ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેનાના કાર્યકરો બોરીવલી (Boriavli)ના દૌલત નગર (Daulat Nagar)માં આવેલા સ્વર્ગસ્થ અભિષેક ઘોસાળકર (Abhishek Ghosalkar)ના ઘરની બહાર એકઠા થયા છે. આજે તેમના અંતિમ સંસ્કાર થવાની ધારણા છે.
(તસવીરો : સતેજ શિંદે)
09 February, 2024 02:40 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent