Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Adah Sharma

લેખ

અદા શર્મા

હું અહીં કોઈને એ કહેવા નથી આવી કે ‘હું સારી વ્યક્તિ છું’

સુશાંત સિંહ રાજપૂતના ફ્લૅટમાં શિફ્ટ થયા બાદ થયેલા ટ્રોલિંગનો જવાબ આપ્યો અદા શર્માએ

20 October, 2024 09:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અદા શર્મા

અદા શર્મા ભજવશે લૉયરની ભૂમિકા

‘ધ કેરલા સ્ટોરી’થી ચમકી ગયેલી અદા શર્મા ‘રીટા સાન્યાલ’ નામની વેબ-સિરીઝમાં લૉયરનું પાત્ર ભજવવાની છે. આ સિરીઝમાં એવી એક યુવતીની વાત છે જે વકીલ અને ડિટેક્ટિવ તરીકે પોતાનું સ્થાન જમાવવા માગે છે.

27 September, 2024 01:25 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અદા શર્મા

લાઇફ મેં કુછ ગલત નહીં કિયા તો ડર કિસ બાત કા?

સુશાંત​ સિંહ રાજપૂત જે ફ્લૅટમાં રહેતો હતો એ ઘર હવે અદા શર્માએ ભાડે લીધું છે

16 August, 2024 09:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અદા શર્મા

સ્ટ્રેસને કારણે એન્ડોમેટ્રિઓસિસનો ભોગ બની હતી અદા

એને કારણે તેને ૪૮ દિવસ નૉન-સ્ટૉપ બ્લીડિંગ ચાલુ રહ્યું હતું

10 June, 2024 02:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુશાંત સિંહ રાજપૂત અને અદા શર્મા

સુશાંત સિંહ રાજપૂતના ફ્લેટમાં રહેવા ગઈ અદા શર્મા, રિનોવેશ કરી કર્યા આ મોટા બદલાવ

Adah Sharma shifts to SSR House: ડિસેમ્બર 2019માં આ ફ્લેટને સુશાંત સિંહ રાજપૂતે 4.5 લાખ રૂપિયા પ્રતિ મહિને ભાડે લીધો હતો અને તે બાદ તેણે અહીં જ આત્મહત્યા કરી હતી.

03 June, 2024 09:32 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અદા શર્મા

અહીં મને પૉઝિટિવ વાઇબ્સ મળે છે

સુશાંત સિંહ રાજપૂતના ફ્લૅટમાં શિફ્ટ થયા બાદ અદાએ કહ્યું...

03 June, 2024 03:49 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અદા શર્મ

ડાન્સ તમને ખુશ અને હેલ્ધી રાખશે

ઍક્ટ્રેસ અદા શર્મા માને છે કે મનથી ફિટ હોવું સૌથી વધારે જરૂરી છે. અદા કહે છે, ‘જો તમે મનથી ફિટ હો તો તમારી પ્રેઝન્સમાં પણ પૉઝિટિવિટીની અસર દેખાવા લાગે

02 April, 2024 07:55 IST | Mumbai | Rashmin Shah
અદા શર્મા

ટેરરિસ્ટ વિલન હોય છે, મુસ્લિમ નહીં

ઇફ્તાર પાર્ટીમાં હાજરી આપવા બદલ સોશ્યલ મીડિયામાં ટ્રોલ થતાં અદા શર્માએ કહ્યું...

28 March, 2024 06:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

ફાઇલ તસવીર

ટોટલ ટાઇમપાસ: એક ક્લિકમાં વાંચો મનોરંજન જગતના મોટા સમાચાર

રોમૅન્ટિક રોલમાં દેખાશે અદા? - સ્પાય-યુનિવર્સની ફિલ્મમાં આલિયા સાથે દિલધડક ઍક્શન કરતી દેખાશે શર્વરી?

26 August, 2023 06:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નીતિ મોહન અને અદા શર્મા

ટોટલ ટાઈમપાસ : અદાનો સુપરહીરો છે હનુમાન અને વાંચો અન્ય બૉલિવૂડ સમાચાર

અદા શર્માનું કહેવું છે કે તેનો ફેવરિટ હીરો હનુમાન છે. સાથે જ કરીના કપૂરે કહ્યું કે આમિર ખાન જ બૉલિવૂડમાં જિનિયસ છે. આ સાથે જ વાંચો બૉલિવૂડ જગતના અન્ય સમાચાર એક જ ક્લિકમાં

22 August, 2023 03:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડાબેથી જમણે- વાણી કપૂર, અદા શર્મા, ધ હન્ટ ફોર વીરપ્પન

ટોટલ ટાઇમપાસ : વાણી કપૂરે કર્યું રૅમ્પ-વૉક અને મનોરંજન જગતના અન્ય સમાચાર

વાણી કપૂરે મંગળવારે નવી દિલ્હીમાં યોજાયેલી ‘ઇન્ડિયા કુટ્યુઅર વીક 2023’માં રૅમ્પ-વૉક કર્યું હતું તો હૃતિક રોશન તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે આર્જેન્ટિનામાં ફરી રહ્યો છે તેમ જ અન્ય બોલિવૂડ જગતના સમાચાર

03 August, 2023 04:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધ કેરલા સ્ટોરી ફિલ્મની ટીમ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન

આ છે કેરળની 26 પીડિતાઓ, ધ કેરલા ફિલ્મની ટીમે પ્રેસ કૉન્ફરન્સમાં કરાવ્યો પરિચય

`ધ કેરલા સ્ટોરી `(The Kerala Story)ફિલ્મ વિવાદોમાં ઘેરાયેલી હોવા છતાં બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ થઈ ગઈ છે. આજે બુધવારે ફિલ્મની સમગ્ર ટીમે પ્રેસ કોન્ફaરન્સ (The Kerala film conference)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફન્સમાં ફિલ્મ નિર્માતા વિપુલ શાહ, નિર્દેશક સુદિપ્તો સેન અને અભિનેત્રી અદા શર્મા (Adah Sharma)સહિત ફિલ્મની સ્ટારકાસ્ટ તો હતી જ આ સિવાય કેરળની કેટલીક પીડિત મહિલાઓ પણ હતી, જેઓ કોઈના કોઈ રિતે આવી જ કોઈ ઘટનાનો ભોગ બન્યા હતાં. 

18 May, 2023 03:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
PICS: અદા શર્માની કાતિલ અદાઓ પર ફૅન્સ થયા ઘાયલ, જુઓ તસવીરોની એક ઝલક

PICS: અદા શર્માની કાતિલ અદાઓ પર ફૅન્સ થયા ઘાયલ, જુઓ તસવીરોની એક ઝલક

બૉલીવુડ એક્ટ્રેસ અદા શર્મા હંમેશા સોશિયલ મીડિયા પર પોતાની સુંદર તસવીરો અપલોડ કરતી રહે છે. આ વખતે અદા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક હટકે તસવીરો ફેન્સ વચ્ચે શૅર કરતી રહે છે. આવો તમને બતાવીએ અદા શર્માની ગ્લેમરસ તસવીરો.. તસવીર સૌજન્ય - અદા શર્મા ઈન્સ્ટાગ્રામ

06 December, 2020 06:51 IST

વિડિઓઝ

અદા શર્મા: સુશાંતના ઘરે રહેવું નસીબની વાત

અદા શર્મા: સુશાંતના ઘરે રહેવું નસીબની વાત

અદા શર્માએ તાજેતરમાં મુંબઈમાં એ ઘર ભાડે લીધું છે જ્યાં દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત રહેતો હતો. PETA ઇન્ડિયાના એક કાર્યક્રમમાં, અભિનેત્રીએ કહ્યું કે તે એક જ ઘરમાં રહીને ધન્ય છે, કારણ કે તે બંને શિવભક્ત છે. અભિનેત્રીએ શિવ સ્ત્રોતમનો પાઠ પણ કર્યો અને ઇવેન્ટમાં ફેશનના નામે પ્રાણીઓ પર થતી ક્રૂરતા વિશે વાત કરી.

21 August, 2024 07:30 IST | Mumbai
અદા શર્માઃ `બસ્તર` એ એવી હોરર ફિલ્મ છે જે લોકો મને કરવા કહે છે

અદા શર્માઃ `બસ્તર` એ એવી હોરર ફિલ્મ છે જે લોકો મને કરવા કહે છે

અદા શર્મા હાલ `ધ કેરલા સ્ટોરી` અને `સનફ્લાવર 2`ની જીત લઈને ચર્ચામાં છે. હવે તે બસ્તરઃ ધ નક્સલ સ્ટોરી સાથે હેટ્રિક માટે તૈયારી કરી રહી છે. આ ફિલ્મ 15 માર્ચ, 2024ના રોજ રીલિઝ થવાની છે, અને તેનું નિર્દેશન સુદીપ્તો સેન દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મના ગીત લૉન્ચ વખતે, અદાએ CRPF મહિલાઓના સંઘર્ષ વિશે વાત કરી હતી.

12 March, 2024 12:46 IST | Mumbai
`બસ્તરઃ ધ નક્સલ સ્ટોરી`માં સીઆરપીએફ જવાનોની હત્યા કરતા નક્સલવાદીઓના ભયાવહ શોટ્સ

`બસ્તરઃ ધ નક્સલ સ્ટોરી`માં સીઆરપીએફ જવાનોની હત્યા કરતા નક્સલવાદીઓના ભયાવહ શોટ્સ

મીડિયા સાથેની વાતચીતમાં અભિનેત્રી અદા શર્માએ તેની આગામી ફિલ્મ “બસ્તરઃ ધ નક્સલ સ્ટોરી” વિશે વાત કરી. આ ફિલ્મમાં નક્સલવાદીઓ દ્વારા CRPF જવાનોની હત્યાના ભયાવહ શોટ્સ છે અને JNU વિદ્યાર્થીઓને જવાનોના મૃત્યુની ઉજવણી કરતા દર્શાવતા દ્રશ્યો પણ છે. પોતાની ફિલ્મ વિશે વાત કરતા અદા શર્માએ કહ્યું કે, “અમે મુક્તપણે ફરી શકીએ છીએ કારણ કે અમારા જવાન અમારી સુરક્ષા કરી રહ્યા છે." આ ફિલ્મ ૧૫મી માર્ચે સિનેમાઘરોમાં આવવાની છે.

07 March, 2024 01:10 IST | Mumbai
`જે લોકોએ ફિલ્મ જોઈ છે તે સમજી જશે કે અમે કોને નિશાન બનાવી રહ્યા છીએ`: અદા શર્મા

`જે લોકોએ ફિલ્મ જોઈ છે તે સમજી જશે કે અમે કોને નિશાન બનાવી રહ્યા છીએ`: અદા શર્મા

`ધ કેરલા સ્ટોરી`ના કલાકારોએ શૅર કર્યું કે તેઓ કઈ રીતે મહિલાઓને મળ્યા જેઓ બળજબરીપૂર્વક ધર્માંતરણમાંથી પસાર થઈ હતી અને કેવી રીતે આ ફિલ્મ સાચી વાર્તા પર આધારિત છે. ફિલ્મની સફળતા અને વધતા વિવાદ પર કલાકારોનું શું કહેવું છે તે જાણવા માટે જુઓ આખો વીડિયો.

20 May, 2023 03:22 IST | Mumbai
પશ્ચિમ બંગાળમાં `ધ કેરલ સ્ટોરી`ના પ્રતિબંધ પર અદા શર્માએ આપ્યું નિવેદન

પશ્ચિમ બંગાળમાં `ધ કેરલ સ્ટોરી`ના પ્રતિબંધ પર અદા શર્માએ આપ્યું નિવેદન

ધ કેરલ સ્ટોરીની પ્રેસ કોન્ફરન્સમાં અદા શર્માએ ફિલ્મની સફળતા પર મીડિયા સાથે તેની લાગણીઓ શૅર કરી અને કહ્યું છે કે, "અમને ઘણો પ્રેમ મળી રહ્યો છે, તે ખૂબ સારું લાગે છે." અભિનેત્રીનું શું કહેવું છે તે સાંભળવા માટે જુઓ આખો વીડિયો!

18 May, 2023 10:01 IST | Mumbai
`ધ કેરલા સ્ટોરી` બોક્સ ઓફિસ પર 100 કરોડને પાર, અભિનેત્રી અદા શર્માની પ્રતિક્રિયા

`ધ કેરલા સ્ટોરી` બોક્સ ઓફિસ પર 100 કરોડને પાર, અભિનેત્રી અદા શર્માની પ્રતિક્રિયા

સુદીપ્તો સેનની ધ કેરલા સ્ટોરી બોક્સ ઓફિસ પર અણનમ રહી છે. થિયેટરમાં રિલીઝ થયાના 9 દિવસમાં જ આ ફિલ્મ રૂ. 100 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે. આ ફિલ્મ પર વિવાદ પણ ઘણો થયો છે. જોકે ફિલ્મની કમાણી જોઈને લાગે છે કે લોકો ફિલ્મને ખુબ જ પસંદ કરી રહ્યાં છે. એવામાં અભિનેત્રી અદા શર્માએ ફિલ્મની સફળતા વિશે વાત કરતા કહ્યું કે તેને આશા નહોતી કે ફિલ્મ આટલું સારું પ્રદર્શન કરશે.

15 May, 2023 03:21 IST | Mumbai
‘Filmfare OTT Awards’માં સેલિબ્રિટિઝનો જમાવડો

‘Filmfare OTT Awards’માં સેલિબ્રિટિઝનો જમાવડો

ફિલ્મ ફેર ઓટીટી એવૉર્ડ્સની ત્રીજી સિઝન તાજેતરમાં જ યોજાઈ હતી. જેમાં બૉલિવૂડના અનેક સેલેબ્ઝે હાજરી અપી હતી.

22 December, 2022 04:00 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK