Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Aditi Rao Hydari

લેખ

અદિતિ રાવ હૈદરી

હીરામંડી પછી પણ કરીઅર ચમકી ન હોવાનો અદિતિને અફસોસ

મારી ‘હીરામંડી’ પછી જે રીતે લોકોએ મારા પર પ્રેમ વરસાવ્યો હતો એ જોઈને લાગતું હતું કે મારા પર રસપ્રદ ઑફર્સનો વરસાદ વરસશે, પણ હવે એવું લાગે છે જાણે દુકાળ પડી ગયો છે

01 April, 2025 01:28 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સિદ્ધાર્થ

મેં મહિલાને લાફો મારવાનું કે ચીમટો ભરવાનું સ્વીકાર્યું હોત તો બહુ મોટો સ્ટાર હોત

સિદ્ધાર્થે સ્વીકાર્યું કે આ પ્રકારના રોલ ન કરવાને લીધે કમર્શિયલ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં મારી કરીઅરનો ગ્રોથ ચોક્કસ ધીમો પડ્યો છે

30 January, 2025 09:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અળતાને સંસ્કૃતમાં લક્ષ્ય રસ કહેવાય છે

મોહે રંગ દો લાલ

હિન્દુ સંસ્કૃતિના સોળ શણગારમાં સમાવિષ્ટ થતા પારંપરિક અળતાની ગ્લૅમરસ વાપસી થઈ છે એમ કહીએ તો ખોટું નથી. લગ્નની સીઝનમાં મિનિમલ લુક અપનાવતી બ્રાઇડ્સ હવે મેંદીને બદલે સિમ્પલ અને છતાં એલિગન્ટ બ્રાઇડલ લુક આપતા અળતાનો ઑપ્શન પસંદ કરી રહી છે

11 December, 2024 04:45 IST | Mumbai | Kajal Rampariya
તૃપ્તિ ડિમરી અને અદિતિ રાવ હૈદરી

સેમ ટુ સેમ

તૃપ્તિ ડિમરી અને અદિતિ રાવ હૈદરી એક ઇવેન્ટમાં એકસરખાં ડ્રેસમાં દેખાયા હતા

28 November, 2024 09:23 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

 અદિતિ રાવ હૈદરી-સિદ્ધાર્થની રૉયલ વેડિંગ

રાજસ્થાનના પૅલૅસમાં અદિતિ રાવ હૈદરી-સિદ્ધાર્થની રૉયલ વેડિંગ, જુઓ ઉજવણીની તસવીરો

ન્યૂલી વેડ્સ અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે લગ્ન કર્યા હતા. રાજસ્થાનમાં તેમના આ લગ્નના ભવ્ય સેલિબ્રેશનની તસવીરો સામે આવી છે. બૉલિવૂડના નવા કપલ અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે તેમના ચાહકો માટે તેમના વેડિંગ સેરેમનીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. આ સાથે તેમના લગ્ન સમારોહમાં અનેક બૉલિવૂડ સ્ટાર્સ પણ એન્જોય કરતાં જોવા મળ્યા હતા.

03 December, 2024 02:54 IST | Jaipur | Gujarati Mid-day Online Correspondent
અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ સૂર્યનારાયણનાં લગ્નની તસવીરોનો કૉલાજ

ત્રણ મહિનામાં કર્યા બે વાર લગ્ન, એક્ટ્રેસની રોયલ્ટી પર ફેન્સ ફિદા, જુઓ તસવીરો

અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ સૂર્યનારાયણે 16 સપ્ટેમ્બર 2024ના જ પોતાના લગ્નની જાહેરાત કરીને ચાહકોને રોમાંચિત કરી દીધા હતા. કપલે ત્યારે તેલંગણાના 400 વર્ષ જૂના મંદિરમાં લગ્ન કર્યાં હતાં. સેરેમનીમાં ખાસ લોકો જ સામેલ થયા હતા. સામાન્ય રીતે થયેલા લગ્નએ બધાનું મન જીતી લીધું હતું. કપલે ફરી એકવાર લગ્ન કર્યા છે. તેમણે બીજીવાર 27 નવેમ્બરના રોજ શાહી અંદાજમાં અલીલા ફોર્ટ બિશનગઢમાં લગ્ન કર્યા, જેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે.

27 November, 2024 09:40 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અદિતિ અને સિદ્ધાર્થના લગ્નપ્રસંગ દરમિયાનની ક્યૂટ ઝલક

અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે કર્યા લગ્ન, પરંપરાગત રિવાજ સાથે લગ્ન પાર પડ્યા

અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ લગ્નગ્રંથિથી જોડાયાં છે. બૉલીવુડ એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરી અને સ્ટાર સિદ્ધાર્થે પરંપરાગત સાઉથ ઇંડિયન રીત-રિવાજો સાથે લગ્ન કર્યા છે. ક્યૂટ કપલે સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરીને આ આનંદના સમાચાર આપ્યા હતા. જુઓ

16 September, 2024 01:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
`હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર`ના પ્રીમિયરમાં હાજર સેલેબ્ઝની તસવીરોનો કૉલાજ (તસવીરોઃ ઇન્સ્ટાગ્રામ)

Heeramandi: ભવ્ય વૅબ સિરીઝનું ભવ્ય પ્રીમિયર, બૉલિવૂડ સ્ટાર્સનો ઠાઠ હતો જોવા જેવો

સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ `હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર`ના શાનદાર પ્રીમિયર માટે બોલિવૂડ સ્ટાર્સ ભેગા થયા હતા. જેની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરો અત્યારે સોશ્યલ મીડિયા પર ધુમ મચાવી રહી છે. આ વૅબ સિરીઝ પહેલી મેના રોજ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. (તસવીરોઃ ઇન્સ્ટાગ્રામ)

25 April, 2024 06:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

MAMI Select: સ્ક્રીનિંગમાં પહોંચ્યા મૌની રૉય, વિજય વર્મા સહિતના સેલેબ્ઝ

MAMI Select: સ્ક્રીનિંગમાં પહોંચ્યા મૌની રૉય, વિજય વર્મા સહિતના સેલેબ્ઝ

મુંબઈમાં ગુરુવારે આઇફોન પર શૂટ કરાયેલી ફિલ્મોના સંગ્રહ MAMI સિલેક્ટના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં સંખ્યાબંધ સેલેબ્સ હાજર રહ્યા હતા. નવા સગાઈ કરેલ દંપતી અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ, સગાઈ પછી પહેલી વાર તેઓ જાહેરમાં જોવા મળ્યા હતા. કાર્પેટ પર મૌની રૉય, શબાના આઝમી, કિરણ રાવ, પ્રાજક્તા કોહલી, તારુક રૈના, જીમ સરભ, વિજય વર્મા, શોભિતા ધુલીપાલા, ઝોયા અખ્તર, ગૌરવ ચૌધરી અને અન્ય સ્ટાર્સ તેમની સાથે જોડાયા હતા.

19 April, 2024 02:57 IST | Mumbai
એક્ટર અદિતી રાવ હૈદરી, ડાયરેક્ટર નીરજ ઘાયવાન જણાવે છે પોતાની અજીબ દાસ્તાનની કથા

એક્ટર અદિતી રાવ હૈદરી, ડાયરેક્ટર નીરજ ઘાયવાન જણાવે છે પોતાની અજીબ દાસ્તાનની કથા

કરણ જોહરે પ્રોડ્યુસ કરેલ એન્થોલૉજી અજીબ દાસ્તાન્સમાં ચાર અલગ અલગ વાર્તાઓ દર્શાવાઇ છે. તેમાંની એક વાર્તા છે અદિતી રાવ હૈદરી અને કોંકણા સેનશર્માને દર્શાવતી ગીલી પૂચી. આ કથાનું ડાયરેક્શન કર્યું છે મસાન ફેમ નીરજ ઘાયવાને. સમાજનાં ફાંટા, સેક્સ્યુઆલિટી, પિતૃસત્તાક માનસિકતા જેવા અનેક મુદ્દાઓને આ શોર્ટ ફિલ્મમાં આબાદ વણી લેવાયા છે. જાણીએ શું કહે છે ફિલ્મના એક્ટર અને ડાયરેક્ટર. 

16 April, 2021 02:52 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK