Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Ajinkya Rahane

લેખ

પ્રૅક્ટિસ દરમ્યાન આરામ ફરમાવી રહેલા કલકત્તાના ઑલરાઉન્ડર ઍન્ડ્રે રસાલ, સુનીલ નારાયણ અને મનીષ પાંડે

કલકત્તા સામે કમબૅક કરવાનું પ્રેશર રહેશે પંજાબના બોલર્સ પર

પંજાબના મોહાલીસ્થિત હોમ ગ્રાઉન્ડ પર બન્ને ટીમની પહેલવહેલી ટક્કર થશે. સનરાઇઝર્સ હૈદરાબાદના અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ્સને કારણે મોટા સ્કોરનો બચાવ કરવામાં નિષ્ફળ રહ્યા બાદ પંજાબને કલકત્તા રૂપે વધુ એક પડકારજનક પ્રતિસ્પર્ધીનો સામનો કરવો પડશે.

16 April, 2025 07:39 IST | Chandigarh | Gujarati Mid-day Correspondent
કૅપ્ટન અજિંક્ય રહાણે અને વાઇસ-કૅપ્ટન વેન્કટેશ ઐયરે પ્રખ્યાત શેફ કુણાલ કપૂર સાથે મળીને હાલમાં એક અનોખી વાનગીની રચના કરી હતી

મુંબઈ, કલકત્તા અને ઇન્દોરના સ્વાદને એકસાથે લાવ્યા KKRના લીડર્સ

જેને કલકત્તાથી પ્રેરિત એક સ્પેશ્યલ ચટણી સાથે પીરસવામાં આવી હતી. ફ્રૅન્ચાઇઝીએ શરૂ કરેલી ‘નાઇટ બાઇટ’ નામની આ યુટ્યુબ કુકિંગ સિરીઝને ક્રિકેટ-ફૅન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.

13 April, 2025 10:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચેન્નઈનો કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની માત્ર એક રન કરીને આઉટ થઈ ગયા બાદ ખૂબ જ નિરાશ થયો હતો.

ચેપૉક સ્ટેડિયમમાં પોતાનો લોએસ્ટ સ્કોર કરીને સળંગ પાંચમી મૅચ હારી ગયું ચેન્નઈ

કૅપ્ટન ધોનીની વાપસી છતાં ચેપૉકમાં પહેલી વાર સળંગ ત્રણ મૅચ હાર્યું ચેન્નઈ, શરૂઆતમાં સરળ કૅચ છોડ્યા બાદ કલકત્તાએ કમબૅક કરીને ૨૦ રનમાં ચેન્નઈની ૭ વિકેટ ખેરવી નાખી

13 April, 2025 07:34 IST | Chennai | Gujarati Mid-day Correspondent
સાઇમન ડૂલે, હર્ષા ભોગલે

ઈડન ગાર્ડન્સના પિચ ક્યુરેટર પર કેમ ભડક્યા સાઇમન ડૂલ અને હર્ષા ભોગલે?

પિચ ક્યુરેટરના આ વર્તન પર કૉમેન્ટેટર સાઇમન ડૂલ અને હર્ષા ભોગલે બરાબર ભડક્યા છે.

28 March, 2025 10:18 IST | Kolkata | Gujarati Mid-day Correspondent

ફોટા

ક્રિકેટરોએ ઉજવી હોળી 2025 (તસવીર સૌજન્ય: મિડ-ડે)

IPL 2025 પહેલા ક્રિકેટરો હોળી રમવામાં મગ્ન! જુઓ આ આનંદના પળોની તસવીરો

આ વર્ષે હોળી એક જોવાલાયક દૃશ્ય બની ગયું, જ્યાં વિશ્વભરના ક્રિકેટરો રાષ્ટ્રીયતા અને સમુદાયોથી આગળ વધીને, રંગોના તહેવારનો આનંદ માણી રહ્યા હતા. (તસવીર સૌજન્ય: મિડ-ડે)

15 March, 2025 07:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
એમસીએ પ્રમુખ અજિંક્ય નાઈક, આદિત્ય ઠાકરે, અજિંક્ય રહાણે (તસવીર: સતેજ શિંદે)

વાનખેડે સ્ટેડિયમના 50 વર્ષ પૂર્ણ: અજિંક્ય રહાણે અને આદિત્ય ઠાકરે ઉજવણીમાં સામેલ

મુંબઈના પ્રતિષ્ઠિત વાનખેડે સ્ટેડિયમના ૫૦ વર્ષ પૂર્ણ થયા છે. વાનખેડે સ્ટેડિયમની 50મી એનિવર્સરીની જોરદાર ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન ક્રિકેટ જગતના અનેક દિગ્ગજ ખેલાડીઓ સાથે નેતા આદિત્ય ઠાકરેએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. (તસવીર: સતેજ શિંદે)

15 January, 2025 08:39 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વિરાટ કોહલી

India vs England Tests : કોણ લેશે વિરાટ કોહલીનું સ્થાન? યાદીમાં આ છે નામ

ઇંગ્લૅન્ડ સામે રમાનારી ભારતની પાંચ મૅચની ટેસ્ટ સિરીઝ (India vs England Tests)માંથી ભારતના ‘રન મશીન’ કહેવાતા સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી (Virat Kohli) પહેલી બે ટેસ્ટમાંથી બહાર છે. ત્યારે ટીમમાં આ સ્થાને કોણ આવશે તે મહત્વનો પ્રશ્ન છે. ચાલો નજર કરીએ વિરાટ કોહલીના રિપ્લેસમેન્ટની યાદીમાં ફીટ બેસતા ભારતીય ક્રિકેટરો પર…

23 January, 2024 02:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
એરપોર્ટ જતા ભારતીય ક્રિકેટરો પત્ની અને બાળકો સાથે

ઇંગ્લેન્ડ જતા ભારતીય ક્રિકેટર્સ એરપોર્ટ પર પત્ની અને બાળકો સાથે જોવા મળ્યા

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ જવા રવાના થઈ ગઈ છે. ગઈકાલે મધરાત પછી ભારતીય ક્રિકેટરો મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પત્ની અને બાળકો સાથે જોવા મળ્યા હતા. અમારી પાસે તેમની ઍક્સક્લુઝિવ તસવીરો છે.

03 June, 2021 03:22 IST | Mumbai
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK