Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Aadar Jain

લેખ

સુહાના ખાન, કરીના કપૂર, અનન્યા પાંડે અને આલિયા ભટ્ટ

સુહાના અને અનન્યાનાં આઉટફિટ ત્રણ લાખનાં અને બેબોની સાડી દોઢ લાખની

આદર જૈન અને અલેખા અડવાણીનાં લગ્નમાં જોઈ લો બૉલીવુડ ક્વીન્સની સ્ટાઇલ

24 February, 2025 07:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આદર જૈન, અલેખા અને તારા સુતારિયા (ફાઇલ તસવીર)

આદર જૈનની `ટાઈમપાસ` કમેંટ પછી તારા સુતરિયાની પહેલી પોસ્ટ, કહ્યું `મારી કંપની..`

Aadar Jain Wedding: આદર જૈન અને અલેખા અડવાણીની મહેંદી સેરેમનીમાં આદરની `ટાઇમપાસ` ટિપ્પણી પર ફૅન્સે સોશિયલ મીડિયા પર નિંદા કરી. આદરની ટિપ્પણી બાદ તારા સુતરિયાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શૅર કરી, લખ્યું, "આજની સાંજનો સાથી"

22 February, 2025 07:20 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આદર જૈન અને અલેખા અડવાણી ડાબે ઉપર), ટીના અંબાણી(ડાબે નીચે),  નીતુ કપૂર તેમની પુત્રી રિદ્ધિમા કપૂર સાથે પાર્ટીમાં પહોંચી હતી (વચ્ચે ઉપર), જયા બચ્ચન(વચ્ચે નીચે), વીણા નાગડાએ અલેખા અડવાણીને મેંદી મૂકી હતી(જમણે ઉપર), નંદિતા મહતાની સાથે કરણ જોહર(જમણે નીચે)

રણબીર-કરીનાના કઝિનની મેંદી-સેરેમનીમાં આલિયાની ચોટલીએ જમાવટ કરી

કરિશ્મા કપૂરનો સામનો તેના ભૂતપૂર્વ પતિ સંજય કપૂરની પહેલી પત્ની નંદિતા મહતાની સાથે થયો

22 February, 2025 06:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણબીર કપૂર, સોની રાઝદાન, કરીના કપૂર કરિશ્મા કપૂર સાથે આલિયા ભટ્ટ (તસવીર: યોગેન શાહ)

દિયરની મહેંદી સેરેમનીમાં આલિયા ભટ્ટે નણંદ કરિશ્મા, કરીના કપૂર સાથે કર્યો ડાન્સ

Alia Bhatt dances with Kareena and Karishma Kapoor: આદર કરીના, કરિશ્મા અને રણબીર કપૂરનો પિતરાઈ ભાઈ છે. આદર જૈને અગાઉ અલેખા અડવાણી સાથે ખ્રિસ્તી રીતરિવાજોથી લગ્ન કર્યા છે, પરંતુ હવે લગ્નની વિધિઓ પરંપરાગત રીતે કરવામાં આવી રહી છે.

21 February, 2025 07:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કપૂર ખાનદાન સાથે ગપસપ કર્યા પછી તેમની સાથે ફોટો પડાવતા નરેન્દ્ર મોદી (ડાબે), રણબીર-આલિયાની દીકરી રાહા માટે ઑટોગ્રાફ આપતા નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદીને મળીને કપૂર ખાનદાન ગદ્ગદ

આખું કપૂર ખાનદાન મંગળવારે દિલ્હી જઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યું હતું

12 December, 2024 09:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

વાહ! ક્યા ફોટો હૈ

કરિશ્મા કપૂરે શૅર કરી કપૂર પરિવારના ગણેશોત્સવની તસવીરો

16 September, 2024 10:49 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આદર જૈન

તારા સુતરિયા સાથેના બ્રેકઅપ પછી તેની જ બેસ્ટ ફ્રેન્ડ સાથે સગાઈ કરી આદર જૈને

રણબીર કપૂર અને કરીના કપૂરના કઝિન આદર જૈને આમ તો બે હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે

03 September, 2024 09:31 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

હવે બૉલિવૂડનો આ એક્ટર ચડશે ઘોડીએ, ગર્લફ્રેન્ડને ફિલ્મી સ્ટાઇલમાં કર્યું પ્રપોઝ

Aadar Jain Engagement: અભિનેતા આદર જૈને ગર્લફ્રેન્ડ અલેખા અડવાણી સાથે કરી સગાઈ, રૉમેન્ટિક અંદાજમાં લગ્ન માટે કર્યું પ્રપોઝ

02 September, 2024 12:40 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

તસવીરો : સતેજ શિંદે

જી ચાહે જબ હમકો આવાઝ દો હમ હૈં વહીં હમ થે જહાં

ભારતીય સિનેમાના ગ્રેટેસ્ટ શોમૅન રાજ કપૂરની આજે જન્મશતાબ્દી છે એ નિમિત્તે ગઈ કાલે તેમની ફિલ્મોનો ત્રણ દિવસનો ફેસ્ટિવલ શરૂ થયો હતો. આ ફેસ્ટિવલના પ્રારંભે ગઈ કાલે અંધેરીના ઇન્ફિનિટી મૉલમાં આવેલા પીવીઆર મલ્ટિપ્લેક્સમાં કપૂર પરિવાર અને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના અનેક લોકો ભેગા થયા હતા. રાજ કપૂર ફિલ્મ ફેસ્ટિવલની લૉન્ચ-ઇવેન્ટમાં ઊમટ્યું બૉલીવુડ. ગઈ કાલે રાત્રે અંધેરીના ઇન્ફિનિટી મૉલમાં પીવીઆર મલ્ટિપ્લેક્સમાં આ ઇવેન્ટ યોજાઈ હતી. (તસવીરો : સતેજ શિંદે)

14 December, 2024 08:50 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સેલેબ્ઝની તસવીરોનું કૉલાજ

બૉલિવૂડના સેલેબ્ઝે આ રીતે ઉજવ્યો ભાઈ-બહેનના પ્રેમનો તહેવાર, જુઓ તસવીરો

ગઈકાલે દેશમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. બૉલિવૂડ સેલેબ્ઝે પણ ભાઈ-બહેનના તહેવારની ધામ-ધૂમથી ઉજવણી કરી હતી. ઘણા સેલેબ્સે ભાઈ-બહેન સાથે તો કેટલાકે ભાઈ-બહેન સાથેની તસવીરો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને રાખીની શુભેચ્છા પાઠવી છે. સેલેબ્ઝે કઈ રીતે રક્ષાબંધન ઉજવી તે જોઈએ તસવીરોમાં… (તસવીર સૌજન્ય : સેલેબ્ઝના સોશ્યલ મીડિયા અકાઉન્ટ)

12 August, 2022 04:15 IST | Mumbai
પાર્ટીની તસવીરોનું કૉલાજ

Ranbir-Alia Wedding Bash : રણબીર-આલિયાની પાર્ટીમાં સ્ટાર્સનો જમાવડો

રણબીર કપૂર અને આલિયા ભટ્ટે લગ્ન કર્યા બાદ શનિવારે રાતે પાર્ટીનું આયોજન કર્યું હતું અને એમાં ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની તમામ સેલિબ્રિટીએ ભાગ લીધો હતો. બન્નેનાં લગ્ન રણબીરના પાલી હિલમાં આવેલા વાસ્તુ રેસિડેન્સમાં ૧૪ એપ્રિલે માત્ર નજીકના ફૅમિલી ઍન્ડ ફ્રેન્ડ્સની હાજરીમાં થયાં હતાં. રણબીર કપૂરે સફેદ શર્ટ પર જૅકેટ પહેર્યું હતું; તો આલિયાએ શીમરી શૉર્ટ ડ્રેસ પહેર્યો હતો. પાર્ટીમાં મોટા ભાગે બધા બ્લૅક ઍન્ડ વાઇટ ડ્રેસમાં જોવા મળ્યા હતા. એના પરથી ખ્યાલ આવી ગયો કે પાર્ટીનો ડ્રેસ કોડ બ્લૅક ઍન્ડ વાઇટ રાખવામાં આવ્યો હતો. રણબીરના ઘરે યોજાયેલી શનિવારની આ પાર્ટીમાં નીતુ કપૂર, રિદ્ધિમા કપૂર સાહની, શાહરુખ ખાન, ગૌરી ખાન, કરણ જોહર, કરિશ્મા કપૂર, અયાન મુખરજી, અર્જુન કપૂર, મલાઇકા અરોરા, શ્વેતા બચ્ચન, આદિત્ય રૉય કપૂર, આકાંક્ષા રંજન કપૂર, શકુન બત્રા વગેરે હાજર હતાં. આ પાર્ટીમાં હાજર લોકોએ ખૂબ ધમાલ મચાવી હતી. (તસવીરો : યોગેન શાહ/ઇન્સ્ટાગ્રામ)

18 April, 2022 02:05 IST | Mumbai
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK