Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Anant Ambani Radhika Merchant Wedding

લેખ

અનંત-રાધિકા અંબાણી

૨૦૨૪ના સૌથી સ્ટાઇલિશ પીપલની વિદેશી યાદીમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ પણ છે

ધ ન્યુ યૉર્ક ટાઇમ્સે ‘ધ 63 મોસ્ટ સ્ટાઇલિશ પીપલ ઑફ 2024’ની યાદી જાહેર કરી છે. આ યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને પણ સ્થાન મળ્યું છે.

09 December, 2024 01:39 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
 રાધિકા મર્ચન્ટ તેના ફ્રેન્ડના લગ્નમાં (તસવીર: ઇનસ્ટાગ્રામ ambani_update)

અનંત અંબાણી સાથે લગ્ન બાદ પહેલી વખત મંગળસૂત્ર સિંદુર વગર દેખાઈ રાધિકા મર્ચન્ટ

Radhika Merchant flaunts her look at friend’s wedding: તેણે ફ્રેન્ડના લગ્નમાં પીચ કલરનો એમ્બ્રોઇડરી કરેલો લહેંગા પહેર્યો હતો. જ્યારે લહેંગાને ભારે લુક આપવામાં આવ્યો છે, ત્યારે સ્ટ્રેપી સ્લીવ્ઝ સાથે બોડિસ પર વેવ્સ જેવી સિક્વિન ડિઝાઇનમાં મસ્ત લગતી હતી.

26 November, 2024 04:04 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
લાલબાગચા રાજા

લાલબાગચા રાજાના શિરે અંબાણી પરિવારે આપેલો ૨૦ કિલો સોનાનો મુગટ

એની કિંમત ૧૫ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે

06 September, 2024 09:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કંગના રનૌત

ફિલ્મી શાદીયોં મેં જાના મૈં અવૉઇડ કરતી હૂં : કંગના રનૌત

કંગના રનૌતે અનંતનાં લગ્નમાં જવાનું ટાળ્યું હતું

26 August, 2024 10:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

લલિતા ડિસિલ્વાએ શૅર કરેલી તસવીરોનો કૉલાજ (સૌજન્ય: ઇનસ્ટાગ્રામ)

તૈમુર, જેહ અલી ખાન અને અનંત અંબાણી વચ્ચેની આ કૉમન લિંક ચોંકાવી દેશે, જુઓ તસવીરો

સેલેબ્રિટીઝ અને ફિલ્મ સ્ટાર્સ તેમના બાળકોની સંભાળ લેવા માટે નૅની રાખે છે. અનેક વખત સ્ટાર કિડ્સના બાળકો સાથે નૅનીની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનના દીકરા તૈમૂરને તેડીને ચાલતી તેની નૅનીનો ફોટો પણ તમે જોય જ હશે, પણ તમને ખબર છે કે આ જ નૅનીએ મુકેશ અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીની પણ સંભાળ લીધી છે. લલિતા ડિસિલ્વા છેલ્લા અનેક વર્ષોથી સ્ટાર કિડ્સના નૅનીનું કામ કરી રહ્યા છે. હાલમાં તેમણે અનંત અંબાણીના લગ્નમાં હાજરી પણ આપી હતી. તેમ જ અનંતના બાળપણની એક યાદગાર તસવીર પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. (તસવીર સૌજન્ય: લલિતા ડિસિલ્વા ઇનસ્ટાગ્રામ)

17 July, 2024 07:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કિમ કાર્ડેશિયન અને તેની બહેન ખ્લૉ કાર્ડેશિયને મુંબઈના ઈસ્કોન મંદિરની મુલાકાત લીધી હતી. (તસવીર સૌજન્ય- કિમ કાર્ડેશિયન ઇનસ્ટાગ્રામ)

Photos: અંબાણીના લગ્ન બાદ કાર્ડેશિયન બહેનો પહોંચી ઈસ્કોન, બાળકોને ભોજન પીરસ્યું

વિશ્વપ્રખ્યાત અમેરિકન મોડલ અને સોશિયલ મીડિયા સ્ટાર કિમ કાર્ડેશિયન અને તેની બહેન ખ્લૉ કાર્ડેશિયન મુંબઈની મુલાકાતે છે. કિમ અને ખ્લૉએ હાલમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હાજરી આપી હતી. મુંબઈમાં કિમ અને ખ્લૉએ તેમના પ્રવાસની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરી હતી. જો કે ભવ્ય લગ્ન સમારોહ બાદ હવે કીમ અને ખ્લૉએ તેમના પ્રવાસની શ્રેષ્ઠ અનુભવો જણાવવાં મુંબઈના ઈસ્કોન મંદિરની મુલાકાત લીધી હતી અને ત્યાં સેવા પણ આપી હતી. આ તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. (તસવીર સૌજન્ય- કિમ કાર્ડેશિયન ઇનસ્ટાગ્રામ)

16 July, 2024 09:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું રિસેપ્શન (તમામ તસવીરો: યોગેન શાહ)

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં મંગલ ઉત્સવમાં પહોંચી આ હસ્તીઓ, જુઓ તસવીરો

ભવ્ય લગ્ન સમારોહ પછી, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ માટે ખૂબ જ અપેક્ષિત રિસેપ્શનનો સમય છે. નવપરિણીત યુગલ પતિ અને પત્ની તરીકે તેમની સફર શરૂ કરતી વખતે ગ્લેમરની રાત્રિ, A-લિસ્ટ મહેમાનો અને હૃદયસ્પર્શી ક્ષણો માટે તૈયાર રહો.

14 July, 2024 09:25 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરો: યોગેન શાહ

Photos: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટની શુભ આશીર્વાદ સેરેમનીમાં પહોંચી આ હસ્તીઓ

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટનો શુભ આશીર્વાદ સમારોહ શરૂ થઈ ગયો છે. વર્માલા સમારોહ પછીના દિવસે મહેમાનો કિમ કાર્દાશિયન, ખ્લૉ કાર્દાશિયન, અમિતાભ બચ્ચન અને અન્ય લોકો આ સમારંભનો આનંદ માણવા માટે પહેલેથી જ સ્થળ પર આવી પહોંચ્યા છે.

13 July, 2024 08:51 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

સ્વામી અવિમુક્તેશ્વરાનંદ શંકરાચાર્યએ અનંત અંબાણીના લગ્નની કરી પ્રશંસા

સ્વામી અવિમુક્તેશ્વરાનંદ શંકરાચાર્યએ અનંત અંબાણીના લગ્નની કરી પ્રશંસા

રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના ભવ્ય લગ્નમાં હાજરી આપવા વિશે પૂછવામાં આવ્યું, ત્યારે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ શંકરાચાર્યએ 16 જુલાઈના રોજ યુપીના વારાણસીમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, સાંસ્કૃતિક પાલન માટે તેની પ્રશંસા કરી હતી. સંબોધન દરમિયાન, તેમણે પરંપરાગત સમારંભો અને કાર્યો દરમિયાન માંસાહારી વાનગીઓ અને દારૂનો સમાવેશ ન કરવા બદલ અંબાણી પરિવારની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, “જ્યારે અમને અંબાણી પરિવાર દ્વારા લગ્ન વિશે જાણ કરવામાં આવી હતી જેમાં ઘણાં બધાં ફંક્શન્સનું આયોજન કરવામાં આવી રહ્યું હતું, પરંતુ દિવસ દરમિયાન કોઈ પણ દારૂ પીરસવામાં આવ્યો ન હતો... અનેક પ્રસંગોએ હજારો વાનગીઓ રાંધવામાં આવી હતી, પરંતુ માંસાહારી ખોરાક ટાળવામાં આવ્યો હતો."

18 July, 2024 08:06 IST | Mumbai
નીતા અંબાણીની કન્યાદાન સ્પીચ સાંભળી SRK અને અન્ય મહેમાનો થયાં ભાવુક

નીતા અંબાણીની કન્યાદાન સ્પીચ સાંભળી SRK અને અન્ય મહેમાનો થયાં ભાવુક

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની ઉજવણી તાજેતરમાં જ મુંબઈમાં જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાઈ હતી. શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન, MS ધોની, કિમ કાર્દાશિયન અને અન્ય ઘણા હાય-પ્રોફાઇલ મહેમાનો લગ્નની વિધિઓ જોવા માટે હાજર હતા. રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીએ કન્યાદાનનું વ્યાપક મહત્વ સમજાવ્યું હતું જ્યાં બે પરિવારો ભેગા થાય છે, જેમાં એકનો પુત્ર અને બીજાની પુત્રી છે. સતેમ ઉલ્લેખ કરી નીતા અંબાણીએ સુંદર સ્પીચ આપી હતી. વિડિઓ જુઓ.

17 July, 2024 05:18 IST | Mumbai
અનંત-રાધિકા વેડિંગ: બોમ્બની ધમકી આપનારની ધરપકડ બાદ વડોદરા કમિશનરે કહ્યું

અનંત-રાધિકા વેડિંગ: બોમ્બની ધમકી આપનારની ધરપકડ બાદ વડોદરા કમિશનરે કહ્યું

મુંબઈ પોલીસે વડોદરામાંથી મુંબઈમાં અનંત-રાધિકા વેડિંગને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ કર્યા બાદ વડોદરાના પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે આ કેસ અંગે વધુ માહિતી પૂરી પાડી હતી જેમાં જણાવાયું હતું કે તે મહારાષ્ટ્ર અને ગુજરાત પોલીસ વચ્ચે આંતર-રાજ્ય પોલીસ સંકલન હતું. “આ કેસ અંગે, મહારાષ્ટ્ર પોલીસ અગાઉ તપાસ કરી રહી હતી. તેઓએ આંતર-રાજ્ય પોલીસ સંકલન તરીકે અમારો સહયોગ માંગ્યો. અમે ઓળખ અને આગળની પોલીસ કાર્યવાહીમાં મદદ કરી છે. મહારાષ્ટ્ર પોલીસ બાકીની વિગતો આપશે અને આગળની કાર્યવાહી કરશે. ઇન્ટર-સ્ટેટ પોલીસ કોર્ડિનેશનનું ઉત્તમ ઉદાહરણનું આ એક સારું ઉદાહરણ છે,” નરસિમ્હા કોમરે એમ કહ્યું.

17 July, 2024 05:12 IST | Mumbai
રાધિકા-અનંતના મંગળ ઉત્સવમાં રકુલ પ્રીત સિંહ, તમન્ના ભાટિયા અને અન્ય સ્ટાર્સ

રાધિકા-અનંતના મંગળ ઉત્સવમાં રકુલ પ્રીત સિંહ, તમન્ના ભાટિયા અને અન્ય સ્ટાર્સ

રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના લગ્નનું રિસેપ્શન - મંગળ ઉત્સવ - એક સ્ટાર-સ્ટડેડ ઇવેન્ટ હતી. રકુલ પ્રીત સિંહ, તમન્ના ભાટિયા, અદિતિ રાવ હૈદરી, મીરા અને શાહિદ કપૂર, રીવાબા અને રવિન્દ્ર જાડેજા, નુસરત જહાં અને તેના પતિ નિખિલ જૈન જેવી સેલિબ્રિટીઓએ લગ્નના રિસેપ્શનમાં હાજરી આપી હતી. બોલિવૂડ સ્ટાર્સ, રાજકારણીઓ અને રમતગમતની હસ્તીઓની સાથે, આ કાર્યક્રમમાં તન્મય ભટ્ટ, રણવીર અલ્લાહબાડિયા, કુશા કપિલા, અંકુશ બહુગુણા અને કોમલ પાંડે, સિદ્ધાર્થ બત્રા જેવા YouTubers અને ઈન્ફ્લુએન્સર્સે પણ હાજરી આપી હતી. નીતા અંબાણીએ પાપારાઝીને હૃદયસ્પર્શી ભાષણ આપ્યું, તેમને બીજા દિવસે ગેટ-ટુગેધર માટે આમંત્રણ આપ્યું.

15 July, 2024 03:31 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK