બોલીવુડ સ્ટારમાંથી ઈન્ટરનેશનલ સેન્સેશન બની ચૂકેલી પ્રિયંકા ચોપરા લાંબા સમયે બોલીવુડમાં કમબેક કરી રહી છે. પ્રિયંકા ચોપરા અને ફરહાન અખ્તરની અપકમિંગ ફિલ્મ 'ધ સ્કાય ઈઝ પિંક'નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યુ છે. ત્યારે અમે લઈ જઈશું 20 વર્ષ પાછળ. પ્રિયંકા ચોપરાની બર્થડે પર જોઈએ તેના બાળપણથી લઈ મોડેલિંગ ડેય્ઝના ફેમિલી ફોટોઝ, જે તમે ક્યારેય નહીં જોયા હોય. (All pictures courtesy: Priyanka Chopra's Instagram account)
10 September, 2019 10:57 IST