Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Anant Ambani

લેખ

ગઈ કાલે દ્વારકામાં દ્વારકાધીશ મંદિરમાં મમ્મી નીતા અંબાણી અને પત્ની રાધિકા સાથે અનંત અંબાણી.

અનંત અંબાણીએ ૧૦ દિવસમાં પૂરી કરી ૧૭૦ કિલોમીટરની જામનગરથી દ્વારકાની પદયાત્રા

ખુશી જાહેર કરતાં નીતા અંબાણીએ કહ્યું કે મને મારા પુત્ર પર ગર્વ છે

07 April, 2025 09:21 IST | Dwarka | Gujarati Mid-day Correspondent
અનંત અંબાણી સાથે તેમની પદયાત્રામાં જોડાયા બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી

અનંત અંબાણીની પદયાત્રામાં ઉઘાડા પગે જોડાયા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી, જુઓ વીડિયો

Anant Ambani Padyatra: અનંત અંબાણીની આ યાત્રા 10 એપ્રિલના રોજ પૂરી થશે. અનંત અંબાણી દરરોજ દિવસના 10થી 12 કિલોમીટરની પદયાત્રા કરે છે. તેમની આ પદયાત્રામાં બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પણ સામેલ થયા.

05 April, 2025 06:54 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અનંત અંબાણી તેમની પદયાત્રા દરમિયાન લોકોને મળ્યા હતા

Video: દ્વારકા પદયાત્રા દરમિયાન હનુમાન ચાલીસાનો પાઠ કરતાં જોવા મળ્યા અનંત અંબાણી

Anant Ambani Dwarka Yatra: પોતાની યાત્રા વિશે વાત કરતા તેમણે કહ્યું, "આ પદયાત્રા જામનગરમાં અમારા ઘરથી દ્વારકા સુધી છે. તે છેલ્લા પાંચ દિવસથી ચાલી રહી છે, અને અમે બીજા બે થી ચાર દિવસમાં પહોંચીશું. ભગવાન દ્વારકાધીશ આપણને આશીર્વાદ આપે."

03 April, 2025 06:54 IST | Dwarka | Gujarati Mid-day Online Correspondent
વીડિયોમાંથી લેવાયેલ સ્ક્રીન ગ્રૅબ

જામનગરથી દ્વારકા માટેની પદયાત્રા વખતે અનંત અંબાણીએ બચાવી કતલખાને લઈ જવાતી મરઘીઓ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચૅરપર્સન મુકેશ અંબાણીનો નાનો દીકરો 140 કિલોમીટરની પદયાત્રા કરી રહ્યો છે. તે જામનગરથી દ્વારકા જઈ રહ્યો છે. આજે એટલે કે 1 એપ્રિલના રોજ તેની પદયાત્રાનો પાંચમો દિવસ છે.

02 April, 2025 06:59 IST | Jamnagar | Gujarati Mid-day Online Correspondent

ફોટા

નૅની લલિતા ડી’સિલ્વાએ શૅર કરેલ અનંતના નાનપણના ફોટોઝ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

Happy Birthday Anant Ambani: નૅનીએ શૅર કરી અનંતના બાળપણની અનસીન તસવીરો

અનંત અંબાણી 10 એપ્રિલના તેમનો 30મો જન્મદિવસ ઉજવી રહ્યા છે અને આ ખાસ દિવસને વધુ યાદગાર બનાવતી એક ભાવુક પળ સામે આવી છે. તેમના નૅની લલિતા ડી’સિલ્વાએ અનંતના નાનપણના દુર્લભ ફોટોઝ સોશિયલ મીડિયા પર શૅર કર્યા છે અને સાથે જ એક સુંદર મેસેજ પણ લખ્યો છે. આ તસવીરો અને સંદેશો માત્ર અનંતના બાળપણની મીઠી યાદો જ નહિ, પણ તેમના પ્રાણીઓ પ્રત્યેના પ્રેમ અને સમર્પણને પણ ઉજાગર કરે છે.

10 April, 2025 07:02 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગીબલી સ્ટાઈલમાં ફેરવાયેલી અંબાણી પરિવારની તસવીર

ગીબલી અવતારમાં કેવો દેખાય છે અંબાણી પરિવાર? આ રહ્યા મેજિકલ ફોટોગ્રાફ્સ!

સોશિયલ મીડિયામાં અત્યારે ગીબલી સ્ટાઈલ વાયરલ થઈ રહી છે. જાણે આ ટ્રેન્ડ બની ગયો છે. એઆઇની મદદથી દરેક જણ પોતાના અને પોતાના પરિવારજનોના ફોટાઓને ગીબલી સ્ટાઇલમાં બદલવા લાગ્યા છે. આ વચ્ચે જ સોશિયલ મીડિયામાં અંબાણી પરિવારજનોના પણ કેટલાંક ફોટોગ્રાફ વાયરલ થયા છે. જેમાં નીતા અંબાણી અને મુકેશ અંબાણી તેમ જ રાધિકા-અનંતના ક્યૂટ ગીબલી અંદાજ લોકોને પસંદ પડી રહ્યા છે.

30 March, 2025 07:11 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
નરેન્દ્ર મોદી

શેરની સાથે સવાશેર

જામનગરમાં વન્ય જીવોના સંરક્ષણ, સંવર્ધન અને સારવાર માટે અનંત અંબાણીએ શરૂ કરેલા અદ્ભુત સેન્ટર વનતારાનું ગઈ કાલે સત્તાવાર ઉદ્ઘાટન કર્યું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, જુઓ ફોટોઝ

06 March, 2025 06:58 IST | Jamnagar | Gujarati Mid-day Correspondent
વનતારા 2,000 કરતાં વધુ પ્રાણીઓની પ્રજાતિઓ અને 1.5 લાખથી વધુ બચાવેલા, લુપ્તપ્રાય પ્રાણીઓનું ઘર છે. (તસવીરો: પીટીઆઇ અને વીડિયોમાંથી સ્ક્રીન શૉટ)

Photos: PM મોદીની વનતારા મુલાકાત, સિંહના બચ્ચા સાથે રમી તેમને પીવડાવ્યું દૂધ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વનતારામાં વિવિધ સુવિધાઓનું અન્વેષણ કર્યું. પીએમએ અહીં પુનર્વસન કરાયેલા વિવિધ પ્રાણીઓ સાથે એકદમ નજીકથી જોવાનો આનંદ માણ્યો હતો. અહીં કિલક કરી જુઓ પીએમ મોદીની વનતારા મુલાકાતનો સંપૂર્ણ વીડિયો. (તસવીરો: પીટીઆઇ અને વીડિયોમાંથી સ્ક્રીન શૉટ)

05 March, 2025 07:03 IST | Jamnagar | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

દ્વારકાધીશ સમક્ષ માથું નમાવવા જઈ રહ્યો છું: અનંત અંબાણીએ પદયાત્રા દરમિયાન કહ્યું

દ્વારકાધીશ સમક્ષ માથું નમાવવા જઈ રહ્યો છું: અનંત અંબાણીએ પદયાત્રા દરમિયાન કહ્યું

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર અનંત અંબાણીએ જામનગરથી દ્વારકાધીશ મંદિર સુધીની `પદયાત્રા` શરૂ કરી છે. અનંત અંબાણી કહે છે, "...આજે પદયાત્રાનો 8મો દિવસ છે. હું દ્વારકાધીશ સમક્ષ માથું નમાવવા જઈ રહ્યો છું..."

06 April, 2025 07:19 IST | Dwarka
ગુજરાત: જામનગરથી દ્વારકાધીશ મંદિર જવા માટે અનંત અંબાણી `પદયાત્રા` પર નીકળ્યા

ગુજરાત: જામનગરથી દ્વારકાધીશ મંદિર જવા માટે અનંત અંબાણી `પદયાત્રા` પર નીકળ્યા

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર અનંત અંબાણી, જામનગરથી દ્વારકાધીશ મંદિર સુધીની `પદયાત્રા` પર છે. તેમણે કહ્યું, "પદયાત્રા અમારા જામનગર સ્થિત ઘરથી દ્વારકા સુધી છે... તે છેલ્લા 5 દિવસથી ચાલી રહી છે અને અમે બીજા 2-4 દિવસમાં પહોંચીશું... મારી પદયાત્રા ચાલી રહી છે. ભગવાન દ્વારકાધીશ આપણને આશીર્વાદ આપે... હું યુવાનોને કહેવા માંગુ છું કે ભગવાન દ્વારકાધીશમાં શ્રદ્ધા રાખો અને કોઈપણ કાર્ય કરતા પહેલા ભગવાન દ્વારકાધીશને યાદ કરો, તે કાર્ય ચોક્કસપણે કોઈપણ અવરોધ વિના પૂર્ણ થશે અને જ્યારે ભગવાન હાજર હોય છે, ત્યારે ચિંતા કરવાની કોઈ વાત નથી."

01 April, 2025 08:07 IST | Jamnagar
મુકેશ અંબાણીએ પરિવાર સાથે મહાકુંભમાં હાજરી આપી, ત્રિવેણીમાં પવિત્ર સ્નાન કર્યું

મુકેશ અંબાણીએ પરિવાર સાથે મહાકુંભમાં હાજરી આપી, ત્રિવેણીમાં પવિત્ર સ્નાન કર્યું

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ તેમના પુત્ર અનંત અંબાણી અને પરિવારના અન્ય સભ્યો સાથે 11 ફેબ્રુઆરીએ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું. ગંગા, યમુના અને પૌરાણિક સરસ્વતી નદીના પવિત્ર સંગમ સ્થાનનું હિન્દુ ધર્મમાં ઊંડું આધ્યાત્મિક મહત્વ છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આ આદરણીય સ્થળ પર દૈવી આશીર્વાદ મેળવવા માટે તેમની મુલાકાત ધાર્મિક યાત્રાનો એક ભાગ હતી.

12 February, 2025 06:43 IST | Prayagraj
મહારાષ્ટ્ર ચૂંટણી 2024: મુકેશ અંબાણી અને પરિવારે મુંબઈમાં મતદાન કર્યું

મહારાષ્ટ્ર ચૂંટણી 2024: મુકેશ અંબાણી અને પરિવારે મુંબઈમાં મતદાન કર્યું

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પરિવારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024માં મુંબઈમાં મતદાન કરીને ભાગ લીધો હતો. અંબાણી પરિવાર મતદાન મથક પર વહેલો પહોંચતો જોવા મળ્યો હતો, જે નાગરિકોને તેમના લોકશાહી અધિકારોનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરે છે. તેમની હાજરીએ નાગરિક સહભાગિતાના મહત્વ પર પ્રકાશ પાડ્યો અને જાહેર જનતા માટે ઉદાહરણ સ્થાપિત કરવામાં પ્રભાવશાળી વ્યક્તિઓની ભૂમિકા પર ભાર મૂક્યો.

20 November, 2024 05:44 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK