આજે એવો જાણીતા અને પ્રખ્યાત એક્ટર સલમાન ખાનનો 57મો જન્મદિવસ છે. સલ્લુનો બર્થ-ડે 27 ડિસેમ્બર 1965નો રોજ થયો હતો. ત્યારે આજે આપણે વાત કરીશું બૉલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન વિશે. જેમણે `અંદાજ અપના અપના`થી લઈને `બજરંગી ભાઈજાન` સુધીની સુપરહિટ ફિલ્મમાં કામ કરીને ફૅન્સને પોતાના દીવાના બનાવી દીધા છે અને આ બધી ફિલ્મ્સ લોકોને ઘણી પસંદ પણ આવી છે. તો આજે અમે તમને સલમાન ખાનની એવી હિટ ફિલ્મ્સ વિશે જણાવીશું કે એવી કઈ ફિલ્મ છે જે તમને અત્યારે જોવામાં પણ મજા આવે છે.
27 December, 2022 10:22 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent