Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Science

લેખ

પ્રતીકાત્મક તસવીર

જુવાર, બાજરી, કોદરી, રાગી જેવાં મિલેટ્સમાંથી બનેલી ચાર ગોળી ફાકી જાઓ, લંચ પૂરું

લખનઉની કાઉન્સિલ ઑફ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ – ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૉક્સિકોલૉજી રિસર્ચ (CSIR-IITR) સંસ્થાના સાયન્ટિસ્ટોએ આ વાત સંભવ બનાવી છે.

03 March, 2025 06:56 IST | Mumbai | Sejal Patel
૧૭ વર્ષના ટીનેજરના શરીર પરથી અવિકસિત પરાવલંબી ટ્‍વિનના શરીરને દૂર કરવાની સર્જરી થઈ હતી. ટીનેજર મૂળ ઉત્તર પ્રદેશના બલિયા ગામનો છે.

૧૭ વર્ષના ટીનેજરના પેટ પર લટકતા અવિકસિત પરાવલંબી ટ્‍વિનને સર્જરીથી દૂર કર્યો

વિશ્વમાં આવા માત્ર ૪૦ જ કેસ નોંધાયા છે

26 February, 2025 02:51 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ દ્વારા નવા કૅમ્પસનું ઉદ્ઘાટન

દોરાબજી તાતાએ શરૂ કરેલી સંસ્થા એકસરખા દિવસ સુખના કોઈના જાતા નથી

૧૯૨૪માં પહેલી વાર ભજવાયેલા નાટક ‘માલવપતિ મુંજ’નું આ ગીત લખતી વખતે પ્રભુલાલ દ્વિવેદીની આંખ સામે તો નાટકનાં પાત્રો જ હશે. બહુ-બહુ તો વ્યક્તિઓ હશે

18 January, 2025 08:12 IST | Mumbai | Deepak Mehta
ડૉ. મનમોહન સિંહ (26-09-1934 થી 26-12-2024)

ભારતીય અર્થતંત્રની કાયાપલટ કરનારા શિલ્પીની વિદાય

ડૉ. મનમોહન સિંહનું ૯૨ વર્ષની ઉંમરે અવસાન : સાંજે ઘરે શ્વાસ લેવામાં તકલીફ થઈ ત્યાર બાદ બેહોશ થઈ ગયા, હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા એ પછી રાત્રે ૯.૫૧ વાગ્યે અંતિમ શ્વાસ લીધા

27 December, 2024 08:14 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

ફોટા

આજનાં વન્ડર વુમન છે સ્વાતિ સાવે (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)

Wonder Woman: દુનિયાભરમાં વિજ્ઞાન અને ટેક્નોલૉજી ક્ષેત્રે સ્વાતિ સાવેએ કરી કમાલ

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે `વન્ડર વુમન`ની ખાસ રજૂઆત. આમ તો સમાજની દરેક મહિલા પોતાના `સ્ત્રીત્વ`ના બળે જીવનમાં ઊંચાઈને પામે છે. વળી, આપણી આસપાસ પણ એવી અનેક મહિલાઓ છે, જેમના સમર્પણ, જુસ્સા અને અડગ નિશ્ચયે તેમને નવા મુકામ આપ્યા છે! એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે? નિર્દોષ, નિષ્કામ ને નિરાભિમાની નજર વડે જોશો તો પુરુષ સમોવડી થયેલી અનેક સ્ત્રીઓના પ્રેરણાદાયી ઉદાહરણો તમને સાંપડશે. મોટી ઉંમરના ઉંબરાને પણ સહજતાથી ઠેંકીને સ્ત્રી પોતાના શોખને જીવંત કરતી હોય છે. અહીં અમે એવી જ પ્રેરક મહિલાઓની વાત માંડીશું જેઓએ ધીરજ અને આત્મવિશ્વાસની આંગળી પકડીને જીવનમાં નવેસરથી ડગ ભર્યાં છે. ન માત્ર પોતાના કે પોતાના પરિવાર માટે કિન્તુ સમાજના બળબળતાં પ્રશ્નો સામે ઝઝૂમવા માટે મીટ માંડી છે. બેચલરની ડિગ્રી હોય, બિઝનેસ હોય કે પછી હોય બોક્સિંગ! આ પ્રેરણાદાયી મહિલા તો સમાજની સૌ સ્ત્રી માટે અજવાળું બની છે. આજનાં આપણાં વન્ડર વુમન છે સ્વાતિ સાવે. જેમણે માત્ર મુંબઈ, મહારાષ્ટ્ર અને ભારતમાં જ નહીં પણ વિદેશની ધરતી પર કામ કરીને ત્યાં પણ મેળવ્યું છે આગવું સ્થાન.

13 February, 2025 07:02 IST | Mumbai | Shilpa Bhanushali
નિર્મલા નિકેતન કૉલેજનું ‘સેલિબ્રેશન ઑફ ક્રિએટીવિટી’

મુંબઈની નિર્મલા નિકેતન કૉલેજમાં વિદ્યાર્થીઓના સર્જનોની થશે ઉજવણી

ન્યૂ મરીન લાઇન્સ (New Marine Lines) સ્થિત અને મુંબઈ યુનિવર્સિટી સાથે સંકળાયેલી નિર્મલા નિકેતન કૉલેજ ઑફ હૉમ સાઇન્સ (Nirmala Niketan College of Home Science)ના ફેશન ડિઝાઇન (FD), ગ્રાફિક ડિઝાઇન અને વિઝ્યુઅલ કોમ્યુનિકેશન (GD & VC) અને ઇન્ટિરિયર ડિઝાઇન (ID)ના વિભાગોના વિદ્યાર્થીઓ દ્વારા ૧૬, ૧૭ અને ૧૮ ફેબ્રુઆરીએ સવારે ૧૧થી સાંજે ૭ વાગ્યા સુધી કોલેજમાં ડિઝાઇન, ફેશન, જાહેરાત અને આંતરિક વસ્તુઓની કલાત્મક, પ્રેરિત અને ગતિશીલ દુનિયા તરફ દોરી જતાં પ્રદર્શન ‘સેલિબ્રેશન ઑફ ક્રિએટીવિટી’નું આયોજન કર્યું છે.

16 February, 2024 05:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રિજિયોનલ સાયન્સ સેન્ટરની તસવીરો

Photos: ગુજરાતના શહેરોમાં 100 કરોડના ખર્ચે બનાવાયા છે રિજિયોનલ સાયન્સ સેન્ટર

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નેતૃત્વમાં ગુજરાત રાજ્યમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીના પ્રચાર માટે અને વિદ્યાર્થીઓને ઇનોવેશન કરવા માટે એક આદર્શ પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉદ્દેશથી વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ ઍન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા રાજ્યના પાટણ, ભાવનગર, ભુજ અને રાજકોટ ખાતે ચાર રિજિયોનલ સાયન્સ સેન્ટર (RSC)નું નિર્માણ કરવામાં આવ્યું છે. (તમામ તસવીરો: પીઆર)

17 November, 2023 05:48 IST | Gandhinagar | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય: પીઆર

SNDT યુનિવર્સિટીની આ PVDT કૉલેજમાં ભવ્ય સાયન્સ એક્ઝિબિશનનું આયોજન, જુઓ તસવીરો

ન્યુ મરીન લાઇન્સ (New Marine Lines) સ્થિત એસએનડીટી યુનિવર્સિટી (SNDT University)ના પીવીડીટી કૉલેજ ઑફ એજ્યુકેશન ફૉર વુમનના સાયન્સ ક્લબ દ્વારા સાયન્સ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ૬ મેના રોજ ડૉ સિદ્ધાર્થ ઘાટવિસેવના માર્ગદર્શન હેઠળ આ એક્ઝિબિશન યોજાયું હતું.

11 May, 2023 08:44 IST | Mumbai | Karan Negandhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK