પહેલી ગુજરાતી વન શોટ ફિલ્મ 47 ધનસુખ ભવનની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના ટીઝર, ટ્રેલર જોઈને તો એ ઉત્સુકતા વધી ગઈ છે. કારણ કે ફિલ્મ વિશે તેમાં કોઈ અંદાજ જ નથી આવતો. આવા જ સવાલોના જવાબ મેળવવા માટે Gujaratimidday.comએ 47 ધનસુખ ભવનની સ્ટારકાસ્ટ સાથે ખાસ વાતચીત કરી.
13 July, 2019 09:01 IST |