Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


%e0%aa%b8%e0%aa%9a%e0%aa%bf%e0%aa%a8 %e0%aa%a4%e0%ab%87%e0%aa%a8%e0%ab%8d%e0%aa%a1%e0%ab%81%e0%aa%b2%e0%aa%95%e0%aa%b0

આ શોધ માટે કોઈ લેખો નથી.

ફોટા

Arjun Tendulkar:માસ્ટર બ્લાસ્ટર સચિનના પુત્રની આવી છે ક્રિકેટ કરિયર

Arjun Tendulkar:માસ્ટર બ્લાસ્ટર સચિનના પુત્રની આવી છે ક્રિકેટ કરિયર

ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેન્ડુલકરનો પુત્ર અર્જુન તેન્ડુલકર આજે 20 વર્ષનો થયો છે. માસ્ટર બ્લાસ્ટરના પુત્રના જન્મદિવસે જોઈએ મુંબઈના યંગ ક્રિકેટરની જર્ની વિશે. કહેવાય છે કે દીવા તળે અંધારું જ હોય, પણ અર્જુન પોતાની મહેનતથી પોતાનો માર્ગ કંડારી રહ્યો છે.

24 September, 2019 11:32 IST
Friendship Day:જુઓ સચિન તેન્ડુલકર અને વિનોદ કાંબલીના રૅર ફોટોઝ

Friendship Day:જુઓ સચિન તેન્ડુલકર અને વિનોદ કાંબલીના રૅર ફોટોઝ

પૂર્વ ક્રિકેટર અને મુંબઈકર્સ સચિન તેન્ડુલકર-વિનોદ કાંબલી બાળપણના સમયથી એકસાથે છે. બંને એકબીજાના ખૂબ જ ક્લોઝ ફ્રેન્ડ્ઝ છે. ફ્રેન્ડશિપ ડે પર જોઈએ આ બંને બેસ્ટ બડ્ડીઝના રૅર ફોટોઝ.

04 August, 2019 01:26 IST
સારા તેન્ડુલકરે સાબિત કરી પોતાની ટેલેન્ટ

સારા તેન્ડુલકરે સાબિત કરી પોતાની ટેલેન્ટ

માસ્ટર બ્લાસ્ટર ક્રિકેટર સચિન તેન્ડુલકરની પુત્રી સારા તેન્ડુલકર સુંદર હોવાની સાથે સાથે ટેલેન્ટેડ પણ છે. સારા અલી ખાન વિશે જાણો ફોટોઝની સાથે.

27 December, 2018 01:33 IST

વિડિઓઝ

સચિન તેન્ડુલકરે 'મિડ ડે'ને આપ્યો હતો પહેલો વીડિયો ઈન્ટરવ્યુ

સચિન તેન્ડુલકરે 'મિડ ડે'ને આપ્યો હતો પહેલો વીડિયો ઈન્ટરવ્યુ

ગોડ ઓફ ક્રિકેટ સચિન તેન્ડુલકરે મેદાન પરથી ભલે નિવૃત્તિ લીધી હોય, પરંતુ મેદાન બહાર સચિનનું ફેન ફોલોઇંગ સ્હેજ પણ ઘટ્યું નથી. હાલ પણ સચિન તેન્ડુલકરને મળવા, તેમને સાંભળવા ફેન્સ પડાપડી કરે છે. ત્યારે મિડ ડે તમારા માટે લાવ્યું છે માસ્ટર બ્લાસ્ટરનો પહેલો વીડિયો ઈન્ટરવ્યુ. 1989માં ટોમ ઓલ્ટરે સચિનનો આ ઈન્ટરવ્યુ કર્યો હતો.

08 March, 2019 10:53 IST |
ડ્રેસિંગ રૂમમાં સચિન તેન્ડુલકર સાથે મસ્તી કરતા હતા ક્રિકેટર્સ

ડ્રેસિંગ રૂમમાં સચિન તેન્ડુલકર સાથે મસ્તી કરતા હતા ક્રિકેટર્સ

કોઈ પણ સ્પોર્ટ્સ ટીમનો ડ્રેસિંગ રૂમ હંમેશા ખેલાડીઓ માટે સ્ટ્રેસફુલ જગ્યા હોય છે. અને અહીં જ વાતાવરણ હળવું કરવા માટે મસ્તી થતી હોય છે. ખેલાડીઓની બેસ્ટ મેમરીઝ પણ ડ્રેસિંગ રૂમમાં જ બને છે. ક્રિકેટર સચિન તેન્ડુલકરે હમણાં જ એક કાર્યક્રમમાં કેટલાક એવા ક્રિકેટર્સના નામ આપ્યા છે, જે ડ્રેસિંગ રૂમમાં ખૂબ જ મસ્તી ખોર હતા. તો સચિનની પાસેથી જ જાણો કોણ છે ઈન્ડિયાના આ તોફાની ક્રિકેટર્સ

14 December, 2018 03:07 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK