Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Agastya Nanda

લેખ

સુહાના ખાન, અગસ્ત્ય નંદા અને નાઓમિકા

સુહાના-અગસ્ત્યની દોસ્તી જામી ગઈ નાઓમિકા સાથે

આ બન્નેએ ‘ધી આર્ચીઝ’માં સાથે કામ કર્યું હતું અને ત્યારથી તેમની વચ્ચે નિકટતા કેળવાઈ ગઈ છે. હાલમાં આ બન્નેએ મૅડૉક ફિલ્મ્સની વીસમી ઍનિવર્સરીના સેલિબ્રેશનમાં હાજરી આપી હતી. આ ફંક્શન પછી સુહાના અને અગસ્ત્ય લેટ નાઇટ ડિનરની મજા માણતાં જોવા મળ્યાં.

10 April, 2025 11:28 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉયફ્રેન્ડ અગસ્ત્ય નંદાના ફૅમિલી ડિનરમાં સ્પેશ્યલ ગેસ્ટ સુહાના ખાન

બૉયફ્રેન્ડ અગસ્ત્ય નંદાના ફૅમિલી ડિનરમાં સ્પેશ્યલ ગેસ્ટ સુહાના ખાન

ડિનર પછી રેસ્ટોરાંમાંથી બહાર નીકળતી વખતના તેમના ઘણા વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા છે.

11 March, 2025 06:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અગસ્ત્ય નંદા, નાઓમિકા સરન

બૉલીવુડની લેટેસ્ટ ધમાકા જોડી

રાજેશ ખન્નાની દોહિત્રી નાઓમિકા સરન અને અમિતાભ બચ્ચનના દોહિત્ર અગસ્ત્ય નંદાને સાથે ચમકાવવાનું પ્લાનિંગ

09 February, 2025 08:38 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહરુખ ખાન

શાહરુખ ખાનના હાથમાં પહેલી વાર ડૉગી જોવા મળ્યું

અલીબાગથી ક્રિસમસ મનાવીને પાછા આવ્યા : અમિતાભ બચ્ચનનો દોહિત્ર અગસ્ત્ય નંદા પણ હતો સુહાના સાથે

30 December, 2024 10:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

ન્યુમેરો એક્સની પ્રી-ઇવેન્ટની તસવીરોનો કૉલાજ

ન્યુમેરો-એક્સની પ્રી- ઈવેન્ટ રહી ગ્લેમર અને એન્ટરટેઇન્મેન્ટથી ભરપૂર

ન્યુમેરો એક્સની પ્રી-ઇવેન્ટનું એક ભવ્ય આયોજન મુંબઈમાં 30 જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું હતું. મોસ્ટ અવેઇટેડ આ ઇવેન્ટ એન્ટરટેઈન્મેન્ટ અને ગ્લેમરથી ભરપૂર હતી જેણે લોકોના ઉત્સાહમાં પણ વધારો કર્યો.

07 February, 2025 09:13 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
NMACC આર્ટ કૅફે પ્રિવ્યુ નાઇટમાં અંબાણી પરિવાર અને સેલેબ્ઝ

NMACC આર્ટ કૅફે પ્રિવ્યુ નાઇટમાં અંબાણી પરિવારે બૉલિવૂડ સેલેબ્ઝનું કર્યું સ્વાગત

નીતા મુકેશ અંબાણી કલ્ચર સેન્ટરમાં શનિવારે અંબાણી પરિવારે આર્ટ કૅફે પ્રિવ્યુ નાઇટનું આયોજન કર્યું હતું જેમાં બૉલિવૂડના અનેક સેલેબ્ઝે હાજરી આપી હતી. એનએમએસીસી આર્ટ કૅફે પ્રિવ્યુ નાઇટમાં બૉલિવૂડ સેલેબ્ઝ અને અંબાણી પરિવારની સ્ટાઇલે સહુનું ધ્યાન આકર્ષ્યું હતું. ચાલો જોઈએ સ્ટાર-સ્ટડેડ પ્રિવ્યુ નાઇટની તસવીરો.

22 December, 2024 03:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરો : સતેજ શિંદે

જી ચાહે જબ હમકો આવાઝ દો હમ હૈં વહીં હમ થે જહાં

ભારતીય સિનેમાના ગ્રેટેસ્ટ શોમૅન રાજ કપૂરની આજે જન્મશતાબ્દી છે એ નિમિત્તે ગઈ કાલે તેમની ફિલ્મોનો ત્રણ દિવસનો ફેસ્ટિવલ શરૂ થયો હતો. આ ફેસ્ટિવલના પ્રારંભે ગઈ કાલે અંધેરીના ઇન્ફિનિટી મૉલમાં આવેલા પીવીઆર મલ્ટિપ્લેક્સમાં કપૂર પરિવાર અને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના અનેક લોકો ભેગા થયા હતા. રાજ કપૂર ફિલ્મ ફેસ્ટિવલની લૉન્ચ-ઇવેન્ટમાં ઊમટ્યું બૉલીવુડ. ગઈ કાલે રાત્રે અંધેરીના ઇન્ફિનિટી મૉલમાં પીવીઆર મલ્ટિપ્લેક્સમાં આ ઇવેન્ટ યોજાઈ હતી. (તસવીરો : સતેજ શિંદે)

14 December, 2024 08:50 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ટોટલ ટાઇમપાસ

ટોટલ ટાઇમપાસ : બૉલીવુડ જગતના મહત્વના સમાચાર વાંચો એક જ ક્લિકમાં

ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી ‘મિર્ઝાપુર 3’ની રિલીઝ-ડેટ ફૅન્સ દ્વારા જાતે શોધી કાઢવામાં આવી છે. તેમ જ વિજય દેવરાકોન્ડાને અમેરિકામાં તેના ફૅન્સ ઘેરી વળ્યા હતા. આ સાથે જ અન્ય મહત્વના મનોરંજન જગતના સમાચાર વાંચો અહીં

11 June, 2024 02:28 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

વિડિઓઝ

અનુરાગ કશ્યપની દીકરીના લગ્નમાં નાગા ચૈતન્ય-સોભિતા, સુહાના-ખુશી

અનુરાગ કશ્યપની દીકરીના લગ્નમાં નાગા ચૈતન્ય-સોભિતા, સુહાના-ખુશી

ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપે તાજેતરમાં મુંબઈમાં એક સમારોહમાં તેના લાંબા સમયના બોયફ્રેન્ડ શેન ગ્રેગોઇર સાથે લગ્ન કર્યા હતા. લગ્નના રિસેપ્શનમાં સ્ટાર-સ્ટડેડ ગેસ્ટ લિસ્ટ જોવા મળ્યું હતું, જેમાં નવપરિણીત યુગલ સોભિતા ધૂલીપાલા અને નાગા ચૈતન્ય, બોબી દેઓલ, સુહાના ખાન, અભિષેક બચ્ચન, અગસ્ત્ય નંદા, ખુશી કપૂર, ઓરહાન અવત્રામાણી, વેદાંગ રૈના, મિહિર આહુજા, તાપસી પન્નુ, સની લિયોન, મનોજ. બાજપેયી અને બોની કપૂર. અનુરાગની ભૂતપૂર્વ પત્ની, કલ્કી કોચલીન અને તેના નજીકના મિત્રો, ઇમ્તિયાઝ અલી અને વિક્રમાદિત્ય મોટવાને પણ આ પ્રસંગની ઉજવણી કરવા માટે હાજર હતા.

13 December, 2024 02:09 IST | Mumbai
`ખો ગયે હમ કહાં’: સુહાના ખાન સહિતના સેલેબ્સે આપી સ્ક્રીનિંગમાં હાજરી

`ખો ગયે હમ કહાં’: સુહાના ખાન સહિતના સેલેબ્સે આપી સ્ક્રીનિંગમાં હાજરી

આદિત્ય રોય કપૂરે `ખો ગયે હમ કહાં` સ્ક્રિનિંગમાં ગર્લફ્રેન્ડ અનન્યા પાંડેની અફવા મુદ્દે પોતાનું સમર્થન દર્શાવ્યું હતું. આ ફિલ્મમાં અનન્યા પાંડે, સિદ્ધાંત ચતુર્વેદી અને આદર્શ ગૌરવ છે.

19 December, 2023 02:45 IST | Mumbai
ધીરુભાઈ અંબાણી સ્કૂલના એન્યુઅલ ડે 2023માં કેમ નારાજ થયો શાહિદ કપૂર?

ધીરુભાઈ અંબાણી સ્કૂલના એન્યુઅલ ડે 2023માં કેમ નારાજ થયો શાહિદ કપૂર?

ધીરુભાઈ અંબાણી સ્કૂલનો વાર્ષિક દિવસ 2023 મુંબઈમાં સ્ટાર-સ્ટડેડ ઈવેન્ટ હતો. જેમાં બોલિવૂડની હસ્તીઓ હાજરી આપી હતી. શાહરૂખ ખાન, ગૌરી અને સુહાના ખાન, ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન, અગસ્ત્ય નંદા, કરીના કપૂર, કરણ જોહર સહિતના સેલેબ્સ હાજર હતા.

16 December, 2023 01:46 IST | Mumbai
The Archies Premiere: અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, પહોંચ્યા ચીયર કરવા

The Archies Premiere: અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, પહોંચ્યા ચીયર કરવા

ધ આર્ચીઝ પ્રીમિયર: ઝોયા અખ્તરની `ધ આર્ચીઝ` 7 ડિસેમ્બરના રોજ Netflix પર રિલીઝ થવાની તૈયારીમાં છે. તે અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા, શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન અને બોની કપૂરની પુત્રી ખુશી કપૂરની પહેલી ફિલ્મ છે. `ધ આર્ચીઝ`ના પ્રીમિયરમાં શાહરૂખ ખાન પત્ની ગૌરી, પુત્રો આર્યન અને અબરામ અને તેની સાસુ સાથે હાજર હતા. શાહરૂખે તેના બ્લેઝરની નીચે `ધ આર્ચીઝ` ટી-શર્ટ પણ પહેરી હતી. અમિતાભ, જયા, અભિષેક, ઐશ્વર્યા અને આરાધ્યા સહિતના બચ્ચન પરિવારે પણ અગસ્ત્યના માઈલસ્ટોનની ઉજવણી કરી હતી. ખુશી કપૂરે તેની માતા શ્રીદેવીનું ગોલ્ડન ગાઉન પહેર્યુ હતું. જાહ્નવી કપૂર તેની બહેનને સપોર્ટ કરવા પહોંચી હતી.. વધુ માહિતી માટે સંપૂર્ણ વિડિઓ જુઓ!

06 December, 2023 02:38 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK