સતત 7-8 મહિના સુધી કોરોના કૉલર ટ્યૂન સાંભળ્યા પછી હવે લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર અનેક લોકોએ કોરોના કૉલર ટ્યૂન બંધ કરવાની માગ કરી છે. લોકોનું કહેવું છે કે કોરોના કૉલર ટ્યૂન દિવસમાં ફક્ત એક જ વાર સંભળાવવામાં આવે, કારણકે ઇમરજન્સીની સ્થિતિમાં કોરોના કૉલરટ્યૂનને કારણે ઘણી તકલીફ થાય છે.
01 December, 2020 04:21 IST