આજકાલ અર્બન ગુજરાતી મૂવીઝનો જમાનો છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં નવા સ્ટાર્સ પોતાનું નસીબ અજમાવવા આવી રહ્યા છે. જોકે, વિતેલા જમાનાના ઘણા એવા સ્ટાર્સ છે, જેનો એક સમયે દબદબો હતો અને તેઓ ઘણા ફૅમસ હતા. અમુક સ્ટાર્સે આ દુનિયાને અલવિદા કહી છે, તો ઘણા સ્ટાર્સ એકલવાયું જીવન જીવી રહ્યા છે. જયારે ગણ્યાંગાઠ્યાં કલાકારો હિન્દી ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. આજે આપણે એવી જ એક ગુજરાતી એક્ટ્રેસની વાત કરીશું. જે ‘દેશ રે જોયા દાદા પરદેશ રે જોયા’ અને ‘ઉંચી મેડીના ઊંચા મોલ’ જેવી ગુજરાતી ફિલ્મથી ખુબ જ લોકપ્રિય થઈ હતી, તો વાંચો આજકાલ આ એક્ટ્રેસ શું રહે છે અને કેવું જીવન જીવી રહી છે.
08 January, 2021 05:39 IST