Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


%e0%aa%ae%e0%ab%81%e0%aa%b2%e0%aa%be%e0%aa%95%e0%aa%be%e0%aa%a4

આ શોધ માટે કોઈ લેખો નથી.

ફોટા

કચ્છમાં આ જગ્યાઓ નથી જોઈ તો કાંઈ જ નથી જોયું..ફરી આવો કચ્છમાં...

કચ્છમાં આ જગ્યાઓ નથી જોઈ તો કાંઈ જ નથી જોયું..ફરી આવો કચ્છમાં...

'હલ હોથલ કચ્છડે, જેડા માડુ સવા લખ'....એટલે કે ચાલો હોથલ કચ્છ જઈએ, જ્યાંના લોકો સવા લાખના છે. આવું છે આપણું કચ્છ...તો તમે પણ જ્યારે કચ્છ જાઓ ત્યારે આ સ્થળોની મુલાકાત ચોક્કસથી લેજો.

26 December, 2019 07:48 IST
ફરવા જવું છે? આ રહ્યા મે મહિનામાં મુલાકાત લેવા જેવા સ્થળો

ફરવા જવું છે? આ રહ્યા મે મહિનામાં મુલાકાત લેવા જેવા સ્થળો

મે મહિનો એટલે વેકશનનો મહિનો. ફરવાનો મહિનો. તો ચાલો અમે તમને જણાવીએ એવા સ્થળો જેમની તમે મે મહિનામાં મુલાકાત લઈ શકો છો.

28 April, 2019 01:33 IST
ફરો ગુજરાતમાં: ગુજરાતના વૈભવી મહેલોની કરો સફર

ફરો ગુજરાતમાં: ગુજરાતના વૈભવી મહેલોની કરો સફર

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ભવ્ય છે. રાજ્યમાં અનેક એવા સ્થળો છે જ્યાં આ વારસો સાચવવામાં આવ્યો છે. રાજ્યના મહેલો ભવ્ય ભૂતકાળ અને વૈભવની ઝાંખી કરાવે છે. અમે પણ આજે તમને કરાવીશું આ મહેલોની સફર.

09 March, 2019 04:52 IST
વાંચો 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

વાંચો 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

આજના 3 વાગ્યા સુધીના સમાચાર વાંચો, તસવીરો સાથે એક જ ક્લિકમાં.

20 February, 2019 03:03 IST

વિડિઓઝ

જીમિત ત્રિવેદી વિદેશનાં એરપોર્ટ પર સાઇકલને શું કરતા હતા?

જીમિત ત્રિવેદી વિદેશનાં એરપોર્ટ પર સાઇકલને શું કરતા હતા?

ગુજરાતી અભિનેતા જીમિત ત્રિવેદી (Jimit Trivedi) એક એવા એક્ટર છે જેમણે અમિતાભ બચ્ચન, ઋષિ કપૂર અને અક્ષય કુમાર સાથે પણ કામ કર્યું છે. ગુજરાતી મિડ-ડે સાથેની આ વિશેષ વાતચીતમાં જીમિત પોતાના ડિજીટલ ડિટૉક્સની વાત માંડે છે અને કઇ રીતે તે પોતાની જાતને આટલા ગ્રાઉન્ડેડ રાખે છે તેની વાત પણ કરે છે. જાણો એક્ટિંગના મજાના અનુભવો અને આલા દરજ્જાના કલાકરો સાથે કામ કરવાનો લાહવો કેવો હોય છે.

07 October, 2020 01:34 IST |
Ramayanના લક્ષ્મણ, સુનિલ લાહરી સાથે મુલાકાતઃ જાણો તેમણે ક્યારે પાર કરી હતી લક્ષ્મણ રેખા?

Ramayanના લક્ષ્મણ, સુનિલ લાહરી સાથે મુલાકાતઃ જાણો તેમણે ક્યારે પાર કરી હતી લક્ષ્મણ રેખા?

જૂની સિરીયલ રામાયણ ફરી વાર દૂરદર્શન પર આવવાની શરૂ થઇ અને પછી તો વિશ્વનાં સૌથી વધુ જોવાયેલા શોનો પણ તેણે રેકોર્ડ તોડ્યો. રામાયણમાં લક્ષ્ણમનું પાત્ર ભજવનારા સુનિલ લાહરીના ફેન્સની સંખ્યા દિવસે ન વધે એટલી રાતે વધે છે અને રાતે ન વધે એટલી દિવસે વધે છે. ગુજરાતી મિડ-ડે.કોમ સાથે તેમણે લૉકડાઉન દરમિયાન કર્યો એક વિશેષ ઇન્ટરવ્યુ અને જણાવી કેટલીક મજેદાર વાતો. સીધા,સરળ અને મળતાવડા સુનિલ લાહરીની આ મુલાકાત ચૂકતા નહીં.

24 June, 2020 11:59 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK