Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Aaradhya Bachchan

લેખ

અભિષેક બચ્ચન, ઐશ્વર્યા અને આરાધ્યા

આરાધ્યાની ગરદનમાં કંઈ પ્રૉબ્લેમ છે?

અભિષેક-ઐશ્વર્યાની દીકરીની લેટેસ્ટ તસવીરો પર આવી કમેન્ટ કરીને તેને ટ્રોલ કરવામાં આવી છે

05 April, 2025 06:59 IST | Pune | Gujarati Mid-day Correspondent
ઐશ્વર્યા રાય, અભિષેક બચ્ચન અને દીકરી આરાધ્યા

ઐશ્વર્યા-અભિષેકનું ખરેખર હૅપી ફૅમિલી છે કે દેખાડો?

ઍશની કઝિનનાં લગ્નના જે વિડિયો સામે આવ્યા છે એમાં અલગ જ ચિત્ર જોવા મળે છે

02 April, 2025 06:53 IST | Pune | Gujarati Mid-day Correspondent
ઐશ્વર્યા રાય, અભિષેક  બચ્ચન અને આરાધ્યા બચ્ચનના વાયરલ ફોટોઝ

કઝિનનાં લગ્નમાં ઐશ્વર્યાએ સપરિવાર હાજરી આપી

ઐશ્વર્યા રાયે તાજેતરમાં પુણેમાં તેના કઝિનનાં લગ્નમાં સપરિવાર હાજરી આપી હતી. પુણેમાં યોજાયેલા પારિવારિક ફંક્શનમાંના ઍશ, અભિષેક અને આરાધ્યાના ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ અને એમાં અભિષેક-ઐશ્વર્યા દીકરી આરાધ્યા અને પરિવારજનો સાથે ખુશી-ખુશી પોઝ આપ્યા.

31 March, 2025 04:20 IST | Pune | Gujarati Mid-day Correspondent
આરાધ્યા બચ્ચનની દિલ્હી હાઈ કોર્ટમાં ફરીથી અરજી

મારા વિશે ખોટા સમાચારો ફેલાતા બંધ કરાવો

આરાધ્યા બચ્ચનની દિલ્હી હાઈ કોર્ટમાં ફરીથી અરજી

04 February, 2025 10:45 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

અનંત અંબાણીની સગાઈમાં મુકેશ અંબાણીનો આખો પરિવાર એક જ ફ્રેમમાં થયો કેદ.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈમાં બૉલિવૂડ સેલેબ્સનો જમાવડો, જુઓ તસવીરો

ગોળ-ધાણા અને ચુંદડી વિધા બાદ રિંગ સેરેમની, આમ પરંપરાગત વિધિસર રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીની સગાઈ સંપન્ન થઈ. આ સગાઈમાં બૉલિવૂડ જગત સહિત અને રાજકારણીઓની પણ નોંધપાત્ર હાજરી જોવા મળી. આજે એટલે કે 19 જાન્યુઆરી 2023ના રોજ ગુરુવારે મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગપણ વિધિ પૂરી કરવામાં આવી ત્યારે અંબાણી પરિવારમાં હર્ષોલ્લાસનો માહોલ છે. પ્રીવેડિંગ વિધિઓ થઈ રહી છે. બુધવારે રાધિકાના હાથમાં અનંતના નામની મહેંદી રચાઈ તો ગુરુવારે તેમનું સગપણ કરવામાં આવ્યું. આમ લગ્ન પહેલાની વિધિઓમાં એન્ટિલિયામાં બૉલિવૂડ જગત પણ જોવા મળ્યું. જુઓ તસવીરો (તસવીર સૌજન્ય: યોગેન શાહ)

19 January, 2023 11:14 IST | Mumbai | Shilpa Bhanushali
Aaradhya Bachchan: મિસ વર્લ્ડ મમ્મી અને હેન્ડસમ પપ્પાની લાડકીના ક્યૂટ અવતાર્સ

Aaradhya Bachchan: મિસ વર્લ્ડ મમ્મી અને હેન્ડસમ પપ્પાની લાડકીના ક્યૂટ અવતાર્સ

આરાધ્યા બચ્ચન આજે નવ વર્ષની થઇ રહી છે ત્યારે જોઇએ તેની તસવીરો. અભિષેક અને ઐશ્વર્યા રાય બચ્ચનની આ નાનકડી દીકરી તેની તસવીરોમાં લાગે છે આઉટ ગોઇંગ, ઓપન અને અફકોર્સ આ તસવીરો પુરાવો છે કે એ સૌની કેટલી લાડકી છે.  (તસવીરો- અમિભષેક બચ્ચન - અમિતભા બચ્ચન - ઐશ્વર્યા રાય બચ્ચન - ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર)

16 November, 2020 04:42 IST
આરવ ભાટિયા, ન્યાસા દેવગણ, આર્યન ખાનઃ આવા લૂક્સ છે બૉલીવુડ સ્ટાર કિડ્સના

આરવ ભાટિયા, ન્યાસા દેવગણ, આર્યન ખાનઃ આવા લૂક્સ છે બૉલીવુડ સ્ટાર કિડ્સના

બૉલીવુડ સ્ટાર્સના બાળકો લાઈમલાઈટમાં મોટા થાય છે. આજે અક્ષય કુમાર અને ટ્વિન્કલ ખન્નાના પુત્ર આરવ ભાટિયાનો બર્થ ડે છે. સમય જતા આ સ્ટાર કિડ્સની કેવી રીતે કાયાપલટ થઈ એ આપણે જોઈએ.

15 September, 2020 08:04 IST
જુઓ હવે કેવા દેખાય છે શાહરૂખ, અક્ષય,અજયના બાળકો

જુઓ હવે કેવા દેખાય છે શાહરૂખ, અક્ષય,અજયના બાળકો

બોલીવુડ સ્ટાર્સના સંતાનો પણ એટલા જ ફેમસ હોય છે. તેમના પર સતત સૌની નજર રહેતી હોય છે. ચાલો અમે તમને બતાવીએ સમયની સાથે કેટલા બદલાયા છે આ સેલેબ્સના બાળકો.

21 July, 2019 11:22 IST

વિડિઓઝ

સૈફ-કરીના, હૃતિક-સબા સહિત અન્યો સ્ટાર્સએ NMACCના ગ્રાન્ડ ઓપનિંગમાં આપી હાજરી

સૈફ-કરીના, હૃતિક-સબા સહિત અન્યો સ્ટાર્સએ NMACCના ગ્રાન્ડ ઓપનિંગમાં આપી હાજરી

મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઈવેન્ટમાં શાહરૂખના પરિવાર સાથે પોઝ આપતો સલમાન ખાન આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો. તેમાં પ્રિયંકા ચોપરા સહિત નિક જોનાસ, કરીના કપૂર, સૈફ અલી ખાન, કરિશ્મા કપૂર, કરણ જોહર, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, આલિયા ભટ્ટ, નીતુ કપૂર, કૃતિ સેનન, વરુણ ધવન, મીરા રાજપૂત સહિત કેટલાક મોટા સ્ટાર્સે પણ હાજરી આપી હતી. શાહિદ કપૂર, આરાધ્યા બચ્ચન સાથે ઐશ્વર્યા રાય બચ્ચન, કિયારા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા, શ્રદ્ધા કપૂર, સાનિયા મિર્ઝા, ગીગી હદીદ, અથિયા શેટ્ટી, આમિર ખાન અને પરિવાર, રજનીકાંત, વિદ્યા બાલન, સોનમ કપૂરે લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું હતું.

02 April, 2023 07:46 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK