Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Rahul Gandhi

લેખ

રાહુલ ગાંધી, શક્તિસિંહ ગોહિલ

રાહુલ ગાંધીના આહ્વાન બાદ ગુજરાતમાં BJP તરફી નેતાઓનો કૉન્ગ્રેસમાંથી સફાયો થશે

રાહુલ ગાંધીએ કૉન્ગ્રેસના કેટલાક નેતાઓ પર BJP સાથે સાઠગાંઠ હોવાનો આરોપ લગાવ્યો હતો, જરૂર પડ્યે આવા ૨૦થી ૩૦ નેતાઓને પક્ષમાંથી હટાવવા માટે પણ તેમણે આહ્વાન કર્યું હતું.

17 March, 2025 10:51 IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
રાહુલ ગાંધીએ પિત્ઝાનો સ્વાદ માણ્યો (તસવીર: વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ)

રાહુલ ગાંધીએ અમદાવાદનાં કમલા કૅફેમાં બાજરા પિત્ઝાનો સ્વાદ માણ્યો, જુઓ વીડિયો

Rahul Gandhi Gujarat Visit: ગુજરાતની મુલાકાત દરમિયાન કૉંગ્રેસ નેતા રાહુલગાંધીએ ખાનગી હૉટેલના સ્ટાફ તેમજ મહિલા કાર્યકરો સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી હતી. મહિલા દિવસે મહિલાઓ સાથે રાહુલ ગાંધી હૉટેલમાં બાજરા પિત્ઝા’નો સ્વાદ માણ્યો હતો.

10 March, 2025 06:57 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
અમદાવાદમાં રાહુલ ગાંધીએ ગુજરાત કૉન્ગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓમાં જોમ-જુસ્સો ભરવાનો પ્રયાસ કર્યો હતો.

લોકો BJP સાથે મળેલા છે... ૧૦, ૨૦, ૩૦, ૪૦ લોકોને કાઢવા પડે તો કાઢી મૂકવા જોઈએ

ગુજરાત કૉન્ગ્રેસમાં શું થઈ રહ્યું છે એની બેધડક વાત કરી રાહુલ ગાંધીએ

09 March, 2025 05:11 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ધારાવીમાં કૉન્ગ્રેસના સંસદસભ્યને ઘેરી વળેલા લોકો.

રાહુલ ગાંધીએ ધારાવી જઈને લેધર ઇન્ડસ્ટ્રીની તકલીફો જાણી

ગઈ કાલે રાત્રે મુંબઈમાં જ રહ્યા બાદ આજે તેઓ ગુજરાતમાં રહેવાના છે. પાર્ટીના નેતાઓ સાથે તેમણે કોઈ ઔપચારિક બેઠક નહોતી કરી.

07 March, 2025 10:26 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુરુવારે એક મહત્ત્વપૂર્ણ મુલાકાત માટે મુંબઈમાં આવ્યા હતા. (તસવીરો: સમીર આબેદી અને પીટીઆઇ)

રાહુલ ગાંધીએ લીધી મુંબઈના ધારાવીની મુલાકાત, ચામડા ઉદ્યોગના કામદારોને પણ મળ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે મુંબઈમાં ચામડાના હબ ગણાતા ધારાવીની મુલાકાત લીધી અને ત્યાના ચામડા ઉદ્યોગના કામદારો સાથે વાતચીત કરી હતી. (તસવીરો: સમીર આબેદી અને પીટીઆઇ)

07 March, 2025 07:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દિલ્હીમાં કૉંગ્રેસના નવા મુખ્યાલયનું ઉદ્ઘાટન (તસવીરો: મિડ-ડે)

સોનિયા ગાંધીએ દિલ્હીમાં કૉંગ્રેસના નવા મુખ્યાલય `ઇન્દિરા ભવન`નું ઉદ્ઘાટન કર્યું

કૉંગ્રેસ સંસદીય પક્ષના વડા સોનિયા ગાંધીએ બુધવારે દિલ્હીના 9A, કોટલા રોડ ખાતે સ્થિત પાર્ટીના નવા મુખ્યાલયનું ઉદ્ઘાટન કર્યું, જે છેલ્લા 47 વર્ષથી 24, અકબર રોડ પરિસરથી કાર્યરત હતું અને તે પક્ષના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ક્ષણ છે. (તસવીરો: મિડ-ડે)

15 January, 2025 05:35 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કારની તસવીર

તસવીરો: સંપૂર્ણ રાષ્ટ્રીય સન્માન સાથે પૂર્વ પીએમ મનમોહન સિંહના થયા અંતિમ સંસ્કાર

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પાર્થિવ દેહને શનિવારે દિલ્હીના નિગમબોધ ઘાટ ખાતે ધાર્મિક સ્તુતિ અને મંત્રોચ્ચાર વચ્ચે અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. અંતિમ સંસ્કાર તેમની મોટી પુત્રી ઉપિંદર સિંહના હસ્તે કરવામાં આવ્યો હતો. (તસવીરો/પીટીઆઈ)

28 December, 2024 10:08 IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
કૉંગ્રેસ અને ભાજપની લડાઈ આવી પહોંચી મુંબઈ (તસવીરો: મિડ-ડે)

મુંબઈ: BJP કાર્યકરોએ વિરોધ પ્રદર્શન વખતે કૉંગ્રેસ ઑફિસની તોડફોડ કરી હોવાનો આરોપ

ગુરુવારે મુંબઈમાં કૉંગ્રેસ ઑફિસની બહાર ભાજપના ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા (BJYM) ના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન દરમિયાન કેટલાક કાર્યકરોએ કૉંગ્રેસ કાર્યાલયમાં કથિત રીતે તોડફોડ કરી હોવાનો આરોપ છે. પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જનો કર્યો હતો. (તસવીરો: મિડ-ડે)

19 December, 2024 09:35 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

ગુજરાત: લોકસભાના ધારાસભ્ય રાહુલ ગાંધી અમદાવાદ પહોંચ્યા

ગુજરાત: લોકસભાના ધારાસભ્ય રાહુલ ગાંધી અમદાવાદ પહોંચ્યા

લોકસભાના ધારાસભ્ય અને કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ગુજરાતના અમદાવાદ પહોંચ્યા. તેમના સ્વાગત માટે પાર્ટી કાર્યાલયની બહાર પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. તેઓ આગામી વિધાનસભાની તૈયારીઓ અંગે ચર્ચા કરવા માટે જિલ્લા અને રાજ્ય સ્તરના પાર્ટી કાર્યકરો અને રાજ્યના પાર્ટી નેતાઓ સાથે મુલાકાત કરશે.

07 March, 2025 09:53 IST | Ahmedabad
કોંગ્રેસ નેતાઓએ મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી

કોંગ્રેસ નેતાઓએ મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી

પૂર્વ પીએમ મનમોહન સિંહના પાર્થિવ દેહને દિલ્હીમાં AICC હેડક્વાર્ટરમાં લાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સિંહને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી. પક્ષના વરિષ્ઠ નેતાઓ અને સમર્થકોથી ઘેરાયેલા, કોંગ્રેસના નેતાઓએ સ્વર્ગસ્થ નેતાના વારસા અને રાષ્ટ્ર માટેના યોગદાનને ગૌરવપૂર્ણ સન્માન સાથે સન્માનિત કર્યા. સ્વ. ડૉ. મનમોહન સિંહ, 26 ડિસેમ્બરે 92 વર્ષની વયે અવસાન પામ્યા. એક સ્વપ્નદ્રષ્ટા નેતા અને અર્થશાસ્ત્રી, તેઓ `એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર` અને `નાણા મંત્રી` તરીકે જાણીતા હતા. સ્વર્ગીય ડૉ. મનમોહન સિંહ, 26 ડિસેમ્બરે 92 વર્ષની વયે અવસાન પામ્યા. એક સ્વપ્નદ્રષ્ટા નેતા અને અર્થશાસ્ત્રી, તેઓ `એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર` અને `નાણા મંત્રી` તરીકે જાણીતા હતા.

28 December, 2024 02:20 IST | New Delhi
સંસદમાં કથિત હંગામા માટે કિરેન રિજિજુએ રાહુલ ગાંધી પાસેથી માફીની માગણી કરી

સંસદમાં કથિત હંગામા માટે કિરેન રિજિજુએ રાહુલ ગાંધી પાસેથી માફીની માગણી કરી

19મી ડિસેમ્બરે એનડીએના સભ્યો અને ઈન્ડિયા જૂથના સાંસદો વચ્ચે જોરદાર ધક્કામુક્કી થયા બાદ, 20 ડિસેમ્બરના રોજ કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીને ડિસેમ્બરના રોજ સંસદમાં કથિત હંગામો માટે ટીકા કરી હતી. તેમણે રાહુલ ગાંધી માફી માગે તેવી માગણી કરી હતી.

20 December, 2024 09:38 IST | New Delhi
ભાજપના નિશિકાંત દુબેએ 2001ના સંસદ હુમલા સાથે રાહુલ ગાંધીની `એક્શન`ની તુલના કરી

ભાજપના નિશિકાંત દુબેએ 2001ના સંસદ હુમલા સાથે રાહુલ ગાંધીની `એક્શન`ની તુલના કરી

ભાજપના નિશિકાંત દુબેએ રાહુલ ગાંધીના `એક્શન`ની સરખામણી 2001ના સંસદ હુમલા સાથે કરી હતી અને કહ્યું હતું કે 2001માં પાકિસ્તાને ડિસેમ્બર મહિનામાં ભારતીય સંસદ પર હુમલો કર્યો હતો અને હવે ગાંધી પરિવારે 2024માં કર્યો હતો. બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું, “મેં રાહુલ ગાંધીને મકર દ્વાર ઉપર ચડતા જોયા, તેથી મેં અને અન્ય નેતાએ આ જોયું અને અમે તેમને જગ્યા આપવાનું નક્કી કર્યું. ઉપર ચઢ્યા પછી, તેમણે અમારી બાજુમાં રહેલા પ્રતાપ સારંગીજી, સંતોષ પાંડેજીને ધક્કો માર્યો. મુકેશ રાજપૂતજી ધક્કો મારીને ઉભેલા તમામને ધક્કો માર્યો હતો. મેં પહેલીવાર આ પાર્ટીનો કદરૂપો ચહેરો જોયો. અમારા સાંસદોને જે રીતે ધક્કો મારવામાં આવ્યો હતો, તેમની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી અને તે પછી તેમને કોઈ પસ્તાવો નહોતો તે નિંદનીય છે.

20 December, 2024 03:53 IST | New Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK