Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Aarey Colony

લેખ

વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ

શું શ્વાનને દીપડાનો ખોરાક બનવા મોકલો છો? કાંદિવલીની સોસાયટી સામે કેસ

Mumbai`s Kandivali Society booked for Dumping Stray Dogs: રવિવારે મુંબઈની કાંદિવલી (પૂર્વ)ની એક હાઉસિંગ સોસાયટીએ આરે જંગલમાં ૨૦ શ્વાન, જેમાં છ નાનાં ગલૂડિયાં પણ સામેલ છે, આરે જંગલમાં છોડી દીધાં હતાં. શું છે સમગ્ર મામલો?

17 April, 2025 06:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

આરેથી BKCની મેટ્રોને ધાર્યો રિસ્પૉન્સ નથી મળી રહ્યો

અન્ડરગ્રાઉન્ડ મેટ્રો-૩માં ઑક્ટોબરના ૬.૩૩ લાખની સામે નવેમ્બરમાં ૫.૬૪ લાખ મુસાફરોએ જ પ્રવાસ કર્યો

11 December, 2024 02:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

Mumbai: આરે વિસ્તારમાં બાઈક પર ટ્રિપલ સીટ જતાં 19 વર્ષીય યુવકનું મોત

રવિવારે આરે વિસ્તારમાં એક 19 વર્ષના છોકરાનું અકસ્માતમાં મોત થયું હતું. તે અને તેના બે મિત્રો મોટરસાઇકલ પર સવાર હતા ત્યારે મોટરસાઇકલ સ્ટ્રીટ લાઇટ સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં મોટરસાઇકલ ચલાવી રહેલા નીતિન મોમલાનું મોત થયું હતું.

02 December, 2024 07:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરો- આશિષ રાજે 

મુંબઈની પહેલવહેલી અન્ડરગ્રાઉન્ડ મેટ્રોની ટ્રાયલ લીધી મિડ-ડેએ

નવરાત્રિમાં જેની શરૂઆત થવાની શક્યતા છે એ આરે-BKC મેટ્રો-૩ દરરોજ ૧૪ કલાક દોડશે : દરરોજ ૯૬ ટ્રિપ્સ થશે દર ૬.૪ મિનિટના અંતરે: ૧૦થી ૫૦ રૂપિયા સુધીની ટિકિટ

25 September, 2024 07:02 IST | Mumbai | Rajendra B Aklekar

ફોટા

નવી ઉદ્ઘાટન કરાયેલી અંડરગ્રાઉન્ડ મેટ્રો લાઇન કનેક્ટિવિટી વધારવા અને શહેરમાં હજારો મુસાફરો માટે મુસાફરીને સરળ બનાવવા માટે તૈયાર છે. (તસવીરો: અતુલ કાંબલે, રાજેન્દ્ર બી. અકલેકર અને MMRC)

Photos: પીએમ મોદીએ કર્યું મુંબઈ મેટ્રો ત્રણનું ઉદ્ઘાટન, જુઓ સ્ટેશનનો પહેલો લૂક

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ફ્લેગઓફ સમારોહ પછી મુંબઈમાં નવા ઉદ્ઘાટન કરાયેલ ભૂગર્ભ મેટ્રો સ્ટેશન સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવી હતી. (તસવીરો: અતુલ કાંબલે, રાજેન્દ્ર બી. અકલેકર અને MMRC)

05 October, 2024 09:54 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરઃ સતેજ શિંદે

Mumbai Monsoon: વિહાર સરોવર છલકાયું, મુંબઈગરાંઓને પડી મજા

Mumbai Monsoon: મુંબઈ (Mumbai)માં ગત અઠવાડિયે બહુ જોરદાર વરસાદ પડ્યો હતો. શહેરમાં છેલ્લા દિવસોમાં ભારે વરસાદને કારણે વિહાર સરોવર (Vihar Lake) છલકાયું છે. જેના કારણે ગોરેગાંવ (Goregaon)ની આરે કોલોની (Aarey Colony)માં સહેલાણીઓની સંખ્યામાં વધારો થયો છે. (તસવીરોઃ સતેજ શિંદે)

28 July, 2024 04:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈમાં લોકોએ `સેવ આરે` પ્રોટેસ્ટમાં ભાગ લીધો હતો.

આરેના જંગલને બચાવવા પર્યાવરણ પ્રેમીઓએ ફરી ઊતરવું પડ્યું રસ્તા પર, જુઓ તસવીરો

મુંબઈગરા મેટ્રો-3 કાર શેડ પ્રોજેક્ટ પર યુદ્ધના બીજા રાઉન્ડ માટે તૈયાર છે. મહારાષ્ટ્રની નવી એકનાથ શિંદેની આગેવાની હેઠળની સરકારે મુંબઈના આરેના જંગલમાં ફરી કાર શેર બનાવવાની દરખાસ્ત કરી છે. 1,800 એકરનો આ વિસ્તાર શહેરમાં ‘ગ્રીન લન્ગ’ તરીકે પણ જાણીતો છે. નવી સરકારના આ પ્રસ્તાવને કારણે પર્યાવરણ પ્રેમીઓ ફરી એક વખત વિરોધ પ્રદર્શન કરતાં જોવા મળ્યા હતા. તસવીરો/શાદાબ ખાન

03 July, 2022 08:49 IST | Mumbai

વિડિઓઝ

મુંબઈવાસીઓ માટે સારા સમાચાર! AAREYથી BKC સુધીની મુંબઈ મેટ્રો લાઇન 3 કામગીરી શરૂ

મુંબઈવાસીઓ માટે સારા સમાચાર! AAREYથી BKC સુધીની મુંબઈ મેટ્રો લાઇન 3 કામગીરી શરૂ

મુંબઈની પરિવહન પ્રણાલીમાં મોટી વૃદ્ધિ માટે, મુંબઈ મેટ્રો લાઇન 3, એક્વા લાઇન, આજે BKC થી આરે સુધીના 12.69-km પટ સાથે તેની કામગીરી જાહેર જનતા માટે ખોલી. 33.5 કિમી પર ચાલતી, મુંબઈ મેટ્રોની એક્વા લાઇન એ ભારતમાં સૌથી લાંબી ભૂગર્ભ  મેટ્રો પટમાંની એક છે અને મુંબઈ શહેરની પ્રથમ ભૂગર્ભ મેટ્રો છે. મુંબઈ મેટ્રો-3ની પહેલી સવારી કરનાર મુંબઈકરોએ તેમનો અનુભવ શેર કર્યો.

07 October, 2024 04:16 IST | Mumbai
શું થયું જ્યારે આરે કૉલોનીની આતંકી દીપડીએ કર્યો વૃદ્ધા પર હુમલો

શું થયું જ્યારે આરે કૉલોનીની આતંકી દીપડીએ કર્યો વૃદ્ધા પર હુમલો

આરે કૉલોનીમાં દીપડીએ મચાવેલા આતંકના સમાચારે ભારે ચકચાર જગાવી, એક વૃદ્ધા પર જ્યારે દીપડીએ હુમલો કર્યો ત્યારે તે આખી ઘટના સીસીટીવી કૅમેરામાં કેદ થઇ ગઇ, જુઓ શું થયું હતું

12 October, 2021 02:36 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK