Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Esha Kansara

લેખ

ફિલ્મ `ફક્ત પુરુષો માટે`

Review: કૉમેડી અને ઇમોશનનો ભરપૂર ડોઝ છે `ફક્ત પુરુષો માટે`

Fakt Purusho Maate Review: શ્રાદ્ધ પક્ષ આવવાનો છે ત્યારે ક્યાંક તમારા પિતૃઓ પણ તો દીપક થઈને અવતરવા માટે આટલી બધી માથાકૂટ નથી કરી રહ્યા ને? આટલી બધી એટલે કેવી માથાકૂટ એ જાણવું હોય તો `ફક્ત પુરુષો માટે` જોવા સહપરિવાર થિયેટર સુધી જવું પડે.

24 August, 2024 05:14 IST | Mumbai | Shilpa Bhanushali
યશ સોની અને ‘ફક્ત પુરુષો માટે’ ફિલ્મનું પોસ્ટર

‘ફક્ત પુરુષો માટે’ ફિલ્મનું પોસ્ટર અને રિલીઝ ડેટ જાહેર, યશ સોનીએ શૅર કરી પોસ્ટ

Fakt Purusho Maate: અભિનેતા યશ સોનીએ ‘ફક્ત પુરુષો માટે’ના પોસ્ટર અને રિલીઝ ડેટ બાબતે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે.

07 July, 2024 06:05 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
‘બિલ્ડર બોય્ઝ’નું પોસ્ટર

‘Builder Boys’ Review: નવા કન્સ્ટ્રક્શનની દિવાલો ભલે પાતળી, બિલ્ડર્સ દમદાર

‘Builder Boys’ Review: રોનક કામદાર, શિવમ પારેખ, એશા કંસારા અભિનિત ફિલ્મ ‘બિલ્ડર બોય્ઝ’ વાસ્તવિકતા રજુ કરે છે

05 July, 2024 11:00 IST | Mumbai | Rachana Joshi
‘બિલ્ડર બોયઝ’નું ટ્રેલર

કૉમેડી અને લાફ્ટરનો ભરપૂર ડોઝ આપતી ગુજરાતી ફિલ્મ ‘બિલ્ડર બોઈઝ’નું ટ્રેલર રિલીઝ

Builder Boys Trailer Release: ચાણક્ય પટેલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મ વ્હાઇટ એલિફન્ટ ફિલ્મ્સ અને નાઇન મ્યુઝિસ ક્રિએશન્સના બેનર હેઠળ પ્રોડ્યુસ કરવામાં આવી છે.

13 June, 2024 09:35 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

‘શુભચિંતક’ની સ્ટાર કાસ્ટ (તસવીર: સેલેબ્સ સોશિયલ મીડિયા)

માનસી પારેખ અને પાર્થિવ ગોહિલ માટે ‘શુભચિંતક’ બન્યો મરાઠી અભિનેતા સ્વપ્નિલ જોશી

મરાઠી ફિલ્મોનો લોકપ્રિય એક્ટર સ્વપ્નિલ જોશી હવે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ હવે શરૂ થઈ ગયું છે જેની જાહેરાત ફિલ્મના પ્રોડ્યુસર દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવી છે. ‘શુભચિંતક’ નામની આ ફિલ્મમાં સ્વપ્નિલ જોશી સાથે માનસી પારેખ, ઈશા કંસારા, વિરાફ પટેલ, તુષારિકા રાજ્યગુરુ દીપ વૈદ્ય અને મેહુલ બુચ જેવા જાણીતા કલાકારો જોવા મળવાના છે. (તસવીર: સેલેબ્સ સોશિયલ મીડિયા)

17 December, 2024 09:36 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
(તસવીર: સોશિયલ મીડિયા)

મલ્હાર ઠાકર-પૂજા જોષીનાં વેડિંગ રિસેપ્શનમાં ઉમટ્યાં સેલેબ્સ મજા સાથે લીધી સેલ્ફી

મલ્હાર ઠાકર અને પૂજા જોષીએ 26 નવેમ્બરે લગ્ન કર્યા બાદ એક યુગલ તરીકે પોતાના જીવનની શરૂઆત કરી છે. મલ્હાર અને પૂજાના લગ્નમાં ઢોલિવૂડના અનેક સેલેબસે હાજરી આપી હતી, તેમ જ ગઇકાલે મજાની વેડિંગ (MaJa NI Wedding) નું રિસેપ્શન યોજાયું હતું, જેમાં પણ મલ્હાર અને પૂજાના પરિવાર, ગુજરાતી ફિલ્મ જગતના અનેક કલાકારો સહિત સેલેબસે પણ હાજરી આપી હતી. MaJa NI Wedding બાદ રિસેપ્શનની તસવીરો સામે આપી છે જેમાં અનેક સેલેબ્સ, પરિવાર અને મિત્રો ન્યૂલી વેડ્સ કપલને શુભેચ્છાઓ આપી રહ્યા છે. મલ્હાર અને પૂજાના વેડિંગ રિસેપ્શનની તસવીરો અનેક સેલેબ્સે પોસ્ટ કરી છે. (તસવીર: સોશિયલ મીડિયા)

28 November, 2024 08:15 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
`ફક્ત પુરુષો માટે` ફિલ્મના ટ્રેલર લૉન્ચ દરમિયાનની તસવીરોનો કૉલાજ

`ફક્ત પુરુષો માટે`નું ટ્રેલર થયું લૉન્ચ, મેકર્સે કરી આ વાત, જુઓ તસવીરો

`ફક્ત મહિલાઓ માટે` ફિલ્મ બાદ મેકર્સે `ફક્ત પુરુષો માટે`નું ભવ્ય ટ્રેલર લૉન્ચ અમદાવાદમાં કરવામાં આવ્યું. ફિલ્મ `ફક્ત પુરુષો માટે`ની જાહેરાત ઘણો વખત પહેલા કરી દેવામાં આવી હતી, આ સાથે જ ફિલ્મનું ટીઝર અને પોસ્ટર પણ પહેલા રિલીઝ કરી દેવામાં આવ્યું છે. મોસ્ટ અવેઇટેડ ગુજરાતી ફિલ્મ `ફક્ત પુરુષો માટે`માં પણ `ફક્ત મહિલાઓ માટે`ની જેમ અમિતાભ બચ્ચન જોવા મળશે. આ ફિલ્મ 23 ઑગસ્ટના રોજ થિયેટરમાં રિલીઝ કરવામાં આવશે. અહીં ક્લિક કરીને જુઓ ટ્રેલર

30 July, 2024 07:05 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ઇશા કંસારા

જો હું એક્ટર ન હોત તો ફૂડી હોત : ઇશા કંસારા

ફૂડ અને ફિલ્મસ્ટાર - આ એક એવો વિષય છે જે હંમેશા કૂતુહલ જગાડે. આપણા મનગમતા એક્ટર્સ સવારે ઉઠીને ચા કે કૉફી પીતાં હશે કે પછી નારિયેળ પાણી? કે પછી ગોખરું અને આમળાંના પાવડર વાળો ઉકાળો? એમના ફૂડ ક્રેવિંગ્ઝ કોઇ ફાઇવ-સ્ટાર હોટેલના ફેન્સી ફૂડના હશે કે પછી વડા-પાંવ અને સેવ પુરીના હશે? આપણે ઘણીવાર આપણા ગમતા એક્ટર્સની તસવીરો કે વીડિયો અમુક રેસ્ટોરન્ટ્સની બહાર જોઇએ તો આપણને એમ થાય કે ચાલો આપણે પણ ત્યાં એક આંટો મારી આવીએ. આમ તો ફિલ્મસ્ટાર્સ પણ તમારી-મારી જેમ જ ફૂડના રસિયા હોય છે પણ માળું તેમની પ્રોફેશનને કારણે ક્યારેક તેમણે ડાયટ પર ઉતરી જઇને વજન ઉતારવું પડે તો ક્યારેક વજન વધારવાનું હોય તો આંકરાતિયાની જેમ ખાવું ય પડે. શૂટ માટેના ટ્રાવેલિંગમાં નવા પ્રકારની ડિશીઝ ટ્રાય કરવાથી માંડીને ઘરની ખિચડીને ચાહનારા ફૂડી એક્ટર્સની પ્લેટ અને પૅલેટ બંન્નેને ઓળખીએ. ઘણીવાર શૂટિંગ દરમિયાન મનગમતું ભોજન ખાવા મળે છે તો ક્યારેય ભુખ્યા રહેવાનો પણ સમય આવે છે. ઘણીવાર શૂટિંગના સ્થળોની આસપાસના ફૂડ જોઈન્ટ્સ એક્સપ્લોર કરે છે. ફિલ્મસ્ટારના ફૂડ પ્રત્યેના પ્રેમ અને તેમના મનપસંદ ફૂડ જોઈન્ટ વિશે તમે પણ જાણી શકો તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે, સાપ્તાહિક કૉલમ ‘ફૂડ, ફન એન્ડ ફિલ્મસ્ટાર’. અત્યારે થિયેટરમાં ધૂમ મચાવી રહેલી ફિલ્મ ‘બિલ્ડર બૉય્ઝ’ (Builder Boys)ની અભિનેત્રી ઇશા કંસારા (Esha Kansara) આજે આપણી સાથે તેમનો ફૂડ પ્રેમ શૅર કરે છે.

13 July, 2024 11:00 IST | Mumbai | Rachana Joshi

વિડિઓઝ

આજે ઈશા કંસારાના જન્મદિવસે જાણો તે પોતાને પૉઝિટીવ રાખવા શું કરે છે?, જુઓ વીડિયો

આજે ઈશા કંસારાના જન્મદિવસે જાણો તે પોતાને પૉઝિટીવ રાખવા શું કરે છે?, જુઓ વીડિયો

ઇશા કંસારાએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે અનેક રસપ્રદ વાતો શૅર કરી છે. આજે ગુજરાતી અભિનેત્રી પાસેથી તેના જન્મદિવસે જાણો એવી વાતો, જે એને રાખે છે હંમેશાં પૉઝિટીવ, અને તમારે પૉઝિટીવ રહેવું હોય તો શું કરવું જોઈએ?

20 August, 2023 04:22 IST | Mumbai
Esha Kansara: પપ્પાએ કહ્યું હતું કે બારમામાં આટલા ટકા આવશે તો જ મુંબઇ જવા મળશે

Esha Kansara: પપ્પાએ કહ્યું હતું કે બારમામાં આટલા ટકા આવશે તો જ મુંબઇ જવા મળશે

ઇશા કંસારા (Esha Kansara) સાથેની આ મોકળાશની વાતચીતમાં તે વાત કરે છે પહેલીવાર મુંબઇ આવવાના અનુભવથી માંડીને લગ્નની તડામાર તૈયારીઓ સુધી. જુઓ કઇ શરતે તેના પપ્પાએ તેને એક્ટર બનાવા દેવાની છૂટ આપી હતી?

22 September, 2022 02:25 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK