Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Adnan Sami

લેખ

અદનાન સામી અને તેમનાં માતા બેગમ નૌરીનની તસવીરોનો કૉલાજ

Adnan Samiની માતાનું નિધન, 77 વર્ષની વયે બેગમ નૌરીને વિશ્વને કહ્યું અલવિદા

Adnan Sami Mother Died ગાયક અદનાન સામીને લઈને આ વખતે ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. સિંગરની માતા બેગમ નૌરીન સામીનું નિધન થઈ ગયું છે જેની માહિતી અદનાન સામીએ પોતે સોશિયલ મીડિયા પર આપી છે.

07 October, 2024 04:22 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અદનાન સમી

‘RRR’ વિશે આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાનના ટ્વીટને લઈને વિવાદ

અદનાનનું ટ્વીટ રાજ્યનાં હેલ્થ, ફૅમિલી વેલ્ફેર અને મેડિકલ એજ્યુકેશનનાં મિનિસ્ટર રજની વિદાદલાને પસંદ નથી પડ્યું

13 January, 2023 03:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અદનાન સમી

વજન ઘટાડવા માટે મેં કોઈ સર્જરી નથી કરાવી : અદનાન સમી

મારું વજન ઘટવાને કારણે લોકોના મનમાં અ​નેક સવાલો હતા

02 January, 2023 02:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અદનાન સમી

પાકિસ્તાનની રિયલિટીને એક્સપોઝ કરશે અદનાન સમી

અદનાના સમીના પિતા પાકિસ્તાની હતા અને તેનો જન્મ યુકેમાં થયો હતો, પરંતુ તે ૨૦૧૬માં ભારતીય નાગરિક બની ગયો છે.

16 November, 2022 02:25 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર

SRK અને કેટરીના કૈફ સહિત બી-ટાઉન સેલેબ્સે પાઠવી દિવાળીની શુભેચ્છાઓ

શાહરૂખ ખાનથી લઈને અદનાન સામી સુધીના તમામ કલાકારો આમાંથી બાકાત રહ્યા ન હતા

24 October, 2022 07:55 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અદનાન સામી(ટ્વિટર)

અદનાન સામીએ `અલવિદા` લખી ઈન્સ્ટાગ્રામની તમામ પોસ્ટ કરી ડિલીટ, ચાહકો પરેશાન

અદનાન સામીએ ઈન્સ્ટાગ્રામ (Adnan Sami Instagram)ની તમામ પોસ્ટ ડિલીટ કરી દીધી છે, આ સાથે જ માત્ર એક પોસ્ટ બાકી રાખી  છે, જેમાં `અલવિદા` લખ્યું છે.

19 July, 2022 06:19 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ભુપિન્દર સિંઘ

RIP Bhupinder Singh: અજય દેવગન, અદનાન સામી સહિતના કલાકારોએ વ્યક્ત કર્યુ દુઃખ

સંગીતની દુનિયાના દિગ્ગ્જ ભુપિન્દર સિંઘનું 82 વર્ષની વયે નિધન થયું છે.

19 July, 2022 11:04 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર

અદનાન સામીએ બનાવ્યા 6 પેક્સ એબ્સ, તસવીર જોઈ ચાહકો પણ દંગ, પહેલાં હતું આટલું વજન

અદનાન સામીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે

27 June, 2022 05:46 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

અંબાણી પરિવારના ગણેશોત્સવમાં હાજર રહેલા બૉલિવૂડ સેલેબ્ઝ

Ambani’s Ganeshotsav: એન્ટિલિયામાં ઉમટ્યું બૉલિવૂડ, ટ્રેડિશનલ અવતારમાં સેલેબ્ઝ

અંબાણી હાઉસ એન્ટિલિયા (Antilia)માં દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમથી ગણપતિ બાપ્પા (Ambani’s Ganeshotsav)ની પધરામણી કરવામાં આવી છે. નીતા અંબાણી (Nita Ambani) અને મુકેશ અંબાણી (Mukesh Ambani) માટે આ ગણેશ ચતુર્થી ૨૦૨૪ (Ganesh Chaturthi 2024) વધુ ખાસ છે કારણકે તેમના નાના દીકરા અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)નાં લગ્ન પછી આ પ્રથમ તહેવાર છે. અંબાણી પરિવારની આ ખુશીઓમાં બૉલિવૂડ સેલેબ્ઝ પણ સામેલ થયા હતા. ચાલો જોઈએ અંબાણી પરિવારના ગણેશોત્સવમાં બૉલિવૂડ સેલેબ્ઝનો ઠાઠ.

08 September, 2024 12:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આ બોલીવુડ સેલેબ્સે એક નહીં, બે નહીં, ત્રણ કે ચાર વાર કર્યા છે લગ્ન

આ બોલીવુડ સેલેબ્સે એક નહીં, બે નહીં, ત્રણ કે ચાર વાર કર્યા છે લગ્ન

બોલીવુડમાં અનેક એવા સેલેબ્સ છે જેમણે હજુ સુધી લગ્ન નથી થયા, કેટલાકના છૂટાછેડા થઈ ગયા છે. જ્યારે કેટલાક લોકો પોતાના પાર્ટનર સાથે સુખી છે. ચાલો જોઈએ કેટલાક એવા સેલેબ્સ જેમના ત્રણ વાર લગ્ન કરી ચુક્યા છે.

29 June, 2019 07:09 IST
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK