આજે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ છે. ત્યારે આપમે જોઈએ કે આપણા ફેવરિટ સેલિબ્રિટીઝ કેટલું ભણેલા છે. માયાવતી, કંગના રનૌત, મેનકા ગાંધી, કરિશ્મા કપૂરથી લઈને જાણીતા લોકો એ વાત સાબિત કરે છે કે પરીક્ષાના રિઝલ્ટની અસર સફળતા પર પડતી નથી. ઘણા સેલેબ્ઝ એવા છે જેઓ સ્કૂલમાં પરીક્ષામાં નિષ્ફળ ગયા, ભણવાનું છોડી દીધું. પણ આજે તેઓ સફળ છે.
08 September, 2019 01:50 IST