બોલીવુડ સ્ટારમાંથી ઈન્ટરનેશનલ સેન્સેશન બની ચૂકેલી પ્રિયંકા ચોપરા લાંબા સમયે બોલીવુડમાં કમબેક કરી રહી છે. પ્રિયંકા ચોપરા અને ફરહાન અખ્તરની અપકમિંગ ફિલ્મ 'ધ સ્કાય ઈઝ પિંક'નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યુ છે. ત્યારે અમે લઈ જઈશું 20 વર્ષ પાછળ. પ્રિયંકા ચોપરાની બર્થડે પર જોઈએ તેના બાળપણથી લઈ મોડેલિંગ ડેય્ઝના ફેમિલી ફોટોઝ, જે તમે ક્યારેય નહીં જોયા હોય. (All pictures courtesy: Priyanka Chopra's Instagram account)
બોલીવુડ અભિનેત્રીઓની લાઇફસ્ટાઇલ લગ્ઝુરિયસ હોય છે તેની સાથે જ તેમની ફેશન, તેમના અફેર્સ, તેમના લગ્ન બધું જ ચર્ચાનો વિષય બનતા હોય છે ત્યારે પ્રિયંકા ચોપરાથી લઇને સોનમ કપૂર, ઐશ્વર્યા રાય અને અનુષ્કા શર્મા જેવી બોલીવુડ અભિનેત્રીઓએ સગાઈમાં પહેરેલી વીંટીની કિંમત કરોડોમાં કહેવામાં આવી રહી છે.
Cannes ફિલ્મ ફેસ્ટિવલનો બીજો દિવસ છે. અને અભિનેત્રીઓના નીતનવા લૂક સામે આવી રહ્યા છે. પહેલા જ દિવસે દીપિકાએ જુદા જુદા ચાર લૂકમાં છાકો પાડી દીધો છે. ત્યારે બીજા દિવસો જુઓ હુમા કુરેશીથી લઈ કંગના રાનૌત સુધી કોણે શું પહેર્યું (Image Coutesy : Actress's instagram)
કપૂર ખાનદાનની ક્રિસમસ પાર્ટીમાં ફૅમિલીએ સાથે મળીને ગઈ કાલે આ ફેસ્ટિવલ સેલિબ્રેટ કર્યો હતો. જુહુની જાનકી કુટિરમાં યોજવામાં આવેલી આ પાર્ટીમાં અનેક લોકો હાજર રહ્યા હતા.
બોલીવુડની PeeCee એટલે કે પ્રિયંકા ચોપરાનો આજે બર્થ ડે છે. જો કે હવે આ દેસી ગર્લને બોલીવુડની કહેવું યોગ્ય નથી, કારણ કે પ્રિયંકા બની ચૂકી છે ઈન્ટરનેશનલ સ્ટાર. બોલીવુડ બાદ તે હોલીવુડમાં પણ પોતાનો અંદાજ બતાવી ચૂકી છે. ત્યારે જુઓ કેવી રીતે આ અભિનેત્રી અન્ય એક્ટર્સ કરતા જુદી પડે છે.
06 November, 2019 02:56 IST |
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK