Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


%e0%aa%ac%e0%ab%8b%e0%aa%b2%e0%ab%80%e0%aa%b5%e0%ab%81%e0%aa%a1 %e0%aa%b8%e0%aa%ae%e0%aa%be%e0%aa%9a%e0%aa%be%e0%aa%b0

આ શોધ માટે કોઈ લેખો નથી.

ફોટા

હેન્ડસમ અને બ્યુટીફુલનો રોમાન્સ એટલે  શશી કપૂર અને જેનિફર કેન્ડલનું પેશનેટ કનેક્શન

હેન્ડસમ અને બ્યુટીફુલનો રોમાન્સ એટલે શશી કપૂર અને જેનિફર કેન્ડલનું પેશનેટ કનેક્શન

શશી કપૂરનાં પત્ની જેનિફર કિન્ડલની આજે પૂણ્યતિથી છે. એમનો રોમાન્સ ગજબ હતો અને તેઓ સાથે પેશનેટ લાગતાં, જુઓ તસવીરો.  (ફોટોઝઃ મિડ-ડે અને કરણ કપૂરનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

07 September, 2020 10:46 IST
અક્ષયકુમારથી માધુરી દિક્ષીત સુધી, આવો રહ્યો બોલીવુડ સેલેબ્સનો રવિવાર

અક્ષયકુમારથી માધુરી દિક્ષીત સુધી, આવો રહ્યો બોલીવુડ સેલેબ્સનો રવિવાર

રવિવાર એટલે આપણા બધા માટે રજાનો દિવસ. પણ રવિવારે આપણા ગમતા બોલીવુડ સ્ટાર્સ શું કરે છે ? આ સવાલ બધાને જ હશે. તો ચાલો જોઈ લઈએ ફોટા સાથે. કે કયા સ્ટારે કેવી રીતે વીતાવ્યો રવિવાર ? (Image Courtesy:Yogen Shah & Pallav Paliwal)

22 September, 2019 05:28 IST
Priyanka Chopra:બાળપણમાં આટલી ક્યૂટ હતી આ એક્ટ્રેસ

Priyanka Chopra:બાળપણમાં આટલી ક્યૂટ હતી આ એક્ટ્રેસ

બોલીવુડ સ્ટારમાંથી ઈન્ટરનેશનલ સેન્સેશન બની ચૂકેલી પ્રિયંકા ચોપરા લાંબા સમયે બોલીવુડમાં કમબેક કરી રહી છે. પ્રિયંકા ચોપરા અને ફરહાન અખ્તરની અપકમિંગ ફિલ્મ 'ધ સ્કાય ઈઝ પિંક'નું ટ્રેલર રિલીઝ  થઈ ચૂક્યુ છે. ત્યારે અમે લઈ જઈશું 20 વર્ષ પાછળ. પ્રિયંકા ચોપરાની બર્થડે પર જોઈએ તેના બાળપણથી લઈ મોડેલિંગ ડેય્ઝના ફેમિલી ફોટોઝ, જે તમે ક્યારેય નહીં જોયા હોય. (All pictures courtesy: Priyanka Chopra's Instagram account)

10 September, 2019 10:57 IST
અક્ષયકુમારથી સુષ્મિતા સેન સુધી, એક સમયે આવા લાગતા હતા બોલીવુડ સ્ટાર્સ

અક્ષયકુમારથી સુષ્મિતા સેન સુધી, એક સમયે આવા લાગતા હતા બોલીવુડ સ્ટાર્સ

બોલીવુડના ખિલાડી કુમાર અક્ષય કુમારનો 9 સપ્ટેમ્બર એટલે કે સોમવારે જન્મદિવસ છે. તમે જો 90ના દાયકાથી અક્ષયકુમારને ફોલો કર્યા હોય, તો તમે અક્કીના બદલાયેલા લૂકથી માહિતગાર હશો જ. પણ આવા અભિનેતા એક માત્ર અક્ષયકુમાર નથી. બોલીવુડના 90ના દાયકાના ઘણા સ્ટાર્સ આજે સાવ જુદા જ લાગે છે. (All pictures/mid-day archives)

08 September, 2019 11:06 IST

વિડિઓઝ

બોલીવુડ અભિનેતા રાજકુમાર રાવે કંગના રણોતની પત્રકાર સાથેના ઝગડા પર આપી સ્પષ્ટતા

બોલીવુડ અભિનેતા રાજકુમાર રાવે કંગના રણોતની પત્રકાર સાથેના ઝગડા પર આપી સ્પષ્ટતા

બોલીવુડ ફિલ્મ જજમેન્ટલ હે ક્યા ફિલ્મના પ્રમોષન દરમ્યાન કંગના રણોત પત્રકાર સાથે ઝગડી પડી હતી. જેને લઇને ફિલ્મના અભિનેતા રાજકુમાર રાવે એક પત્રકાર પરીષદમાં ખુલીને વાત કરી હતી. જાણો તેણે શું કહ્યું...

06 November, 2019 02:50 IST |
મળો 'ટીચર ઓફ ધ યર'ની ટીમને અને જાણો પડદા પાછળની વાતો...

મળો 'ટીચર ઓફ ધ યર'ની ટીમને અને જાણો પડદા પાછળની વાતો...

આવી રહી છે ફિલ્મ ટીચર ઓફ ધ યર..ફિલ્મની કહાની કાંઈક અલગ છે અને એટલી જ અલગ અને અમેઝિંગ છે તેની ટીમ..જેની સાથે GujarartiMidday.comએ ખાસ વાત કરી અને જાણી પડદા પાછળની વાતો..

12 September, 2019 03:03 IST |
આમિર ખાનની આવનારી ફિલ્મ સફળ થશે કે નહી..? જાણો, અહીં

આમિર ખાનની આવનારી ફિલ્મ સફળ થશે કે નહી..? જાણો, અહીં

બોલીવુડ સ્ટાર આમિર ખાન આજે તેનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ત્યારે અમારા રેડિયો સિટીના આર.જે. પલક આજે તેમને આમિર ખાનના ભવિષ્યને લઇને પ્રિડીક્શન કરવા ડૉ. સુંદીપ કોચર સાથે મુલાકાત કરાવશે. આ એપિશોડમાં સ્ટાર પ્રિડીક્શન ડૉ. સુંદીપ કોચર તમને આમિર ખાનની લાઇફ સાથે જોડાયેલ અજાણી વાતો વિશે વાત કરશે. વધુ જાણવા અને અમારી જ્યોતિષીય વિડિઓ શ્રેણી માટે ટ્યૂન રહેવા માટે આ વીડિયો જુઓ.

14 March, 2019 08:02 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK