હેપ્પી ભાવસાર, ગુજરાતી સિરીયલ્સ, નાટકોના ચાહકો માટે આ નામ અજાણ્યું નથી. શ્યામલી સિરીયલમાં લજ્જાનું પાત્ર ભજવીને ઘર ઘરમાં લોકપ્રિય થયેલા હેપ્પી ભાવસાર હાલ ગુજરાતી ફિલ્મો કરી રહ્યા છે. ચાલો જાણીએ હેપ્પી ભાવસાર વિશે
(Image Courtesy: Happy Bhavsar Facebook)
22 July, 2020 08:16 IST