિલેક્ટ કરવા માટે કરી હતી મીટિંગ.

સતત બે IPL ફાઇનલ રમનાર શ્રેયસ ઐયરની અવગણના

T20 એશિયા કપ માટેની ભારતીય ટીમ જાહેર : સૂર્યકુમાર યાદવ કૅપ્ટન, શુભમન ગિલ વા​ઇસ કૅપ્ટન, વર્લ્ડ કપ પછી જસપ્રીત બુમરાહનું ફરી T20 ટીમમાં કમબૅક

21 August, 2025 07:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગૌતમ ગંભીર અને અજિત અગરકરની ફાઇલ તસવીર

હવે નહીં ચાલે પ્લેયર્સની મનમાની! BCCIએ આપી ચેતવણી… ગંભીર-અગરકર લાવશે `ટીમ કલ્ચર`

BCCI Pick and Choose rule: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ હવે સ્ટાર્સને તેમની ઇચ્છા મુજબ મેચ પસંદ કરવાની મંજૂરી આપશે નહીં; ગૌતમ ગંભીર મેગા સ્ટાર કલ્ચરનો લાવશે અંત

07 August, 2025 07:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આ શોધ માટે કોઈ ફોટા નથી.
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK