Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


%e0%aa%ae%e0%aa%a8%e0%ab%8b%e0%aa%b0%e0%aa%82%e0%aa%9c%e0%aa%a8 %e0%aa%b8%e0%aa%ae%e0%aa%be%e0%aa%9a%e0%aa%be%e0%aa%b0

આ શોધ માટે કોઈ લેખો નથી.

ફોટા

રિચા ચઢ્ઢાની ફિલ્મ 'Shakeela' 25મીએ થિએટર્સમાં રિલીઝ, કોણ છે આ સોફ્ટ પોર્ન સ્ટાર

રિચા ચઢ્ઢાની ફિલ્મ 'Shakeela' 25મીએ થિએટર્સમાં રિલીઝ, કોણ છે આ સોફ્ટ પોર્ન સ્ટાર

રિચા ચઢ્ઢાની ફિલ્મ 'શકીલા'નું પોસ્ટર તાજતેરમાં રિલીઝ થયું છે અને તેની રિલીઝ ડેટ પણ જાહેર થઇ છે ત્યારે જાણીએ શકીલા વિશે અને રિચાની આ ફિલ્મ વિશે પણ. આ એ જ શકીલા છે જે સિલ્ક સ્મિતાની રાઇવલ હતી. આ ફિલ્મના પ્રમોશનને પગલે ગયા વર્ષે 2019માં 'શકીલા'નું કેલેન્ડર બહાર પડાયું હતું.  

03 December, 2020 11:05 IST
Mohit Raina: તમને ખબર છે આ કૂલ હૉટ એક્ટરનું વજન એક સમયે 100 કિલોથી પણ વધારે હતું

Mohit Raina: તમને ખબર છે આ કૂલ હૉટ એક્ટરનું વજન એક સમયે 100 કિલોથી પણ વધારે હતું

મોહિત રૈનાની લેટેસ્ટ ફિલ્મમાં નામ આવે છે જૅકલિન ફર્નાન્ડિસ અને મનોજ બાજપાઈ સાથે કરેલી મિસિઝ સિરીયલ કિલર. નેટફ્લિક્સ પર આ ફિલ્મ રિલીઝ થઇ હતી. મોહિત રૈનાને સૌથી વધુ પ્રખ્યાતી મળી 'દેવોં કે દેવ...મહાદેવ'માં મહાદેવનું પાત્ર ભજવીને. તેણે ઘણી લાંબી મજલ કાપીને સફળતા મેળવી છે. ચાલો તેની જર્ની પર નજર કરીએ. તસવીરો -  ઇન્સ્ટાગ્રામ

14 August, 2020 04:31 IST
ઉફ્ફ સંગીતા બિજલાની, 55ની ઉંમરે હજી ય ‘બિજલી’ છે

ઉફ્ફ સંગીતા બિજલાની, 55ની ઉંમરે હજી ય ‘બિજલી’ છે

સંગીતા બિજલાનીનો 9 જુલાઇના રોજ થયો. બૉલીવુડમાં પોતાના જલ્વા દર્શાવી ચુકેલી સંગીતા કદાચ બહુ જલદી કમ બેક તો નહીં કરે પણ એ તેના પચાસનાં દાયકામાં હોવા છતા તેનું ગ્લેમર અડીખમ છે. જુઓ તેની તસવીરો, કેટલી સુંદર લાગે છે આજે પણ. (તસવીરો- ઇન્સ્ટાગ્રામ)

12 July, 2020 11:42 IST
રાજકારણીથી લઈ બોલીવુડ સુધી, જાણો કેટલું ભણેલા છે તમારા ફેવરિટ સેલિબ્રિટીઝ

રાજકારણીથી લઈ બોલીવુડ સુધી, જાણો કેટલું ભણેલા છે તમારા ફેવરિટ સેલિબ્રિટીઝ

આજે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ છે. ત્યારે આપમે જોઈએ કે આપણા ફેવરિટ સેલિબ્રિટીઝ કેટલું ભણેલા છે. માયાવતી, કંગના રનૌત, મેનકા ગાંધી, કરિશ્મા કપૂરથી લઈને જાણીતા લોકો એ વાત સાબિત કરે છે કે પરીક્ષાના રિઝલ્ટની અસર સફળતા પર પડતી નથી. ઘણા સેલેબ્ઝ એવા છે જેઓ સ્કૂલમાં પરીક્ષામાં નિષ્ફળ ગયા, ભણવાનું છોડી દીધું. પણ આજે તેઓ સફળ છે.

08 September, 2019 01:50 IST
Suhana Khan:ફૂટબોલ ગ્રાઉન્ડથી એક્ટિંગ સુધી પહોંચી છે શાહરુખ ખાનની પુત્રી

Suhana Khan:ફૂટબોલ ગ્રાઉન્ડથી એક્ટિંગ સુધી પહોંચી છે શાહરુખ ખાનની પુત્રી

બોલીવુડના બાદશાહ શાહરુખ ખાન અને ગૌરી ખાનની ડાર્લિંગ ડૉટર સુહાના ખાન 19 વર્ષની થઈ ચૂકી છે. એક હાર્ડકોર ફૂટબોલ પ્લેયરથી હવે એક્ટિંગમાં ડે્બ્યુ કરવા સુધીની સુહાના ખાનની સફર જુઓ ફોટોઝમાં (Image Courtesy : Mid day Archives and Instagram)

22 May, 2019 02:22 IST
ઓમાનમાં બોલીવુડ સ્ટાર્સનો જલવો, જુઓ તસવીરો

ઓમાનમાં બોલીવુડ સ્ટાર્સનો જલવો, જુઓ તસવીરો

નોરા ફતેહી, જેકલિન ફર્નાન્ડીઝ, સોનમ કપૂર, ઈશાન ખટ્ટર, અલી કુલી મિર્ઝા, આશા પારેખ, જેકી શ્રોફ, જ્હાન્વી કપૂર, જિમ સર્ભ, મધુર ભંડારકર, મિથિલા પારકર, રાજકુમાર રાવ, રિમિ સેન, તબુ સહિતના સિતારાઓએ મિડલ ઈસ્ટમાં યોજાયેલા ફિલ્મફેર અવૉર્ડમાં હાજરી આપી. અમારી પાસે છે તેના તમામ ફોટો.તસવીર સૌજન્યઃ યોગેન શાહ

02 April, 2019 06:09 IST
વાત એવા સેલેબ્સની જે 40ની ઉંમરે  બન્યા માતા

વાત એવા સેલેબ્સની જે 40ની ઉંમરે બન્યા માતા

આપણા સમાજમાં મોટી ઉંમરે માતા બનવું એ એક ચેલેન્જ છે. તાજેતરમાં જ આવેલી આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'બધાઈ હો'માં પણ આ જ વાત હતી. જો કે કેટલીક મહિલા સેલેબ્સ રિયલ લાઈફમાં 40 વર્ષની ઉંમરે માતા બની ચૂકી છે. સેલિબ્રિટી શેફ પદ્માલક્ષ્મીએ પુત્રીને જન્મ આપ્યો હતો. 40 વર્ષની ઉંમરે તેમને પુત્રીનો જન્મ થયો છે. પદ્મલક્ષ્મીની જેમ જઅન્ય કેટલાક સેલેબ્સ પણ છે, જેઓ 40 વર્ષની ઉંમરે માતા બન્યા. ફરાહ ખાનથી લઈને અમૃતાસિંહ સુધીના બોલીવુડ સેલેબ્સે 40 વર્ષે માતૃત્વ ધારણ કર્યું. જુઓ આવી જ કેટલીક સેલેબ્સની વાત

28 March, 2019 01:58 IST

વિડિઓઝ

મળો 'ટીચર ઓફ ધ યર'ની ટીમને અને જાણો પડદા પાછળની વાતો...

મળો 'ટીચર ઓફ ધ યર'ની ટીમને અને જાણો પડદા પાછળની વાતો...

આવી રહી છે ફિલ્મ ટીચર ઓફ ધ યર..ફિલ્મની કહાની કાંઈક અલગ છે અને એટલી જ અલગ અને અમેઝિંગ છે તેની ટીમ..જેની સાથે GujarartiMidday.comએ ખાસ વાત કરી અને જાણી પડદા પાછળની વાતો..

12 September, 2019 03:03 IST |
Exclusive Video: જાણો '47 ધનસુખ ભવન'ના રહસ્યો

Exclusive Video: જાણો '47 ધનસુખ ભવન'ના રહસ્યો

પહેલી ગુજરાતી વન શોટ ફિલ્મ 47 ધનસુખ ભવનની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના ટીઝર, ટ્રેલર જોઈને તો એ ઉત્સુકતા વધી ગઈ છે. કારણ કે ફિલ્મ વિશે તેમાં કોઈ અંદાજ જ નથી આવતો. આવા જ સવાલોના જવાબ મેળવવા માટે Gujaratimidday.comએ 47 ધનસુખ ભવનની સ્ટારકાસ્ટ સાથે ખાસ વાતચીત કરી.

13 July, 2019 09:01 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK