અભિનેત્રી શ્રદ્ધા ડાંગરને કોણ નથી જાણતું? હેલ્લારો ફિલ્મની મંજરીએ ભલ ભલાનાં મનમાં વસેલી છે. કામનાં અનુભવે ઘડાયેલી અને આ મૂળ સિવિલ એન્જિનિયર એવી શ્રદ્ધાએ ગુજરાતી મિડ-ડે ડોટ કોમ સાથે માંડીને વાત કરી ત્યારે તેણે કોરોના દરમિયાન ઘરનાં લોકો સાથે ટિચરનો રોલ કેમ અપનાવ્યો એ પણ જણાવ્યું. જુઓ આ ખાસ વાતચીત.
09 June, 2020 10:08 IST |